યુવતીઓ અપર લિપના વાળ કાઢવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો,અને મેળવો 100% રિઝલ્ટ,

0
124

ચહેરા પર જો બિનજરૂરી વાળ હોય, તો તે આપણી સુંદરતા બગાડી દે છે. ચહેરા પર વાળ હોર્મોનના બદલાવને કારણે આવે છે અને તે 12થી 20 વર્ષની ઊંમરની વચ્ચે સૌથી વધુ આવે છે. પરંતુ આ વાળને દૂર કરવા માટે તમારે માર્કેટમાંથી કોઈ બ્યુટી પોડક્ટ ખરીદવાની જરૂર નથી. બિનજરૂરી વાળને દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટ દાંતોની સલામતી ઉપરાંત સૌંદર્ય ઉપચારો માટે પણ કામમાં આવે છે. તેનાથી શરીર પરના કોઈ પણ જગ્યાના વાળ આસાનીથી હટાવી શકાય છે.અપર લિપના વાળ મહિલાઓ માટે સૌથી મોટી પરેશાની છે. એ તમારા સૌંદર્યમાં ડાઘ પાડે છે. જ્યારે હોઠને ખૂબસૂરત બનાવવા માટે તમે લિપસ્ટિક લગાવો છો ત્યારે આ અપર લિપના વાળને કારણે એ ભાગ કાળો લાગે છે. આપણે આ વાળ કાઢવા રોજ-રોજ બ્યુટી-પાર્લરમાં જઈ શકતા નથી. અપર લિપ માટે તમે કઈ પદ્ધતિ વાપરો છો એ પણ બહુ મહત્વનું છે. અપર લિપના વાળ માટે ક્યારેય શેવિંગ કરવું નહીં. એનાથી તમારા વાળ બહુ થિક આવશે અને ગ્રોથ પણ વધી જશે. એ સિવાય આજકાલ જે હેરરિમૂવર ક્રીમ આવે છે એ પણ ન વાપરવી. એનાથી તમારી સ્કિન કાળી થઈ જશે. બની શકે તો થ્રેડિંગ અથવા વેક્સિંગ જ કરવું. એ સિવાય અપર લિપના વાળનો તમે ઘરગથ્થુ ઉપાયથી પણ છુટકારો મેળવી શકો છો.’ તો આવો જાણીએ કયા ઘરગથ્થુ ઉપાયથી અપર લિપના વાળથી છુટકારો મેળવી શકાય છે.

ચણાનો લોટ.

અપર લિપના વાળ ઓછા કરવા માટે ચણાનો લોટ સૌથી સારો ઓપ્શન છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ પર લગાવો. એ પછી એ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને ઘસવું. વાળનું જે ડાયરેક્શન હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઘસવું. વાળ ધીરે-ધીરે ઓછા થતા જશે.

સાકર અને લીંબુ

વેક્સિનથી જો પેઇન થતું હોય તો સાકર અને લીંબુની પેસ્ટ દૂધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. એ પેસ્ટ સુકાય નહીં ત્યાં સુધી રાખો. સુકાઈ જાય પછી એને આંગળી ભીની કરીને ઘસીને કાઢવું. આ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે. આનાથી અપર લિપ લાઇટ થઈ જશે.

હળદર અને દૂધ

દૂધમાં હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વધારે માત્રામાં તમારા હોઠ પર લગાવો. આનાથી તમારા હોઠ ઉપરના વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે હળદરને પાણી સાથે પણ વાપરી શકો છો.

કાચું પપૈયું

કાચા પપૈયામાં પેપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારાં રોમછિદ્રોને બંધ કરે છે. એનાથી વાળનો વિકાસ ઓછો થઈ જાય છે. પપીતા પૅકને બનાવવા માટે બે મોટા ચમચા કાચા પપૈયાને સ્મૅશ કરીને પેસ્ટ બનાવો. એમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરો. આ પેસ્ટને હોઠ પર લગાવો અને ૧૫ મિનિટ સુધી મસાજ કરો. એ પછી પાણીથી ધોઈ નાખો.

ઓટમીલ

એક ચમચી ઓટમીલ અને એક ચમચી મધ અને લીંબુના રસને મિક્સ કરો. આ પેસ્ટને અપર લિપ પર લગાવો. લગાવીને 15-20 મિનિટ સુધી રાખો. વીસ મિનિટ પછી રાઉન્ડમાં વાળની વિરુદ્ધ દિશામાં મસાજ કરો. એ પછી થોડા હૂંફાળા પાણીથી ધોઈ લો. આનાથી અપર લિપના વાળ સાફ થઈ જશે.

સંતરા અને લીંબુની છાલ

સંતરા અને લીંબુની છાલને સૂકવીને પીસી લો. એ પછી એક-એક ચમચી લીંબુ અને સંતરાની છાલનો પાઉડર લો. આમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અપર લિપ પર લગાવી સુકાય નહીં ત્યાં સુધી રાખો. પછી પાણીથી ધોઈ લો.

વેક્સિંગ – વેક્સિંગ 2 થી વધુ અઠવાડિયા સુધી અસર બતાવે છે અને તેનાથી વાળ ખૂબ જડથી નીકળી જાય છે. જો કે પરિણામ વાળોની વૃદ્ધિ અને લંબાઈ પર નિર્ભર કરે છે. આ પ્રકિયાનુ સૌથી મોટુ પરિણામ એ છે કે તેમા દુખાવો ખૂબ થાય છે અને તમારે આને ઘરે જાતે જ કરવાની કોશિશ ન કરવી જોઈએ. જો તમે પ્યૂબિક એરિયા માટે વેક્સીનના વિકલ્પની પસંદગી કરી રહ્યા છો તો આ વાતનુ ધ્યાન રાખો કે તમે તેને કોઈ એક્સપર્ટ પાસે કરાવડાવો. વેક્સિંગ પછી નારિયળ તેલ, વિટામિન એ કે ઈ કે તાજુ એલોવીરા જૈલ લગાવો.

શેવ – શિવિંગથી થનારા નુકશાનોમાં રેજરથી થનારા ફોલ્લા, શુષ્કતા અને ત્વચામાં ખંજવાળ વગેરે સમાવેશ છે. જો કે તેને રોકવા માટે તમારે શેવિંગ પછી મોસ્ચરાઈઝર કે એલોવેરા જૈલ લગાવવુ જોઈએ. શેવિંગથી પ્યુબિક એરિયાના વાળ કાઢવાથી ખંજવાળ આવી શકે છે અને ધબ્બા પણ પડી શકે છે. આ ઉપરાંત શેવિંગથી થનારા સંકટમાં ચાંદા પડવા, ફોલ્લી, કટ્સ અને અસામાન્ય રૂપે વધનારા વાળનો સમાવેશ છે.

ક્રીમ્સ

બજારમાં અનેક ક્રીમ્સ મળે છે અને તેથી તમારે ખુદને માટે યોગ્ય ક્રીમ પસંદ કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે યોગ્ય ક્રીમ પસંદ કરો અને આ વાતનુ પણ ધ્યાન રાખો કે આ ક્રીમ યોનીની અંદર ન જાય. આ રીત સૌથી સારી હોય છે. જો તમે એ વાળ કાઢવા માંગતા હોય જે લેબિયાથી દૂર છે. જો તમારી ત્વચા સેંસેટિવ છે તો આ રીતનો ઉપયોગ ન કરો. ક્રીમ્સનો ઉપયોગ કરવાથી આ ભાગ કાળો થઈ જાય છે અને તેમા ખંજવાળ આવે છે. સારુ થશે કે તમે ઉપયોગ કરતા પહેલા પોતાની ત્વચા પર તેને ક્રીમ લગાવીને તેની કઠોરતાની તપાસ કરાવી લો.

એપિલેટર – આ એક સરળ શેવિંગ પ્રક્રિયા છે. પણ વાળને હટાવવા આ રીતનો ઉપયોગ ન કરો. ત્વચાના પ્રકાર અને મશીનના વોલ્ટેજના અનુસાર અનેક સ્ત્રીઓ દ્વારા આ રીત અપનાવવાથી પ્યૂબિક એરિયામાં ફોલ્લા પડી જાય છે. એપિલેટરનો ઉપયોગ કરતા પહેલા તમારે તેનો પ્રયોગ થોડા ભાગ પર કરીને જોવો જોઈએ અને તેના પરિણામોની પ્રતીક્ષા કરવી જોઈએ.

લેઝર ટ્રીટમેંટ – જો તમે વાળને સ્થાઈ રૂપે કાઢવા માંગો છો તો તમારે આ રીતનો ઉપયોગ કરવો જોઈએ. જો કે તમારે ફક્ત એકવારમાં જ પરિણામ નહી દેખાય પણ થોડા સેશંસ પછી તમને સારા પરિણામ જોવા મળશે. લેઝર ટ્રીટમેન્ટ અન્ય રીતની તુલનામાં ખૂબ મોંઘુ હોય છે અને તેને કોઈ અનુભવી ત્વચા રોગ વિશેષજ્ઞ પાસેથી જ કરાવવો જોઈએ. જો કે લેઝર ટ્રીટમેંટ સંતોષજનક હોય છે. બિકની ક્ષેત્રની ત્વચાને ટેનિંગથી બચાવો કારણ કે જો ત્વચાનો રંગ ડાર્ક થશે તો લેઝરવાળને શોધી નહી શકે જેને કારણે ત્વચા બળી શકે છે. આ ઉપરાંત પીરિયડ્સના સમયે લેઝર ટ્રીટમેંટ કરાવવાથી બચો કારણ કે જ્યારે તમારા પીરિયડ્સ હોય છે ત્યારે તમારી ત્વચા ખૂબ નાજુક અને સેંસેટિવ થઈ જાય છે.

ટ્રિમ જો શેવિંગ કે લેઝર ટ્રીટમેંટથી તમને ભય લાવે છે તો તમે પ્યૂબિક હેયરને ટ્રિમ પણ કરી શકો છો. મોટાભાગના લોકોને પ્યૂબિક ક્ષેત્રની વેક્સિંગ કે શેવિંગ કરવી ખૂબ મુશ્કેલ લાગે છે અને તેથી તે પ્યૂબિક ક્ષેત્રના વાળને કેંચીથી ટ્રિમ કરી લે છે. તમને દર 2-3 મહિના પછી આ વાળને કાપવા જોઈએ.