યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ ની વિડિયો ઉતારીને વાઇરલ કરવાની ધમકી, કહ્યું હું કહું ત્યારે આવું પડશે…..

0
1018

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદમાં સામે આવી છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ લૉકડાઉનમાં કરેલી મદદનો લાભ ઉઠાવવા માંગતા એક નરાધમની કરતૂતોનો પર્દાફાશ થયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પરિવારની કથળેલી આર્થિક પરિસ્થિતિર્થિક મદદના બદલમાં યુવતી સાથે મિત્રતા બાંધવા દબાણ કરતા નરાધમના તાબામાં યુવતીના આવતા આરોપી એ યુવતીની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કર્યો.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જેમાં એક યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે લોકડાઉનમાં તેની નોકરી છૂટી ગઈ હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેથી તેના પિતાના મિત્ર એ ઘરમાં કરિયાણુંનો સમાન ભરી આપેલ અને મકાન રિપેર કરવી આપવા માટે રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. જોકે, યુવતી જેને પિતાના મિત્ર સમજીને પરોપકારી વ્યક્તિ માની રહી હતી તે વ્યક્તિના મનમાં મેલી મુરાદ હતી. તેની નજર યુવતી પર હતી અને તે યુવતીનું શોષણ કરવા માંગતો હતો.

તેણે તાબે ન થનારી યુવતીના ફિયાન્સને ફોન કરીને કહ્યું કે ‘એણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો છે, મારી પાસે વી઼ડિયો છે, વાયરલ કરી દઈશ જોકે, પિતા ના મિત્ર હોવાથી યુવતી છેલ્લા દોઢ માસ થી તેમની સાથે ફોન પર વાતચીત કરી, મજાક મસ્તી કરી ને યુવતીની સાથે મિત્રતા કરી તેને ફસાવી તેનો દુરુપયોગ કરવા માંગતા હતા. જોકે, યુવતી એ આમ ના કરવા માટે નું કહેતા જ આરોપી એ યુવતીને બીભત્સ મેસેજ કરતો હતો.

અંતે એવી માહિતી સામે આવી છે જેના વિશે તમને જણાવીશું એટલું જ નહિ યુવતી જ્યારે નોકરી એ જતી ત્યારે તે તેનો પીછો પણ કરતો હતો. જો કે યુવતી આ નરાધમ ના તાબે ના થતા નરાધમ તેના ઘરે પહોંચી ગયો હતો અને પોતે કરેલ મદદ ના રૂપિયા સાત લાખ પરત લેવા માટે ની માંગણી યુવતી ના પિતાજી પાસે કરવા લાગ્યો હતો. અને તેઓ ને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.યુવતી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી દરણું દળાવવા માટે જઇ રહી હતી ત્યારે અચાનક તરસ લાગતા નજીકનાં ખેતરમાં પાણી પીવા માટે ગઇ હતી.પીલુડા ગામની યુવતીના મોબાઇલમાં ફોટા પાડી ગામના જ એક યુવક દ્વારા બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતા યુવતીએ યુવક સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેને લઈને પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. થરાદના પીલૂડાં ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતી યુવતી પોતાના ઘરે થી 15 દિવસ પહેલા બપોરના સમયે લોટ દળાવવા ખેતરથી દૂર ગામમાં દળવાની ઘંટી ઉપર જવા નીકળી હતી. ત્યારે તેને રસ્તામાં તરસ લાગતાં વજીર સવાભાઈના ઘરે પાણી પીવા માટે ગઇ હતી. આ દરમિયાન ગામનો જ યુવક વિજય ભાઈ સોલંકી તેણી પાસે આવીને યુવતી સાથેનો ફોટો પોતાના મોબાઇલમાં પાડી દીધો હતો.

ત્યાર બાદ ફરીથી બપોરના સુમારે યુવતી ફરિથી દળવાની ઘંટી ઉપર દરણું મુકી પરત ઘરે જતી હતી. તે દરમિયાન વિજય સોલંકીએ યુવતીને રસ્તામાં ઉભી રાખીને કહ્યું હતું કે મારા અને તારા ફોટા મારા મોબાઈલમાં છે. હું જેમ કહુ તેમ કર નહિતર મારા અને તારા ફોટા હું દરેકને મોકલી દઇશ તેમ કહીને યુવતીને ડરાવીને ગામના સ્મશાનમાં લઇ ગયો હતો. યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચારી ફરાર થઈ ગયો હતો.

સ્મશાનમાં યુવતી સાથે દુષ્કમ આચાર્ય બાદ વિજય સોલંકી યુવતીને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. યુવતીએ ઘરે આવીને દુષ્કર્મની ઘટના વિશે પોતાના પરિવારને જાણ કરતાં યુવતીના પરિવારજનોએ યુવતીને સાથે લઈ થરાદ પોલીસ મથકે પહોંચી. યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી થરાદ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ફરાર યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ ઘટના રખિયાલની છે જેમાં એક યુવતીના પિતા ન હોવાથી યુવતી નજીકના કારખાનામાં સિલાઈ કામ કરવા માટે જતી હતી.જેમાં તેનો માલિક આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને અસલીલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.જેમાં ચાર વખત ગર્ભ રહી જતા યુવતીના ગર્ભપાત કરાવ્યો હતો.

મિત્રો આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો લાભ ઉઠાવી એક કારખાનેદારે તેને ત્યાં સિલાઈકામ માટે આવતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવાના કારણે યુવતીને ચાર વખત ગર્ભ રહી જતા તેને પડાવી નાખ્યો હતો. કારખાનેદારે મિત્રો અને કાઝી સાથે ખોટું નિકાહનામુ બનાવી જીવતી સળગાવી મુકવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રખિયાલમાં રહેતી 27 વર્ષીય યુવતીના પિતા 2018માં મૃત્યુ પામ્યા હતા. તેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા સિલાઇકામ કરતી હતી ત્યાર બાદ આ દરમિયાન 2019માં યુવતી રખિયાલમાં નૂરનગર પોસ્ટ ઓફિસ પાછળ રહેતા ગુલાબભાઈ અલ્પેશભાઈ ભોઈના (નામ બદલેલ) સિલાઇના કારખાનામાં નોકરી કરવા જતી હતી. આ સમયે ગુલાબ તેની પત્ની તારાની હાજરીમાં યુવતીને અડપલા કરતો હતો. ત્યારબાદ યુવતીની મજબૂરીનો લાભ લઈ કેટલાય વર્ષો સુધી તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે ગર્ભ રહી જવાથી ચાર વખત અલગ અલગ ડોક્ટર પાસે લઇ જઇ ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીના ઘરની આર્થિક સ્થિતી સારી ન નહોતી. તેનો લાભ લઈ આ કારખાનેદાર યુવતી વિરોધ કરે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ડર બતાવતો હતો દુષ્કર્મ કર્યે જતો હતો. આ ઉપરાંત યુવતીના નગ્ન ફોટા અને બિભત્સ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને વારંવાર હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. ગુલાબ તેના મિત્રને ત્યાં લઇ જઇ કાઝીની હાજરીમાં નકલી નિકાહનામુ બનાવી જીવતી બાળી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયોયુવતીને નશીલો પદાર્થ પીવડાવી બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યું, અનેક મોટા રાઇસ મિલર્સ સામે કેસ, નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો, કરનાલ હરિયાણાના સીએમ સિટી કરનાલના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે.

આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસએ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા શહેરના ગોત્રી રોડ પાસે સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે શહેર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક માહિતીમાં કોલેજના જ સાથી મિત્ર દ્વારા વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યાં અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોત્રી રોડ પર કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની કોલેજમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એક વર્ષ પહેલા અકોટા બ્રિજ પાસે લઇ ગયો હતો અને ત્યાં મોબાઇલમાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડ્યા હતા. આ વિદ્યાર્થીએ તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વિદ્યાર્થિની પાસેથી રૂપિયા 30 હજાર પડાવ્યા હતા. જો કે, ત્યારબાદ આ વિદ્યાર્થીએ આ ફોટા તેના મિત્રને આપ્યા હતા અને તેણે પણ વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરી બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરી 20 હજાર રૂપિયા પડાવ્યાં હતા.

આ કિસ્સો ત્યાં ના અટકતા વિદ્યાર્થીના મિત્રએ તેના અન્ય એક મિત્રને આ વિદ્યાર્થિનીના ફોટા મોકલી આપ્યા હતા અને તેણે વિદ્યાર્થિની પાસે ફરી નગ્ન ફોટા મંગાવ્યા અને ગ્રૂપમાં મુક્યા હતા. આ ઘટનામાં 2 સગીર સહિત અન્ય 4 લોકોએ પણ આ ફોટા વાયરલ કર્યા હતા. ગોત્રી પોલીસે 2 સગીર સહીત 7 લોકો સામે ગુનો નોંધી 4 આોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભવન્સ પ્રજાપતિ, પ્રદીપ ચૌહાણ, નિકુંજ રોહિત સહિત અન્ય એક સગીરની ધરપકડ કરી છે.

વિદ્યાર્થિનીના પિતા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેના પિતા ધંધાના રૂપિયા ઘરમાં મૂકી રાખતા હતા. ત્યારે આગાઉ તેમને ઘરમાંથી રૂપિયા ઓછા થતાં હોવાનું જણાયું હતું. આ અંગે પિતાએ દીકરીને પૂછતા સ્કૂલમાં સાથે ભણતા અને તેના મિત્રો દ્વારા તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતા હોવાનું સામે આવ્યું હતું.