યુવક જેવો રૂમમાં ગયો કે અચાનક યુવતી રૂમ બંધ કરી, ઉતારવા લાગી કપડાં અને ત્યારબાદ યુવકની કરી નાખી એવી હાલત કે જાણી દંગ થઈ જશો……

0
1425

મિત્રો આ ભાગદોળ વાળી જિંદગીમા દરેક લોકો ખુબજ થાક અનુભવ કરે છે અને ત્યારે લોકો કોઈ સ્પામા જઈને મસાજ કરાવી ને આરામ કરવા માંગતા હોય છે અને ઘણા લોકો આવુ કરે પણ છે તેમજ તમને જણાવી દઇએ કે જે લોકોની પાસે વધારે પૈસા હોય છે, તેઓ આપણા દેશમાં મસાજ નથી કરાવતા પરંતુ થાઈલેન્ડ મસાજ કરાવવા માટે જાય છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ મસાજ માટે સૌથી પ્રસિદ્ધ જગ્યા છે.

પરંતુ આજના સમયમાં જેટલા લોકો પૈસા વાળા છે, બધા મસાજ કરાવવા માટે મસાજ પાર્લરમાં જાય છે અને ઘણી વખત તો તેઓ મસાજ પાર્લરમાં થતા ખોટા ધંધામાં ફસાઈ જાય છે જેના કારણે બાદમાં તેમણે પસ્તાવું પડે છે. આજે અમે તમને આવો જ એક કીસ્સો જણાવવા જઇ રહ્યા છે જેમા બન્યુ છે એવુ કે એક યુવક થાઇલેન્ડમા મસાજ કરાવવા માટે મસાજ પાર્લરમાં જાય છે પરંતુ ત્યાં તેની સાથે જે થાય છે તે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે.

મિત્રો પ્રાપ્ત થયેલ વધુ વિગત અનુસાર 35 વર્ષનો એક યુવક સાંજે 5.30 કલાકની આસપાસ મસાજ પાર્લરમાં ગયો હતો. અને એન્ટ્રી સમયે તેણે 400 રુપિયા ચૂકવ્યા હતા. જો કે, રૂમમાં ગયા બાદ જ્યારે યુવકે પોતાના તમામ કપડાં ઉતાર્યા તેમ છતાં તેને ટોવેલ આપવામાં આવ્યો નહોતો અને ત્યાં હાજર કર્મચારીઓએ પણ તેને ટોવેલ વગર જ સૂઇ જવા જણાવ્યું હતું.

આ મામલાની તપાસ દરમિયાન યુવકે તપાસકર્તા ને કહ્યું કે તે જ્યારે મસાજ પાર્લરમાં દાખલ થયો ત્યારે એક યુવતીએ તેને શારીરિક સંબંધ બાંધવા માટેની ઓફર કરી હતી જો કે આ યુવકે તેની ઓફરને ફગાવી દીધી હતી અને તે પોતે અહીં માત્ર મસાજ કરાવવા માટે આવ્યો છે તેમ જણાવ્યું હતું. યુવકે આ મામલે વધુમાં જણાવ્યું કે, અંતે તેણે દરવાજો ખોલીને રિસેપ્શન પર બેઠેલી છોકરીને બૂમ લગાવી હતી.

યુવકે આ છોકરીને જણાવ્યું કે, મારા 400 રુપિયા પરત આપો કારણ કે મને આ ઓફર પસંદ નથી. અંતે જ્યારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે એક યુવકે તેના પર પાછળથી હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો હતો આ ઘટના વડોદરા શહેર ની છે જે હવે કોર્ટમાં પહોંચી છે અને પીડિત યુવક અલ્જીરીયાનો છે જ્યારે તમામ આરોપીઓ વિયતનામના હોવાનું સામે આવ્યું છે યુવકે કોર્ટને જણાવ્યું હતુ કે પાર્લરની બહાર આવ્યા બાદ તેણે જોયું તો તેના ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું અને તેણે એક રાહદારીની મદદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

મિત્રો જ્યારે આવો જ એક બીજો કીસ્સો વડોદરામાં એક સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો જો કે તેની પત્નિને આ વાતની જાણ થતાં પતિને આ વાત વિશે પુછ્યુ હતુ તો પતિએ તેની પત્ની ને ઢોરમાર માર્યો હતો અને પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યો છે.

જેમા સ્પા માલિકની પત્નિએ ફરિયાદ કરતાં સ્પા માલિક અને તેની રશિયન પ્રેમિકા ફરાર થઈ ગયાં હતા અને સ્પા માલિકની પત્નિની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસના પીઆઇ ડી. કે. વાઘેલાએ વિકાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાવી છે જેમા પોલીસની ટીમે ક્લાસિક એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરતાં વિકાસ અને રશિયન યુવતી ભાગી છૂટયા હોવાનું જણાઇ આવ્યું હતુ અને પોલીસે પરેશના સંપર્ક સ્થાનો પર પણ તપાસ કરી છે જેમા સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે તેની જ પત્નીએ જે. પી. રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

અને શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા સેજલ બેન વિકાસભાઇ જે પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ વિકાસ સુરેશભાઈ શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવતો હતો અને પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ માટે રશિયાથી કાયલી અને વિક્ટોરિયા એ બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો જેમા કાયલી મસાજ થેરાપિસ્ટ છે અને જેમા તેમણે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે કાયલી અને મારા પતિ વિકાસ વચ્ચે ધીરેધીરે નિકટતા વધવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

જો કે મસાજ પાર્લમાં જ બંને એકબીજામાં ડૂબીને હવસ સંતોષતાં હતાં અને આ બાબતની જાણ થતાં પત્નિએ ડિસેમ્બર મહિનામાં પતિ સાથે આ બાબતની ચર્ચા કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને મને ઢોર માર માર્યો હતો અને હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકોટાના એક ડોક્ટર પાસે મારી ટ્રિટમેન્ટ કરાવી હતી અને પતિના મારથી મને 8 ટાંકા આવ્યા હતા અને શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો અને તે વખતે મારા પતિએ મારી સાથે સમાધાન કર્યું હતુ અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી જો કે થોડાક સમય પછી રશિયન યુવતી ગર્ભવતી બની હતી અને આ બાબતની જાણ થતા જ હું હેબતાઈ ગઈ હતી અને નવ મહિના પછી કાયલીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

અને બાળકના જન્મ પછી કાયલી મારા ઘરે અવારનવાર આવતી હતી અને મારા પતિએ મને કહ્યુ કે કાયલી ને ભારતની સિટિઝનશીપ લેવી છે એટલે તેણે ભારતમાં બાળકને જન્મ આપ્યો છે. પાછળથી મને ખબર પડી કે કાયલી ની કૂખે જન્મેલા બાળકનો પિતા મારો પતિ વિકાસ જ છે અને મારા પતિ થકી જ તે સગર્ભા બની હતી અને બાળકના જન્મ બાદ તેને પોતાનુ નામ પણ આપ્યુ હતુ જો કે આ બાબત જાહેર થયા પછી મારો પતિ અને કાયલી એકસાથે અકોટા વિસ્તારના ક્લાસિક ટાવરમાં રહે છે અને હું મારા પુત્ર સાથે મુજમહુડાના અશ્વમેઘમાં રહુ છું અને તેઓ મારી કાર પણ લઈ ગયા છે.

મિત્રો આખા ભારતમાં શારીરિક વેપારને અપરાધ માનવામાં આવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાના લૈંગિક વ્યવસાયમાં આવે છે અને આ કામમાં સામેલ મોટાભાગની મહિલાઓ એવી છે કે જેની કાં તો મજબૂરી છે અથવા અજાણતાં આ કામમાં દબાણ કરવામાં આવ્યું છે આવુ જ એક દેહ વ્યાપાર રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર નો પર્દાફાશ કર્યો હતો અને આ સ્પામાં બે હજાર રૂપિયામાં યુવતીઓ ગ્રાહકો સાથે સેક્સ માણતી હતી તેમજ પોલીસે આ સ્પા સંચાલકને ઝડપીને તેની સામે ઇમોરલ ટ્રાફિકીંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

મિત્રો સુરત ના સામા કાંઠા વિસ્તારમાં આવેલા પેડક રોડ પર પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષનાં બીજા માળે ડ્રોપ સ્પા માં યુવતિઓ રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને આ બાતમીના પગલે બી ડિવિઝન પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો અને આ ડમી ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પૂછતાં તેની પાસેથી સંચાલકે યુવતી સાથે સેક્સ માણવાના રૂપિયા 2000 વસૂલ્યા હતા અને આ સ્પામાં ચાર રૂમ હતાં.

અને તેમાંથી એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતી પાસે મોકલાયો હતો અને આ ગ્રાહકે અંદર પહોંચતા જ ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક કાલુ ઉર્ફ કમલેશ અને ચાર યુવતીને ઝડપી લીધી હતી તેમજ કાલુ એ મે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1856ની કલમ 3-4 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રો પોલીસનાં જણાવ્યા પ્રમાણે કાલુ છેલ્લા એક વર્ષથી આ ભાડાની જગ્યામાં સ્પા ચલાવતો હતો અને લોકડાઉનને કારણે સ્પા બંધ હતું તેથી તેણે કેટલાક સમયથી કૂટણખાનુ ચાલુ કરી દીધું હતુ અને આ સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની પોલીસને ગંધ ન આવે તે માટે તેને કોમ્પ્લેક્સ બહાર બોર્ડ પણ મુક્યા હતા.

કાલુ એ સ્પામાં દિલ્હીની ત્રણ યુવતિ અને અમદાવાદની એક યુવતિને રાખી હતી અને તે ગ્રાહકદીઠ રૂપિયા બે હજાર વસૂલતો હતો યુવતીને 800 ચૂકવી 1200 પોતે રાખી લેતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોલીસે આ કૂટણખાનામાંથી મળેલી યુવતિઓને સાક્ષી બનાવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો ઘણાં વર્ષોથી જિલ્લા પોલીસે કાનપુર દેશભરના પુખરાયણ શહેરમાં રામલીલા મેદાન પાસે એક મકાનમાં ચાલતા દેહ વ્યાપાર નો પર્દાફાશ કર્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અનેક વખત તેની માહિતી પોલીસને આપવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ ઓફિસર અનુરાગ વત્સને જ્યારે આ ચાલુ દેહ વ્યાપાર વિશે માહિતી મળી હતી.

ત્યારે તેણે અમરોધ પોલીસને લગાવ્યા હતા અને ત્રણ દિવસ સિવિલ ડ્રેસમાં રેકી કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અચાનક દરોડો પાડ્યો હતો અને રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને તે જ સમયે પોલીસે સ્થળ પરથી એક યુવક અને એક યુવતીની ધરપકડ કરી હતી અને આ સાથે જ તેણે પતિ પત્નીને પણ પોતાના ઘરે રેકેટ ચલાવતો પકડ્યો હતો.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે પુખરાયનના તિલક નગરની એક દુકાનમાં ઘણાં વર્ષોથી જીસ્મા વિકરાળનો આ ધંધો ચાલતો હતો અને ત્યા ઘરની નીચે એક કરિયાણાની દુકાન હતી અને આ દુકાનની અંદરનું દેહ વ્યાપાર ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ચાલતું હતું અને આ મામલો ભોગનીપુર કોટવાલી વિસ્તારના પુખરાયણ શહેરનો છે અને અહીં જણાવવામાં આવ્યું હતું કે.

અહીં સરાફા બજારમાં કરિયાણાની દુકાનની અંદર ઉપર બે ઓરડાઓ બનાવવામાં આવ્યા છે જેમાં પોલીસને બાતમી મળી હતી કે લાંબા સમયથી દુકાનની અંદર આ દેહ વ્યાપાર ચાલતુ હતુ જેના પર પોલીસે દુકાન પર દરોડો પાડ્યા હતો અને સ્થળ પરથી 2 મહિલા સહિત 2 શખ્સોની ધરપકડ કરી હતી અને તે જ સમયે ત્યા અમુક ડાયરીઓ અને મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શારીરિક વેપાર ઘણાં વર્ષોથી ત્યા રહેતા પતિ પત્ની ચલાવતા હતા અને કોઈને આ રેકેટની જાણ નહોતી કે કરિયાણાની દુકાનની અંદર આ દેહ વ્યાપાર ચાલે છે અને જ્યારે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા થઈ હતી કે સ્થાનિક પોલીસ જાગૃત છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે તે સ્થાન જ્યાં દેહ વ્યાપાર સંચાલિત હતું ત્યાંથી દરરોજ 20 પગથિયાના અંતરે પોલીસનું પેકિટ મૂકવામાં આવી હતી જે આખી રાત પેટ્રોલિંગ કરતુ હતુ અને આ કેસમાં એએસપી અનૂપ કુમારે કહ્યું હતું કે પુખરાયણમાં દેહ વ્યાપાર પકડાયા બાદ આરોપ દાખલ કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.