શું તમને પણ થાય છે મુસાફરી દરમિયાન ઊલટી, તો અપનાવો આ ખાસ ઉપાય

0
540

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે ઘણા લોકો ને કોઈ કુસફરી દરમિયાન, ઉલટી થવા લાગે છે અને તે ઉલટી થાય તો તેને તબિયત લથડી જાય છે, તમને જનાવીઉયે કે આજે મુસાફરી દરમિયાન ઉલટી  થાય તો ખુબ પ્રોબ્લેમ થાય છે, તમને જણાવીએ કે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે પણ મુસાફરી દરમિયાન થતી ઉલટી માંથી બચી શકો છો.

લીંબુ સૂંઘવું

મિત્રો તમને જણાવીએ કે આજે કે જો તમને મુસાફરી દરમિયાન જો ઉલટી થાય તો, જ્યારે તમે કોઈપણ મુસાફરી ઉપર જાવ ત્યારે હંમેશાં એ માટે પોતાની સાથે એક લીંબુ રાખો અને જ્યારે પણ તમારા મનની અંદર ઉલટી જેવો ખયાલ આવે કે તરત જ તે લીંબુની છાલને સૂંઘી લો આમ કરવાથી તમને ઊલટી નહિ આવે., મિત્રો લીંબુ ની છાલ ના ખાસ તત્વ ને લીધે અટકે છે.

લવિંગનો ભૂકો રાખવું

મિત્રો તમને જણાવીએ કે આજે બીજો ખાસ ઉપાય છે તે લવિંગ નો, મીર્ત્રો મુસાફરી દરમિયાન થોડા લવિંગને શેકી લઈ અને ત્યારબાદ તેનો બારીક પાવડર બનાવી અને તેને સાથે રાખવું અને જ્યારે પણ મુસાફરી દરમિયાન તમને ઊલટીની સમસ્યા થાય ત્યારે લવિંગના આ ભૂકાની એક ચપટી તમારા મોં ની અંદર રાખી દો. આમ કરવાથી તમારી આ ઉલટી બંધ થઈ જશે. મિત્રો આમ પણ લવિંગ ખુબ રામબાણ ઈલાજ છે.

લીંબુ અને ફુદીનાનું જ્યુસ

મિત્રો ઉલટી થાય તો આ ત્રીજો ઉપાય પણ અપનાવી શકો છો તેમે, મુસાફરી દરમિયાન તમને પણ ઊલટીની સમસ્યા હોય તો એક બોટલ ની અંદર લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરી તેની અંદર સિંધવ મીઠું ઉમેરી અને તેને સાથે રાખો અને જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે તેનો સેવન કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે. મિત્રો આમ પણ પેટ ની દરેક સમસ્યા માં લીંબુ અને ફુદીના નું પાણી ખુબ ફાયદા કારક છે.

તીખા ની ભૂકી અને સિંધવ નમક

મિત્રો તમને જણાવીએ કે આછે ખુબ ખાસ ઉપાય, લીંબુ ના કટકા કરી તેના ઉપરથી ખાન ની ભૂકી અને સિંધવ નમક મેળવીને તેને ચાટવાથી પણ ઊલટીની સમસ્યા દૂર થઈ જાય છે.મિત્રો આ ઉપાય કરવા થી ખાસ ફાયદો થાય છે , તમને જણાવીએ કે ઉલટી થયા બાદ નમક ની ચપટી ચાટી જવી જેથી દાત અમ્બાઈ ના જાય.

એલચી

તમ્ને જણાવીએ કે તે લવિંગ ની જેમ જ જો એલચીને પણ ઉલટી દરમિયાન ખાવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યામાં થી છુટકારો મળી શકે છે.

પેપર પાથરીને બેસવું

મિત્રો તમને જણાવીએ એ જો તમને ઉલટી જેવું લાગે તો તમારે આ ખાસ ઉપાય કરવા ની જરૂર છે, જો તમને પણ મુસાફરી દરમ્યાન ઉલટી થવાની સમસ્યા હોય તો હંમેશા ગાડીની સીટ ઉપર પેપર પાથરીને બેસવું આમ કરવાથી તમને ઊલટીની સમસ્યામાં રાહત મળી શકે છે.

જીરાનો પાઉડર

ઉલ્ટી રોકવા માટે જો પાણીની અંદર જીરાનો પાવડર ભેળવી અને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યા દૂર થઇ શકે છે.

આદુવાળી ચા 

મિત્રો તમને જણાવીએ કે આજે ઉલટી થાય તો આડું પણ ખુબ ફાયદા કારક છે, મુસાફરી દરમિયાન ઉલ્ટી રોકવા માટે જો સમય સમય આદુવાળી ચાનું સેવન કરવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google