શું તમે ૫૦ વર્ષ પછી પણ ફીટ રેહવા માંગો છો??, તો અપનાવો સલમાનખાન ની આ ખાસ ટીપ્સ

0
295

મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ ખાસ હું ગુજરાતી માં, તમને જણાવીએ કે આજે દરેક લોકો હેલ્થ ને લઇ ને ચિંતિત છે, તમને જણાવીએ કે તે આજે દરેક લોકો ફીટ રેહવા માંગે છે, તમને જણાવીએ કે તે સલમાન ખાન આજે ખુબ યંગ દેખાઈ છે, મિત્રો આજે અમે તમને જણાવીએ કે તે સલમાન ખાન કઈ રીતે પોતાનું શરીર મેન્ટેન રાખે છે.

મિત્રો તમને જણાવીએ કે તે હાલમાં જ સલમાન ખાનનો જન્મદિવસ ગયો.તમને જણાવીએ કે તે સલમાન ખાન હવે 54 વર્ષના થયા.મિત્રો તમને જરાય નહિ લાગે તે ૫૪ વર્ષ ના થયા હોઈ તેવું. તેમ છતાં તેમની આવનારી ફિલ્મ દબંગની વાત હોય કે તેમની અન્ય કોઇ ફિલ્મની સલમાન હંમેશા ફિટ દેખાય છે.તમને જણાવીએ કે તે આટલા વર્ષોના કેરિયરમાં કદી પણ તેમની તોંદ નીકળી હોય કે હાથ લચી પડ્યા હોય તેવું નથી બન્યું.મિત્રો તમને જણાવીએ કે તે જો કે આ તમામ વર્ષોમાં સલમાન ખાન અનેક ઉતાર ચઢાવ જીવનમાં જોયા જેલ પણ ગયા પણ તેમ છતાં તેમની બોડીને તે હંમેશા ફિટ રાખવા માટે મહેનત કરતા રહ્યા.

મિત્રો તમને જણાવીએ કે તે જો તમે પણ 50ની ઉંમરે પહોંચ્યા છે તો કે પછી તમે પણ સલમાન ખાનની જેમ લાંબા સમય સુધી ફિટ રહેવા માંગો છો.તો મિત્રો તો સલમાન ખાનની જેમ જ આ ફિટનેસ રૂટિન માટે તમારે અજમાવી પડશે

મિત્રો તમને જણાવીએ કે તે LatestLyના અહેવાલ અમે તમને સલમાન ખાનની ફિટનેસનું રહસ્ય જણાવીશું.તમને જણાવીએ કે તે સલમાન ખાન કદી પણ પોતાનું વર્કઆઉટ મિસ નથી કરતા.તમને જણાવીએ કે તે ખૂબ જ વ્યસ્ત રહેવા છતાં સલમાન ખાન હંમેશા ફિટ રહે છે.

મિત્રો તમને જણાવીએ કે તે વધુમાં સલમાન ખાન દરરોજ એકથી બે કલાક વર્કઆઉટ કરે છે.અને તે ખુબ સારું વર્ક આઉટ કરે છે, તે માટે પહેલા તે વોર્મઅપ અને સ્ટેચિંગ કરે છે.અને તે પછી તે જે પછી તે બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, બેક અને પેટના મસલ્સને ટોન કરવા માટે કસરત કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે ગમે તે થાય પણ સલમાન કસરત કરવાનું નથી ભૂલતા.તમને જણાવીએ કે તે ધણીવાર તો આ માટે તે રાતે પણ જીમ પહોંચી જાય છે અને કસરત શરૂ કરી દે છે.

તમને જણાવીએ કે તે તો સલમાન ખાન સપ્તાહમાં ત્રણ દિવસ વેટ ટ્રેનિંગ લે છે અને અન્ય ત્રણ દિવસ કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે.મિત્રો આટલી સખત મેહનત કરે છે, અને તેવામાં તે આવર્ક આઉટ ,અતે ટાઇમ કાઢે છે, જો કે રવિવારે સલમાન ખાન આરામ કરવાનું પસંદ કરે છે.તમને જણાવીએ કે તે વળી ફિટનેસ માટે સલમાન ખાન સાઇકલ ચલાવાનું પણ પસંદ કરે છે.

મિત્રો જો આપડે સલમાન ના ખાવા વિષે વાત કરીએ તો, સલમાન ખાનની ડાયેટની વાત કરીએ તો તે પ્રોટિન રિચ ડાયેટ લેવાનું પસંદ કરે છે.તમને જણાવીએ કે તે તે સવારે નાસ્તામાં લો ફેટ મિલ્ક, ચાર ઇંડાનો સફેદ ભાગ અને લંચમાં પાંચ રોટલી સાથે ગ્રિલ કરેલ શાક અને સલાડ લેવાનું પસંદ કરે છે.મિત્રો તમને જણાવીએ  કે તે સાંજે તે પ્રોટીન બાર ખાવાનું પસંદ કરે છે.વધુ માં અજ્નાવીયે કે તે ડિનરમાં તે કાર્બને અવોઇડ કરે છે.વધુ માં જણાવીએ કે તે રાતના ખાવામાં તે બે ઇંડાનો સફેદ ભાગ અને તે પછી માછલી કે ચીકનનો સૂપ લેવાનું પસંદ કરે છે.તમને જણાવીએ કે તે આ સિવાય તે દિવસભર પ્રોટીન શેક પણ લેતા રહે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google