શું તમે જાણો છો કે છોકરીઓ લગ્ન પછી શા કારણો થી થાય છે જાડી ???, જાણી ને ચોકી જશો

0
502

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે તમારી સામે એક મહત્વ નો લેખ લઇ નેં આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો જાણે છે કે છોકરીઓ લગ્ન પછી જડી થઇ જાય છે, તમને જણાવીએ કે જે છોકરીઓ લગ્ન પહેલા એક્દમ પાતળી હોય છે પરંતુ લગ્ન ના થોડાક મહિનાઓ પછી જાડી થઇ જાય છે. જેનું મુખ્ય કારણ એમના શરીર ના હોર્મોન્સ માં પરિવર્તન આવે છે, અને તે લગ્ન પેહલા પાતળી હોઈ અને તે પછી જડી થઈ જાય તો તે પોતાના રૂપ માં પણ બદલાવ આવી શકે છે,પરંતુ એક સવાલ જરૂરથી તમને આવશે કે લગ્ન પહેલા રિલેશનશીપ માં રહેવા વાડી છોકરીઓ પોતાની જાતને આટલું ફીટ કેવી રીતે રાખે છે.અને તે પછી તે જાડી થઇ જાય છે, ચાલો જાણીએ તે બાબત પર

પોતાના પર ધ્યાન ના આપવું 

મિત્રો તમને જણાવીએ કે તે છોકરીઓ પોતાના પર જરાય ધ્યાન આપતી નથી, મિત્રો છોકરી ના લગ્ન થઇ જાય પછી તેને તેના ઘર ના કામ કાજ પણ કરવા ના હોઈ છે અને તે તેમાંથી છુટકારો મળતો નથી,એ એવું ઈચ્છતા હોય છે કે સમાજ માં સૌથી વધુ સુંદર લાગે પરંતુ લગ્ન પછી છોકરીઓ પોતાના પર ઓછું ધ્યાન આપે છે અથવા એવું પણ કહી શકીએ કે લગ્ન પછી પરિવાર ની જવાબદારી એટલી આવી જાય છે. તમને જણાવીએ કે જો છોકરીઓ પોતાના પર ફરી થી ધ્યાન આપવા લાગે તો તે ફરીથી સુંદર દેખાવા લાગે.જે કારણ થી એ પોતાનું ધ્યાન નથી સરખી રીતે નથી રાખી શકતી. એ કારણ થી એમના શરીર ના ફિટનેસ પર બહુ અસર પડે છે

પુરતી ઊંઘ ના મળવી 

મિત્રો તમને જણાવીએ કે માણસ ના શરીર માં ખાસ વાત હોઈ છે કે તે ઊંઘ લે, પરંતુ છોકરીઓ ને પેહલા જલ્દી ઉઠવા ની આદત ના હોઈ અને તેના લગ્ન થાય પછી તેને જલ્દી ઉઠવું પડે છે અને તેના ઊંઘ માં ખેચ આવે છે, લગ્ન પછી છોકરીઓ ને શરીર માં મોટાપો આવે એનું સૌથી મોટું કારણ પુરતી ઊંગ ન મળે એ હોય છે.તમને જણાવીએ કે તે લગ્ન પહેલા છોકરીઓ એકદમ મહારાણી ની જેમ સુતી હોય છે.તમને જણાવીએ કે તે ખુબ મોટી વાત છે અને તે  લગ્ન પછી જવાબદારીઓ ના કારણે સવારે જલ્દી ઉઠવું અને મોડી રાત સુધી જાગતા હોય છે.મિત્રો તમને જણાવીએ કે જેના કારણે એમના શરીર માં મોટાપો વધે છે.

કર્સરત ના કરવી 

મિત્રો તમને જણાવીએ કે તે લગ્ન પહેલા છોકરીઓ પોતાને સમય આપતી હોય છે.અને તે લગ્ન પછી તે પોતાને સમય આપી શક્તિ નથી, જેમકે, બહાર ફરવું અથવા સવાર માં આંટો મારવા જવું, અથવાતો કોઈ બીજા પ્રકારના યોગા ક્લાસ ભરવા.તમને જણાવીએ કે તે લગ્ન પછી એમનું આ બધા થી સંબંધ જ તૂટી જાય છે.તમને જણાવીએ કે લગ્ન પછી તે પોતાના કાર્ય માં ખુબ મશગુલ બની જાય છે, અને પોતાને સમય નથી આપી શકતી જેના લીધે એ જાડી થઇ જતી હોય છે.

ખાવા પીવા ની છૂટ 

મિત્રો તમને જણાવીએ કે લગ્ન પેહલા પાપા ના ઘરે છોકરીઓ ને ઘણી છૂટ  હોઈ છે કે તે પોતાના ઘરે કઈ પણ ખાય છે અને તેને ના ખાવું હોઈ તો તે ના પાડે છે, જયારે છોકરીઓ ના લગ્ન નથી થયા હોતા ત્યારે એ ખાવા પ્રત્યે ખુબ જ જાણકાર અને ખાવા પ્રત્યે ઘણા નખરા કરતી હોય છે.તમને જણાવીએ કે તે જેમકે, વધારે તળેલું ખાઈસ તો જાડી થઇ જઈશ.તમને જણાવીએ કે તે લગ્ન પછી એ પોતા ના મરજી પ્રમાણે નથી કરી શકતી.મિત્રો તમને જણાવીએ કે તે  જે પરિવાર માં ખાવાનું બને એજ ખાવું પડે છે. જે કારણે મોટા ભાગ ની છોકરીઓ જાડી થઇ જાય છે.

બીજા કે અન્ય કારણો જાડી થવા ના 

મિત્રો તમને જણાવીએ કે છોકરીઓ ઘણા બીજા કારણો થી પણ જાડી થતી હોઈ છે, તમને જણાવીએ કે . જેનાથી એમનું વજન વધે છે. જેમકે ઘરવાળા ને સમય આપીને પોતાના માટે સમય નથી આપી શકતી. સંભોગ પછી ગર્ભનિરોધક દવાઓ નો ઉપયોગ કરવાથી પોતાના પ્રત્યે બેદરકારી વધતી ઉમર સાથે લગ્ન પછી ગર્ભવતી થયા પછી આ સ્વાભાવિક પરિવર્તન છે.મિત્રો તમને જણાવીએ કે એક કારણ તે પણ છે કે તે લગ્ન પછી તેને પુરતો સેક્સ પણ મળી રહે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google