Breaking News

વ્યક્તિ ના મૃત્યુ પછી શા માટે તેની લાશ ને ઘર માં એકલી રાખવા માં આવતી નથી, આસપાસ શા કારણે લોકો હોઈ છે??

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે વ્યક્તિ ના મૃત્યુ પછી લોકો તે વ્યક્તિ ની લાશ ની આસપાસ ભાગવા નું સ્મરણ કરતા હોઈ છે, તમને જણાવીએ કે માણસ ના મૃત્યુ પછી તેને તરત કે થોડા સમય પછી તેને અંતિમ સંસ્કાર કે દફનાવી દેવા માં આવે છે,તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપને તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે. ચાલો જાણીએ તે બાબતે.

મિત્રો તમને જણાવીએ કે માણસના મૃત્યુ પછી તેની જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે.અને તે કોઈ મૃત વ્યક્તિ રાત્રે જો મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરતા હોતા,તમને જણાવીએ કે ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અથવા બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવાર જાણો કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી. અને તેની રાહ જોવા માં આવે છે.અને જ્યાં સુધી તે લોકો ના આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવરાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રખાય છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે. અને તેની બાજુમાં સગાવહાલા બેસેલા હોય છે.

મિત્રો તમને જણાવીએ કે માનવી ના મૃત્યુ પછી તેના આત્મા ને શાંતિ મળે તેવી તમામ પ્રવુતિ કરવા માં આવે છે, હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે.તમેન જણાવીએ કે અમુક માન્યતા અનુસાર એમ અનુસાર એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું એટલે કે પાનીઢોલ ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક નથી ગઈ હોતી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે.તમને જણાવીએ કે જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે નહી તો મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પડતી હોય છે.મિત્રો તમને જણાવીએ કે મૃત વ્યક્તિ ને તમામ પવિત્ર વસ્તુ બાજુ માં મુકવા માં આવે છે, અને અન્ય એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને હિન્દ માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું.

તમને જણાવીએ કે મૃત શરીર એ નાના બાળક જેવું કહેવાય છે,વધુ માં જણાવીએ કે જેમ નાના બાળકને ગમે તે રમાડે તો તેને ખબર નથી હોતી કે કોણ આપણું પોતાનું હોય છે અને કોણ આપણું દુશ્મન,અને તેમ જ એવી જ રીતે મૃત વ્યક્તિના શરીરને પણ અન્ય શક્તિ કબજો મેળવી શકે એટલું પવિત્ર થઇ ગયું હોય છે એટલે તેને એકલું ના રાખી શકાય.તમને જણાવીએ કે આ માન્યતા હિંદુ ધર્મમાં અનુસાર છે.

મિત્રો વધુ માહિતી માટે તમને કહીએ કે અમુક લોકો પાણીઢોલ બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે,તમને જણાવીએ કે ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હકીકતે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે,મિત્રો તમને જણાવીએ કે આપના ૧૬ સંસ્કારો માંથી ગર્ભસંસ્કાર થી લઈને અંતિમ સંસ્કાર સુધી એક પધ્ધતિ અનુસાર રાખવામાં આવ્યા છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

પાંચ રૂપિયાના પેકેટ થી શરૂ કરેલો ધંધો આજે 850 કરોડનો છે,જાણો ડાયમન્ડ નમકીન વિશે…..

કોરોના રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર કટોકટી ઉભી થવાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *