કૃષ્ણ ને શા માટે હતી ૧૬૦૦૦ પટરાણીઓ! જાણો તેના પાછળ ની સત્ય કથા, ૯૯% લોકો છે અજાણ

0
569

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ લેખ, મિત્રો તમે શ્રી કૃષ્ણ ભગવાન ની વાત તો સાંભળી જ હશે,જે આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છીએ.તમને જણાવીએ કે આ લોકવાયકા પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મિત્રો પૌરાણિક કથા માં શ્રી કૃષ્ણ ભગવાન ને ૧૬૦૦૦ પટરાણીઓ હતી તેમાં તેવો ઉલ્લેખ છે, તમને જણાવીએ કે તે ૧૬૦૦૦ પટરાણી પાછળ છે એક સત્ય કથા, આજે આપડે તેના વિષે વાત કરીશું, ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આપણે નાનપણથી કે પાઠયપુસ્તકોમાં સાંભળ્યું કે ભણ્યા હશો કે, ભગવાન શ્રી કૃષ્ણએ 16000 લગ્ન કર્યા હતા.અને તેમણે ૧૬૦૦૦ પટરાણી હતી, આપણા પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને 16008 રાણીઓ હતી.તમને જણાવીએ કે તે વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા.અને તે સમયે દ્વારિકા પર તે રાજ કરતા હતા, તે સમયે એક નરકાસુર નામનો રાજા હતો. જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ જતો હતો. આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં 16000 અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસ માંથી મુક્ત કરી હતી.

મિત્રો તમને જણાવીએ કે બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી.અને તેવામાં કહેવામાં આવે છે કે કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું. અને તેવા ખુબ રીવાજો હતા.

મિત્રો તમને જણાવીએ કે મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા.અને તે એક તો આત્મહત્યા કરી લે નહિ તો વ્યભિચાર કરવાનો.મિત્રો તમને જણાવીએ કે તે ત્યાં એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય.તમને જણાવીએ કે ત્યાર બાદ મુક્ત થયેલી બધી જ મહિલાઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે.અને તે ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખુબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરવું પડ્યું હતું.

મિત્રો તમને જણાવીએ કે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાં આસામ પ્રદેશની પાસે આવે છે.તમને જણાવીએ કે ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાં ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે.અને તે ખુબ કુર રાજા હતો, કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ઠા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા.તમને જણાવીએ કે તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું.

મિત્રો તમને જણાવીએ કે એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય શ્રીકૃષ્ણના સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે.અને તે ખુબ ઉમદા વિચાર છે અને તે રાજા શ્રી કૃષ્ણ ભગવાને લીધો હતો, એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંક અને અધઃપતનને અટકાવવું જોઈએ.તમને જણાવીએ કે આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ.મિત્રો તમને જણાવીએ કે કેમ કે અત્યારે સમાજવાદના નામ સમાજિક ભેદોને દુર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google