જાણો કેવી સ્થિતિમાં સૂવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદાઓ, અને કઈ સ્થિતિ માં ના સુવું

0
885

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે આપડે દરેક લોકો એ સ્વાસ્થ્ય ને લગતી ખાસ જાણકારી લેવી જરૂરી છે, મિત્રો તમને જણાવીએ કે એ આજે અમે તમને જણાવીએ કે તમારે રાત્રે સુતી વખતે કઈ સ્થિતિ ના સુવું અને તે આપડા શરીર ને ફાયદા કારક છે, જો તમે રાત્રી દરમિયાન યોગ્ય રીતે અને શાંતિથી ઉંઘતા હોવ તો તેને કારણે તમારું મગજ શાંત રહે છે, અને તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે.વધુ માં જણાવીએ કે તે જેથી કરીને તમે દરરોજના કાર્ય ખૂબ સારી રીતે કરી શકો છો.તમને જનાવીયે કે તે જે વ્યક્તિઓ સારી ઊંઘ મેળવતા હોવ તે લોકો નું સ્વાસ્થ્ય અપૂરતી ઊંઘ મેળવતા લોકો કરતા વધુ સારું હોય છે.

મીર્ત્રો તમને જણાવીએ કે આજે દરેક લોકો ને ખયાલ રેહતો નથી કે રાત્રે કઈ રીતે સુવું, મિત્રો તમને જણાવીએ કે તે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે, કે જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેવા લોકો અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાતા હોય છે.તમને જણાવીએ કે તે આથી જ આપણે કાયમી માટે યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઊંઘ મેળવવી જોઈએ.જે ખુબ જ જરૂરી છે, જણાવીએ કે તે ઘણા લોકો સૂતી વખતે યોગ્ય પોઝિશન ની અંદર સુતા નથી અને આથી જ તે વિવિધ પ્રકારની બીમારીઓને પણ નોતરું આપી દે છે, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સુવાની અમુક એવી પોઝિશન કે જેના કારણે તમે પણ લઈ શકો છો સ્વસ્થ. મિત્રો તે ખુબ ખાસ મહત્વ ધરાવે છે કે તમે કઈ રીતે સુઈ શકો છો.

ડાબી બાજુ સૂવું

મિત્રો તમને જણાવી દઈએ કે તે આપણા શરીરની અંદર આપણું પાચનતંત્ર અને હોજરી સહેજ ડાબી તરફ નમેલા હોય છે,અને જે ખુબ જરુરી છે, જમ્યા બાદ હંમેશા ને માટે ડાબા પડખે સૂવું જોઈએ. કારણ જણાવીએ કે તે આમ કરવાથી તમારું ભોજન જઠરની અંદર યોગ્ય રીતે પચી જાય છે,તમને જણાવીએ કે તે વૈજ્ઞાનિકો દ્વારા આ વાતને સાબિત કરી દેવામાં આવી છે કે જમણી બાજુ સુવાની જગ્યાએ ડાબા પડખે સુવા ના કારણે તમારું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે, તમને જણાવી દઈએ કે તે સાથે સાથે તમારા શરીરમાં લોહીનો સંચાર પણ વધે છે, તે જેથી કરીને તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

કઈ દિશામાં રાખવું જોઈએ માથું

મિત્રો તમને જનાન્વીયે કે તે આપડે રાત્રે સુતી વખતે કઈ દિશા માં માથું રાખવું જોઈએ, આપણું હદય આપણા શરીરના ઉપરના ભાગમાં રહેલું હોય છે કે જેથી કરીને શરીરના નીચે ના ભાગમાં રક્ત સંચાર વધુ સારી રીતે થઇ શકે.તમને જણાવી દઈએ કે તે શરીરમાં ઉપર તરફ જતી રક્તવાહિનીઓ નીચે જતી રક્તવાહિનીઓ કરતા પ્રમાણ માં ખુબ પાતળી હોય છે.અને તે જ કારણ છે કે આથી જ ગુરુત્વાકર્ષણ ના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઉલટું ન સૂવું જોઈએ.મિત્રો ઉલટું સુવું તે એક ગેરફાયદો તે પણ છે કે તે આપડું પેટ નીચે તરફ જાય છે અને તે પેટ માં તકલીફ થાય છે, સૂતી વખતે હંમેશા માથા નીચે મધ્યમ આકારનું ઓશિકું રાખવું જોઈએ, ક્યારે પણ આપણા પગની નીચે કોઈપણ પ્રકારનો તકિયો અથવા તો ઊંચી વસ્તુ ન રાખવી જોઇએ. તમને જણાવીએ કે તે, આમ કરવાથી તમારા પગ સુધી થતાં રક્તસંચારની અંદર  ઘટાડો થાય છે અને તેના કારણે તમારા શરીરની અંદર વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે.

દક્ષિણ દિશામાં માથુ રાખવાના ફાયદા

તમને જણાવી દઈએ કે આજે કે તે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.અને તે ખુબ જ ફાયદા કારક છે, આ રીતે સુવાના કારણે તમારા પગ ઉત્તર દિશાની અંદર રહે છે, શાસ્ત્રો અનુસાર એક એવી માન્યતા છે કે ઉત્તર દિશાની અંદર પગ રાખીને સુવાના કારણે તમને ઉંઘ સારી આવે છે, વધુ માં સાથે સાથે તમને અનેક પ્રકારની બીમારીઓથી બચવાનું મોકો પણ મળી જાય છે.

ઉત્તર દિશામાં ન રાખવું માથું

મિત્રો તમને જણાવીએ કે તે  પૃથ્વીમાં ચુંબકીય શક્તિ હોય છે જેને ગુરુત્વકાર્શ્ન બળ કેહવાય છે, જે દક્ષીણ થી ઉત્તર તરફ સતત વહેતી હોય છે અને આથી જ દક્ષીણ તરફ માથું રાખવાથી આ ચુંબકીય ઉર્જા આપડા માથા માંથી પ્રવેશી પગ માંથી બહાર નીકળે છે આથી જ સવારે ઉઠતા વેત આપદને તાજગી મહેસુસ થાય છે. અને તેની વિપરીત ઉત્તર તરફ માથું રાખવાથી આપડી ઉર્જા ઘટી જતી હોય છે.

પૂર્વ તરફ પણ રાખી શકો છે માથું

મિત્રો તમને જણાવીએ કે પૂર્વ તરફ સુવું તે ખુબ  ફાયદા કારક છે, રાત્રે સુતી વખતે પૂર્વ તરફ માથું રાખવાથી આપણને ઘણા ફાયદા થાય છે.વધુ માં જણાવીએ કે તે આ ઉપરાંત એક એવી માન્યતા છે કે પૂર્વ દિશા તરફથી સૂર્ય ઉગતો હોવાના કારણે અને તે આપડા દેવતા ના સ્થાને હોવાના કારણે તે તરફ પગ રાખી ને ન સુવી જોઈએ.

ક્યારે ન સૂવું જોઈએ

મિત્રો તમને જણાવીએ કે તે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે સંધ્યા સમયે અથવા તો આરતી થતી હોય ત્યારે ક્યારેય પણ ન સૂવું જોઈએ.અને તે ખરાબ છે, તમને જણાવીએ સંધ્યા સમયે સુવું ના જોઈએ, આ ઉપરાંત જમ્યા બાદ તરત જ ન સૂઈ જવું જોઈએ, તમને જણાવીએ કે તે જમ્યા બાદ અંદાજે બે કલાક બાદ જ આપણે સુવું જોઈએ. જો તમારે રાત્રે કોઈ જરૂરી કામ ન હોય તો રાત્રે ખૂબ મોડે સુધી ન જાગવું જોઈએ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google