શું હોઈ છે પ્રોસ્ટેટ કેન્સર, જાણો તેના લક્ષણો અને જાણો તેના કારણો

0
737

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે તે માહિતી લગભગ કોઈ પૂરી પડતું નથી જે અમે આજે તમને પૂરી પાડશું, મિત્રો તમને જણાવીએ કે આજે કોઈ પોતાના સ્વાસ્થ્ય ને લગતા કોઈ કાર્ય કરી રહ્યું નથી,  મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને આજે પ્રોસ્ટેટ કેન્સર ના કારણો અને તે શું હોઈ છે અને તેના લક્ષણો શું હોઈ છે તે જોઈએ.

પ્રોસ્ટેટ કેન્સર શુ છે.??, મિત્રો તમને જણાવીએ કે તે પુરૂષોમાં થનારા સૌથી સામાન્ય કેન્સર પ્રોસ્ટેટ કેન્સર હોય છે.વધુ માં જણાવીએ કે તે પ્રોસ્ટેટ ગ્લેંડ યુરિનની નળીની ઉપરના ભાગમાં ચારેય તરફ થાય છે. અખરોટ આકારની આ ગ્રંથિ વીર્યનું ઉત્પાદન કરે છે.

તમને જણાવીએ કે તે 50 વર્ષની ઉંમર બાદ પુરૂષોમાં આ સમસ્યા થાય છે.મિત્રો તેમાં મોટા ભાગના પુરુષો જ સમાવેશ થાય છે, કેન્સરનો આ પ્રકાર જ્યારે પ્રોસ્ટેટ ગ્લેંડ સુધી સીમિત રહે છે, વધુ માં જણાવીએ કે તે તેનું નિદાન થઇ જાય તો ઉપચાર સફળ થવાની સંભાવના વધી જાય છે.તમને જણાવીએ કે તે એવામાં પ્રોસ્ટેટ કેન્સર અંગે થોડીક જાણકારી આપીશું.મિત્રો તો ચાલો જાણીએ જાણો તેના લક્ષણ અને બચાવ…

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણ

 •  રાતે યુરિન પાસ કરવામાં મુશ્કેલી થવી
 •  રાતના સમયે વારંવાર યુરિન જવું પડે
 •  યુરિન કરતા સમયે બળતરા થવી
 •  યુરિનની સાથે લોહી નીકળવું
 •  શરીરમાં સતત દુખાવો થવો
 •  કમરની નીચે, સાથળ કે બમ્પના ઉપરના ભાગ જકડાઇ જવા

પ્રોસ્ટેટ કેન્સરના કારણ

 • મિત્રો તમને જણાવીએ કે તે પ્રોસ્ટેટ કેન્સર થવાનું કોઇ સ્પષ્ટ કારણ હાલ માલૂમ પડ્યું નથી.તમને જણાવીએ કે તે કેટલાક કારણ આ કેન્સર થવાની આશંકાને વધારી દે છે.
 •  ધુમ્રપાન, સ્થૂળતા, સેક્સ દરમિયાન ફેલાયેલા વાયરસ અને નિષ્ક્રિય શરીર
 • પરિવારના કોઇ સદસ્યમાં આ કેન્સર થવાની સ્થિતિમાં તેનો ખતરો વધી જાય છે
 •  જે પુરૂષોમાં પ્રજનન શક્તિ ઓછી હોય છે તેનામાં કેન્સર થવાની સંભાવના વધી શકે છે.
 •  સેક્સ ક્રોમોસોમ્સમાં ગડબડી થવાની સ્થિતિમાં પણ કેન્સર થઇ

મિત્રો તમને જણાવીએ કે તે એક નવા અધ્યયનમાં આ વાત જાણવા મળી છે કે મશરૂમ ખાવાથી મધ્યમ આયું વર્ગના અને વૃદ્ધ લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે, મિત્રો તમને જણાવીએ કે તે આ અધ્યયનમાં કુલ 36499, પુરૂષ સામેલ થયા હતા.મિત્રો તમને જણાવીએ કે તે તેમની ઉંમર 40-79 વર્ષ હતી.વધુ માં જનાવીયી કે તે તેમણે 1990માં મિયાગી કોહર્ટ સ્ટડી અને 1994માં ઓહસાકી કોહોર્ટ સ્ટડીમાં ભાગ લીધો હતો.તમને જણાવીએ એ બાદમાં આ અધ્યયન ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. મિત્રો આ ખુબ ગંભીર બીમારી છે.

મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં માહિતી મળતા તમને જણાવીએ કે તે અધ્યયનમાં મળ્યું કે મશરૂમ ન ખનાર લોકોની તુલનમાં ખાનાર પુરૂષોમાં 8થી 17 ટકા પ્રોસ્ટેટ કેન્સરના ખતરો ઓછો થતો હતો.મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં જાપાનના તોહોકુ યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રમુખ લેખક શૂ ઝાંગે કહ્યું મશરૂમની પ્રજાતિઓ અંગે જાણકારી એકત્રિત કરવામાં આવી ન હતી.અને તે જનાવીયેબ કે તે જેથી આ જાણવું મુશ્કેલ છે કે અમારા તારણમાં કયા વિશિષ્ટ મશરૂમનું યોગદાન હતું.મિત્રો તમને જણાવીએ કે તે સિવાય પ્રોસ્ટેટ કેન્સર પર મશરૂમની લાભદાયી અસરની તંત્ર અનિશ્ચિત થયું છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google