વિવાહ ફિલ્મમાં જોવા મળેલી આ યુવતી હવે દેખાય છે ખુબજ હોટ, તસવીરો જોતા જ મોંમાં આંગળાં નાખી દેશો……

0
286

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો બૉલીવુડ ઉદ્યોગમાં ઘણી ફિલ્મો છે જે જોઈ ને તમારું હૃદય દ્રવી જાય છે જો તમને યાદ આવે છે તો વિવાહ નામની એક દાયકામાં એક ફિલ્મ હતી જે એક પારિવારીક ફિલ્મ પર આધારિત હતી જેને તે દિવસોમાં લોકો દ્વારા ઘણો પ્રેમ મળ્યો હતો અને ફિલ્મ ને ઘણી પ્રશંસા પણ મળી હતી આજે અમે આ લેખ દ્વારા આ ફિલ્મ સાથે સંબંધિત એક અભિનેત્રી વિશે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ જે અભિનેત્રીએ ફિલ્મ વિવાહ માં ખૂબ જ અદભૂત છટા પાથરી હતી ચાલો આપણે જાણીએ કે વિવાહ ની આ છોકરી હવે કેટલી સુંદર થઈ ગઈ છે અને ખરેખર તમને આ છોકરી ના ચિત્રો જોઇને ખુબજ આશ્ચર્ય થશે.

 

અમૃતા પ્રકાશ એક એવી અભિનેત્રી જે રીતસર ટેલિવિઝન પર જ મોટી થઈ છે માત્ર ચાર વર્ષની વયથી ટચૂકડા પડદે કામ કરતી અમૃતાએ ટી.વી ફિલ્મો અને પોતાના શૈક્ષણિક જીવન વચ્ચે ગજબનું સંતુલન જાળવ્યું છે શક્તિ- અસ્તિત્વ કે અહસાસ કી માં જોવા મળી રહેલી અમૃતા દર્શકોને બહુ ગમી ગઈ છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે વર્ષ 2006 માં રિલીજ થઈ હતી ફિલ્મ વિવાહ પ્રેક્ષકો દ્વારા ઘણી ગમતી ફિલ્મ હતી આ ફિલ્મ કૌટુંબિક ડ્રામાની એક પારિવારિક ફિલ્મ પર આધારિત છે શાહિદ કપૂર અને અભિનેત્રી અમૃતા રાવ મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી પરંતુ આજે જે આપણે વાત કરવા જઈએ છીએ તે આ ફિલ્મમાં કામ કરતી એક છોકરીની છે જેની નું કેરેક્ટર આ ફિલ્મ માં નાનું હતું આ નાની અભિનેત્રી અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ વિવાહ માં આ છોકરી એ અમૃતા રાવ ની નાની બહેન નું કેરેક્ટર ખુબજ સારી રીતે નિભાવ્યું હતું આ છોકરી આજે ખુબજ મોટી થઈ ચુકી છે જેને જોઈ ને તમારી આંખો પહોળી રહી જશે તમને જણાવી દઈએ કે આ છોકરી નું નામ અમૃતા પ્રકાશ છે અને તેને વિવાહ માં છુટકી ખી ને બોલાવવામાં આવતી હતી અત્યારે આ છોકરી દેખાવ માં ખુબજ સુંદર અને હોટ દેખાય છે અમૃતા એ ફક્ત ચાર વર્ષ ની ઉમર માં કેરલા ની એક કંપની માટે એડ કરી હતી.

તમને જણાવી દઈએ કે તેણે 2011 માં તુમ બિન ફિલ્મના બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ તેમની વાસ્તવિક ઓળખ 2006 ની ફિલ્મ વિવાહ માં મળી હતી તેમણે અનેક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું તે સોસીયલ મીડિયા પર પણ ખૂબજ સક્રિય છે અને સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટા પોસ્ટ કરે છે અમૃતા પ્રકાશ એટલા સુંદર બની ગઇ છે કે તેમણે લાખો લોકોની આંખો માં તેમના સ્થાને પોતાની સુંદરતા બનાવી છે આજે આપણે તમારી સામે કેટલાક ચિત્રો લઈ શેર કરવાના છે કાલ ની એ નાની છોકરી અત્યારે ખુબજ સુંદર દેખાય છે.

અભિનેત્રી માને છે કે તેણે મુખ્ય ભૂમિકા મેળવવા પોતાની કારકિર્દીમાં બ્રેક નથી લીધો તે કહે છે કે અહીં ઘણાં બાળ કલાકારોએ મુખ્ય પાત્રો મેળવવા પોતાની કારકિર્દીમાં બ્રેક લીધાં છે પણ મેં લાગલગાટ કામ કર્યું છે. જો કે તે તરત જ ઉમેરે છે કે એવું નથી કે મેં બ્રેક લીધાં જ નથી. કોઈપણ વ્યક્તિ ૨૦ વર્ષથી પણ લાંબા સમય સુધી બ્રેક લીધા વિના કામ ન કરી શકે હમણાં મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા એક વર્ષ જેટલો લાંબો બ્રેક લીધો હતો.

 

અભિનેત્રીને લાગે છે કે આજની તારીખમાં બાળકલાકારોને ઘણી સગવડો મળે છે તેઓ જે શોમાં કામ કરતા હોય તેના સર્જકો અને અન્ય કલાકારો તેમનું બહુ ધ્યાન રાખે છે હવે કલાકારોના યુનિયનો બની ગયા છાં તેમને માટે કામના કલાકો કામની સ્થિતિ શાળાનો સમય આરામનો સમય જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અમને આવી કોઈ સુવિધા નહોતી મળતી મને મારા એડલ્ટ કલાકારો જેટલું જ કામ કરવું પડતું.

મને બરાબર યાદ છે કે એક વખત હું ટાઈફોઈડમાં પટકાઈ હતી ત્યારે મારા માતાપિતાએ સિરિયલ સર્જકોને ઘણી આજીજી કરી હતી કે મને રજા આપવામાં આવે પરંતુ મને રજા નહોતી મળી અને ટાઈફોઈડમાં પણ મેં શૂટિંગ કર્યુ હતુ પરંતુ આજે મને એમ થાય છે કે હું મુશ્કેલીમાં પણ કામ કરવા કેળવાઈ ગઈ તેથી આજે પણ હું ગમે તે સંજોગોમાં કામ કરી શકું છું.

અમૃતાએ તાજેતરમાં તેના બોલ્ડ ફોટા સોશ્યલ મિડયા પર મૂક્યા હતા તેથી ઘણાંને એમ લાગે છે કે તેણે તેની પરંપરાગત યુવતીની છબી બદલવા આવા ફોટા પોસ્ટ કર્યાં હતાં પરંતુ અભિનેત્રી કહે છે કે હવે હું બાળકી નથી રહી. બલ્કે યુવતી છું.સ્વાભાવિક રીતે જ મને આવા ફોટા પડાવવાનું અને પોસ્ટ કરવાનું ગમે અલબત્ત હું એવો દાવો નથી કરતી કે આ બધા ફોટાઓમાં હું હોટ દેખાઉં છું પરંતુ તેમાં હું કમ્ફર્ટેબલ અને આત્મવિશ્વાસુ છું એ વાત ચોક્કસ હવે હું વધુ બોલ્ડ બની છું તેથી લોકો મારા આ ફોટાઓને નવા જમાનાના ફોટા કહી શકે.