વિષ્ણુપુરાણ મુજબ લગ્ન કરવા હોય તો આ ત્રણ યુવતીઓ સાથે ક્યારેય ના કરતાં નહીં તો જીવન બરબાદ.

0
152

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન એ આપણા જીવનનું પહેલું પગથિયું હોય છે જેમ દરેક લોકોની જિંદગી બદલાઈ જાય જો પત્ની સારી અને, સંસ્કારી વાળી મળે તો તે તમારા ઘરને સ્વર્ગ બનાવી દે છે.

આ જીવનમાં લગ્ન જીવનની સૌથી મોટી જવાબદારીનો અહેસાસ કરાવે છે, સાથે સાથે લગ્ન સમયે છોકરીઓની પ્રકૃતિનું પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.આમાં, પતિ-પત્ની બંનેની સ્વતંત્રતા અને ગોપનીયતા સમાપ્ત થાય છે અને તેઓએ એકબીજા અનુસાર જીવન જીવવું પડે છે. પરંતુ કેટલાક લોકો એવી પણ અપેક્ષા રાખે છે કે આ લગ્ન તેમના જીવનમાં ખુશહાલી લાવશે, પરંતુ મિત્રો વિષ્ણુ પુરાણ મુજબ આવી મહિલાઓ સાથે ક્યારેય ન કરવા જોઈએ લગ્ન ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર મનુષ્યના જીવનમાં ૧૬ સંસ્કાર હોય છે. આ સંસ્કારોમાં વિવાહ સૌથી મહત્વપૂર્ણ હોય છે. એક સુખી વિવાહિત જીવન વિતાવવા માટે તમારા જીવનસાથી ખૂબ જ સારા હોવા જરૂરી છે. એટલા માટે લગ્ન કરતી વખતે એક એવી છોકરી પસંદ કરવી જોઇએ જે તમારા ઘર પરિવારને શાંતિ અને પ્રેમપૂર્વક સંભાળી શકે. વિષ્ણુ પુરાણ અનુસાર મહિલાઓ વિશે કેટલીક ખાસ વાતો જણાવવામાં આવેલી છે. તેના અનુસાર ત્રણ વિશેષ પ્રકારની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં.

આ મહિલાઓમાં કેટલીક એવી બુરાઈ હોય છે જે તમારા ઘરને બરબાદ કરી શકે છે. એટલા માટે જ્યારે પણ લગ્ન માટે કોઈ પાત્ર પસંદ કરવામાં આવે તો એ સુનિશ્ચિત કરી લેવું જોઈએ કે તે છોકરીની અંદર નીચે દર્શાવેલી કોઈ બુરાઈ ન હોય. જો નીચે દર્શાવેલી બુરાઈ વાળી છોકરી પસંદ કરવામાં આવે તો જીવનભર દુઃખનો સામનો કરવો પડે છે.

જે સ્ત્રીની વાણી મધુર હોય છે તેનાથી માતા સરસ્વતી હંમેશા ખુશ રહે છે. એવામાં આ સ્ત્રીની બુદ્ધિ ઘર પરિવારને સુખી રાખવાની દિશામાં જ કાર્ય કરે છે. ખરાબ અથવા કડવા વેણ બોલવાવાળી સ્ત્રીનો સ્વભાવ પણ ખરાબ જ હોય છે. આવી સ્ત્રીના ઘરમાં આવવાથી ઘરમાં શાંતિ અને નેગેટિવ એનર્જીનું વાતાવરણ બનેલું રહે છે. એટલા માટે આ પ્રકારની મહિલાઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં.હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર જે સ્ત્રીના મુખમાંથી હંમેશા કડવા વચનો જ નીકળે છે તેની સાથે લગ્ન ન કરવા જોઈએ.

વાણીમાં સરસ્વતીનો વાસ હોય છે અને જે સ્ત્રી મધુર વાણી બોલે છે તેના પરિવાર પર મા સરસ્વતીની હંમેશા કૃપા રહે છે. જે સ્ત્રીની વાણી કર્કશ હોય છે તેનો દુષ્પ્રભાવ આખા પરિવારે વેઠવો પડે છે. આવી સ્ત્રીને ક્યારેય ઘરે ન લાવવી જોઈએ.જે ઘરની મહિલાઓ આળસુ હોય છે અને લાંબો સમય સુધી ઊંઘ કરે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. મોડે સુધી સૂતા રહેવાથી બીમારીઓનું આગમન થવાની સાથે-સાથે ઘરમાં આળસ અને નેગેટિવ વાતાવરણનું પણ નિર્માણ થાય છે. એક સ્ત્રીએ સવારે સૂર્ય ઉદય થયા પહેલા ઉઠી જવું જોઈએ.

આ ઉપરાંત સાંજના સમયે ઘરમાં સૂવું જોઈએ નહીં.સ્ત્રીનું કાર્ય ઘર-પરિવારની જવાબદારી સારી રીતે સંભાળવાનું છે. જો તે સક્રિય નહિં હોય તો પરિવાર વિખરાઈ જશે. મહિલાઓ મોડે સુધી સૂતી રહે તો તે અનેક જવાબદારીઓ ચૂકી જાય છે. આથી આવી આદત ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરવા તમારા માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે.શાસ્ત્રો અનુસાર નજીકના સંબંધમાં હોય એવી અથવા એક જ ગોત્રમાં રહેલી મહિલા સાથે લગ્ન કરવા જોઈએ નહીં. જે મહિલાનો સંબંધ તમારા માતા પિતાના પરિવાર સાથે હોય તેની સાથે લગ્ન કરવાં એ પાપ માનવામાં આવે છે.

તેનાથી જેનેટિક બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે. શાસ્ત્રો અનુસાર માતાના પક્ષમાં પાંચમી પેઢી સુધી અને પિતાના પક્ષમાં સાતમી પેઢી સુધી સંબંધ રાખનારી મહિલા સાથે વિવાહ કરવાથી બચવું જોઈએ.વિષ્ણુ પુરાણમાં પરિવારમાં અંદર અંદર લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. જો કે બદલતા સમાજ સાથે હવે પરિવારમાં અંદર અંદર પણ ઘણા સંબંધો બંધાય છે.હિન્દુ ધર્મગ્રંથો અનુસાર આવુ કરવાથી એટલે કે એક જ ગોત્રમાં લગ્ન કરવાથી પેદા થનારા સંતાને શારીરિક સંબંધોનો સામનો કરવો પડી શકે છે.

માતા પક્ષની પાંચ પેઢી અને પિતા પક્ષના સાત પેઢી સુધી સંબંધ ન બાંધવો જોઈએ.લોકો ખુલ્લા વિચારો ધરાવતા થઈ ગયા છે પરંતુ પ્રાચીન સમયમાં સ્ત્રી-પુરુષ માટે કેટલાંક નિયમો બનાવાયા હતા. એ નિયમ અનુસાર સ્ત્રી પુરુષ સાથે વધારે હળેભળે તે યોગ્ય નથી. આ વાત તેમને નૈતિક પતન તરફ દોરી જાય છે. આથી આવી સ્ત્રી સાથે પુરુષે ક્યારેય લગ્ન ન કરવા જોઈએ.આમ તો પુરાણમાં સાસરાની આમાન્યા રાખે તેવી સ્ત્રીને ઘરે લાવવાનો ઉલ્લેખ છે પરંતુ હવે તો વરપક્ષને કન્યાના સ્વભાવ અને વ્યવહારની વધારે ચિંતા રહે છે. પુરાણમાં લખાયેલી આ બાબતો પાછળ બહોળો અનુભવ અને વિવિધ કારણો રહેલા છે.

પૈસાની લાલચી, અમુક મહિલાઓ ફક્ત એટલા માટે લગ્ન કરે છે, જેથી પતિના પૈસા પર જિંદગીભર એશ કરી શકે. એનું તમારી સાથે કોઈ ખાસ લેણદેણ હોતું નથી, તે તમારી સેલરી અને પ્રોપર્ટી જોઇને લગ્ન કરે છે. એટલા માટે આ પ્રકારની મહિલાઓ થી દુર રહેવું.વધારે ફલર્ટ કરતી મહિલા,જો કોઈ મહિલા કોઈ એક પુરુષ સાથે સંતુષ્ટ નથી અને એના ભૂતકાળ માં થોડા સમયનો સબંધ રહ્યો હોય તો એની સાથે લગ્ન કરવથી બચવું. બની શકે કે થોડા દીવસ પછી તે તમને છોડી દે.

બેદરકાર મહિલા, લગ્ન એક ખુબ જ જવાબદાર વાળું કામ હોય છે. બાળક, પતિ અને ઘર ને સારી રીતે સંભાળવું પડે છે. એવામાં એક બેદરકાર અને જવાબદારી થી બહ્ગતી છોકરી સાથે લગ્ન કરવા કોઈ સમજદારી નથી.ખુબ જ માંગ કરતી મહિલા, જો કોઈ મહિલા પરિસ્થિતિ પ્રમાણે જીવતી નથી અને દરેક વખતે માંગ કર્યા કરે છે તો એવી મહિલા સાથે ૧૦૦ ફૂટ નું અંતર બનાવી લેવું. એની સાથે લગ્ન કરીને ધન અને માનસિક શાંતિ બંને ખોઈ દેશો.બીજાની ઈર્ષ્યા કરતી,જો કોઈ મહિલા ની અંદર ઈર્ષ્યા ની ભાવના વધારે હોય તો તે તમારા પરિવાર માં કંકાશ ઉભો કરી શકે છે, તે તમારા સારા સુખી પરિવાર માં ઝગડો કરાવી શકે છે.

અમુક મહિલાઓ હદ થી વધારે ડ્રામેબાજ હોય છે. પોતાની વાત મનાવવા માટે તે કોઈ પણ હદ સુધી જાય છે. ક્યારેક ખોટું બોલે છે તો ક્યારેક હંગામો કરે છે. એનાથી દુર રહેવામાં જ ભલાઈ છે.પ્રોમિસ તોડતી મહિલા, લગ્નને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે વાદા નિભાવવા ખુબ જ જરૂરી હોય છે. જો કોઈ મહિલા કોઈ પણ પ્રોમિસ કે વાદા પર ટકી રહેતી નથી તો એની સાથે લગ્ન કરવામાં કોઈ ફાયદો નથી.પોતાની રીતે રહેતી,અમુક મહિલાઓ ખુબ જ વધારે ઘમંડી હોય છે. દરેક જગ્યા પર પોતાની મનમાની ચલાવે છે. પોતાને બીજા થી મોટી સમજે છે અને બીજા ને નીચા બતાવે છે. એવી મહિલા સાથે તો ભૂલથી પણ લગ્ન ન કરવા.