વી@ર્ય જલ્દી બહાર ના આવી જાય એના માટે શુ કરવું? એક્સપર્ટ એ આપ્યો આવો જવાબ…

0
890

સવાલ.હું 24 વર્ષની યુવતી છું. હું છેલ્લા 4 વર્ષથી એક છોકરાને ખૂબ જ પ્રેમ કરું છું. અને થોડા સમય પહેલા સુધી બધું બરાબર ચાલતું હતું.હવે તેણે મને જીવનભર સાથે રહેવાનું સપનું બતાવ્યું હતું. અને અમે રોજ મળતા હતા.ફોન પર ઘણી વાતો કરતા હતા. પણ કેટલાક મહિનાઓથી તેના વર્તનમાં ઘણો ફેરફાર થઇ ગયો છે. હવે તેને મળવા માટે અઠવાડિયાની રાહ જોવી પડે છે હવે તે પોતાને પહેલાની જેમ વાતો કરતો નથી. પણ જ્યારે પૂછવામાં આવે તે બીજા કોઈના પ્રેમમાં નથી પડ્યાં? આવું થાય તો શું થશે? હું તેના વિના જીવી શકતો નથી કૃપા કરી મારે શું કરવું જોઈએ.

જવાબ.4 વર્ષનો લાંબો સમય બાદ જો તમને લાગે કે તમારો બોયફ્રેન્ડ તમારા પ્રત્યે ઘણો અનાદર રાખે છે, હવે તમને મળવાનું બંધ કરી દીધું છે અને હવે બોલાવતો નથી, તો તમારે તેની સાથે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને જાણવું જોઈએ કે તેની કારણ શું છે? તેને દુખ થયું હશે અથવા તેના પરિવારને આ પ્રેમ ન જોઈએ. તમારે એક સાથે વાત કરવી જોઈએ. જો કોઈ મૂંઝવણ હોય તો તે તમારી સાથે વાત કરવી જોઈએ. કારણ જાણ્યા પછી, તેનો ઉપાય પણ મળશે.

સવાલ.મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારા લગ્ન નથી થયાં. હું ઘણીવાર હસ્ત-મૈથૂન કરું છું. જ્યારે પણ મને ઉત્તેજના થાય અને મારું લિંગ ઉત્તેજીત થાય ત્યારે તે ડાબી તરફથી થોડું વળેલુ રહે છે. જ્યારથી મને ઉત્તેજના થાય છે ત્યારથી આ તકલીફ છે. તો હું જાણવા માંગુ છું કે આ ગંભીર તકલીફ કહેવાય? શું આ કારણે હું મારી પાર્ટનરને ભવિષ્યમાં સંતોષ આપી શકીશ? મને ખૂબ ચિંતા થાય છે. મને મારી મુંજવણનો યોગ્ય ઉત્તર આપવા વિનંતી.

જવાબ.પહેલીવાત કે આ કોઇ ગંભીર સમસ્યા નથી. ખેરખર પૂછો તો આ કોઇ સમસ્યા જ નથી. તમારી માફક જ ઘણાં પુરુષોને આ રીતે ઉત્તેજીત અવસ્થામાં લિંગ ડાબી કે જમણી તરફ વળેલુ રહેતું હોય છે. જેને કારણે ભવિષ્યમાં સેક્સમાં કોઇ તકલીફ થવાની સમસ્યા નથી રહેતી. માટે તમારે આ બાબતે વધારે વિચારવું ન જોઇએ. મારે મતે આ સામાન્ય બાબત છે. તમે પણ બીજા પુરુષોની માફક જ તમારા પાર્ટનરને ભવિષ્યમાં સંતોષ આપી શકશો. માટે અત્યારે આવા વિચાર કર્યા વગર જીવન માણો. અને આ તકલીફ છે એવું વિચારવાનું તો ખાસ મુકી દો.

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે. સં@ભોગ સમયે મારે જલદીથી વિર્ય સ્ખલન થઇ જતું હોય છે. અને મારી પત્નીને હજી ઓર્ગેઝમ ન થયું હોય તે પહેલા જ હું સ્ખલીત થઇ જઉ છું. આવું થવાથી મને ખૂબ દુખ થાય છે. મને સતત મનમાં ડંખ રહે છે કે હું મારી પત્નીને યોગ્ય સંતોષ નથી આપી શકતો. મને જણાવશો કે સેક્સ સમયે જલદી સ્ખલન ન થાય તે માટે શું કરવું જોઇએ? મને એવો ઉપાય જણાવો કે જેને અજમાવીને હું સેક્સનો સમય લંબાવી શકું.

જવાબ.ઘણાં લોકોને સ્ખલન ખૂબ જલદી થઇ જતું હોય છે. અને પત્નીને ન સંતોષી શક્યાની ભાવના તેમના મનમાં ડંખતી હોય છે. સેક્સનો સમય વધારવા માટેનો ઉત્તમ માર્ગ એ છે કે પાર્ટનર એકબીજા સાથે વાતો કરતાં કરતાં ધીરે ધીરે ફોરપ્લેથી શરુઆત કરે. સેક્સ દરમીયાન જ નવીન અનુભવ કરતાં વાતો કરો. તમે પત્નીને રોમેન્ટીકલી કોઇ જગ્યાએ અડવાની પરમીશન લો, તે આ વાતોથી જ ઉત્તેજીત થઇ જશે. તમે સેક્સ દરમીયાન ખૂબ રોમેન્ટીક વાતો કરો. પત્નીને બોલીને સંતોષ આપો. જેમ મેસેજમાં સેક્સ અંગે પાર્ટનર્સ ચેટ કરતાં હોય તે જ રીતે સે*ક્સ દરમીયાન અરસપરસ વાતો કરો.

ફોરપ્લેમાં વધારે સમય લો. ફોરપ્લેમાં આંગળી વડે કે જીભ વડે પત્નીને સંતોષ આપો. અલગ અલગ સેક્સ આસનનો ઉપયોગ કરો. આનાથી પણ ઘણો ફેર પડશે. મોટેભાગે એવું બનતું હોય છે કે કપલ સેક્સ કરતી વખતે ખૂબ જ શાંતીથી એકબીજા સાથે વાતો કર્યા વગર સેક્સ કરે. પણ જો બંને થોડો મનનો સંકોચ દુર કરીને અંદરોઅંદર બોલ્ડ વાતો કરીને સે*ક્સ કરશો તો ખરેખર ખૂબ ફેર પડશે. પત્નીને પણ ઓર્ગેઝમનો અનુભવ જલદી થઇ જશે. અને નવીન પ્રયોગમાં બંનેને મજા પડશે જેથી સ્ખલનનો સમય પણ લંબાશે. એ સિવાય યોનીમાં લિં@ગ પ્રવેશ કરો ત્યારે પણ થોડી વાતો કરો જેથી ધ્યાન બીજે જાય અને સ્ખલનનો સમય લંબાઇ જાય.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૧ વર્ષ છે. અમારા લગ્નને થોડો સમય જ થયો છે. આ ઉંમરે સેક્સ પ્રત્યે ખાસ આકર્ષણ હોય. છોકરા અને છોકરી બંને પક્ષે આ આકર્ષણ હોય છે, મેં સાંભળ્યુ છે. પણ મારે અલગ છે, મને સેક્સ માટે ખૂબ આકર્ષણ છે, જ્યારે મારી પત્નીને આ બાબતે કાંઇ જ નથી. તેને હું સેક્સ કરવા કહું ત્યારે તે ના નથી પાડતી, પણ સામે આ બાબતે ઉત્તેજીત પણ નથી હોતી. તેને સેક્સ સમયે રસ જ નથી હોતો. તે નિરસ થઇને હું જે કરું તે કરવા દે છે. મને આ બાબતે બહુ તકલીફ થાય છે. મારી આ સમસ્યાનો કોઇ ઉકેલ બતાવો. હું પત્નનીને કઇ રીતે સે*ક્સ માટે ઉત્તેજીત કરી શકું?

જવાબ.ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ત્રીઓને સેક્સ સમયે વધારે પડતો દુખાવો થાય તો તેના કારણે તે ગભરાઇ જતી હોય છે, અને પછી તે જ ગભરાહટ તેનો સેક્સમાંથી રસ ઓછો કરી નાખે છે. આ કારણે પણ તમારી પત્ની નિરસ થઇ જતી હોય તેમ બને. તે સીવાય તમારી પત્નીને આ અંગે કદાચ બહુ ખબર ન પડતી હોય કે બીજો કોઇપણ મનમાં ખચકાટ હોય તો તેને દૂર કરો. તેની સાથે ઝઘડો કર્યા વગર પ્રેમથી વાત કરો. તેને સમજાવો. તેને શું તકલીફ છે તે જાણવા પ્રયત્ન કરો. વળી એવું પણ બને કે તમે ફોરપ્લેમાં સરખો સમય ન આપતાં હોવ. પત્ની સાથે રોમેન્ટીક ક્ષણોને માણો. તેને ફોરપ્લે કરીને ઉત્તેજીત કરવા પ્રયત્ન કરો કે જેથી તેને સેક્સમાં રસ જાગે. તેને કઇ જગ્યાએ અડતા ઉત્તેજના થાય છે તે પણ જાણવા પ્રયત્ન કરો. આમ કરવાથી તમારી સમસ્યાનો ઉપાય મળી જશે.