સફેદ વાળ થશે એક દમ કાળા, બનાવો ઘરેલું શેમ્પુ

0
640

મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ ખાસ તમારા માટે મિત્રો આ હું ગુજરાતી માં  અમે લઇ ને આવિયા છીએ એક ઘરેલું આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે સફેદ વાળ એ દરેક લોકો માટે સમસ્યાનું કારણ બની ગયું છે.મિત્રો તમને જણાવીએ કે તે મહિલાઓ માટે સૌથી મોટુ ચિંતાનુ કારણ વાળનું સફેદ થવું છે. મિત્જોરો મહિલા ને સફેદ વાળ થાય તો તેને ખુબ સરમ લાગે છે, કે સમયની સાથે અને વધતી જતી ઉંમરની સાથે વાળ સફેદ થાય છે, પરંતુ આજકાલ 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પણ સફેદ વાળની સમસ્યા થઇ રહી છે. આમ, જો તમે પણ સફેદ વાળથી હેરાન-પરેશાન થઇ ગયા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ જ કામ લાગશે.

મિત્રો તમને જણાવીએ કે તે શિકાકાઇની ત્રણ ચાર ફળીઓ અને 10-12 અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો.તમને જણાવીએ કે તે પછી તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શેમ્પૂની જેમ કરો.તમને જણાવીએ એકે તે આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો.મિત્રો તમને જણાવીએ કે તે આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.

આદુ :- તમને જણાવીએ કે તે પીસેલું આદુ તથા એક ચમચી મધને દરરોજ લેવાથી વાળને સફેદ થતાં રોકી શકાય છે.

કાળા મરી:-મિત્રો તમને જણાવીએ કે તે 1 ગ્રામ કાળા મરી અને 1/2 કપ દહીંના મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરવાથી સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે.વધુ માં જણાવીએ કે તે આ મિશ્રણમાં તમે લીંબુનો રસ પણ મેળવી શકો છો.

ઘી :-તમને જણાવીએ કે તે અઠવાડિયામાં બે વખત ઘીથી માથાની ત્વચાની માલિશ કરવાથી પણ વાળની સફેદ થવાની સમસ્યા દૂર થાય છે.

તુરિયા :- વધુ માં જણાવીએ કે તે તુરિયાને નારિયેળ તેલમાં મેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય, લગભગ ૩-૪ કલાક સુધી.વધુ માં જણાવીએ કે તે આ તેલથી માથાની ત્વચાની માલિશ કરવાથી વાળને અકાળે
સફેદ થતા રોકી શકાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google