વજન ઓછું કરવા માટે ખુબજ ઉપયોગી છે શેરડીનો રસ, આ રીતે કરો સેવન સડસડાટ ઉતરવા લાગશે વજન……

0
379

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે બધાએ બીમારીઓની ઘણા ઉપાય જોયા હશે, આજે અમે એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેના વિશે અમુક જ લોકો ને ખબર હશે, તો ચાલો જાણીએ તે ઉપાય વિશે, ગર્મીમાં શેરડીનો રસ પીવાથી ઘણા ફાયદા થતા હોય છે. સાથેજ તેનો ટેસ્ટ પણ ઘણો સારો આવતો હોય છે. જેના કારણે લોકો પણ તેને પિવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે શેરડીનો રસ પિવાથી તમારા શરીરમાં એનેમીયા, કમળા જેવી બિમારીઓથી રાહત મળી રહે છે. સાથેજ શેરડીના રસમાં મિનરલ, વિટામીન અને એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં છે.

તમને જણાવી દઈએ કે શેરડીનો રસ પિવાથી તમારા શરીરમાં વિટામીન અને મિનરલનું પ્રમાણ વધે છે. જે તમારી સ્કીન માટે ખુબ ફાયદાકારક છે. જો તમે દરરોજ શેરડીનો રસ પીસો તો તમને ક્યારેય ખીલની સમસ્યા નહી સર્જાય. આ સાથેજ જો તમે શેરડીનો રસ પિવા નથી માગતા તો તમારે મુલ્તાની માટીમાં શેરડીનો રસ નાખીને મોઢા પર લગાવું જોઈએ. જેના કારણે તમારો રંગ પણ ઉજળો થશે. અને સ્કીન પણ સારી રહેશે. શેરડીનો રસ એનર્જીનો ભરપૂર ભંડાર ગણી શકાય.

જો તમે શેરડીનો રસ પીશો તો તમારે કોઈ પણ પ્રકારના અન્ય એનર્જી ડ્રીન્ક પીવાની જરૂર નહી પડે. જેથી તમે જીમમાંથી નિકળ્યા બાદ અને જોગીંગ કર્યા બાદ શેરડીનો રસ પીશો. તો તમારા શરીરમાં ફુલ એનર્જી રહેશે. કમળાના રોગીઓ માટે શેરડીનો રસ અમૃત સમાન કહી શકાય. જો કોઈ પણ વ્યક્તિને કમળાને કારણે હેરાન થઈ રહ્યો હોય . તો તેને શેરડીનો રસ પિવડાવવો જોઈએ. સાથેજ તેમા લીંબુંનો રસ પણ નાખો જેના કારણે તમને તમામ રોગો માંથી આરામ મળી રહેશે.

તમને જાણીને નવાઇ થશે કે શેરડીનો રસ ભળે ગળ્યો રહ્યો. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે. અને તેના કારણે તામારા શરીરમાં બ્લડપ્રેશરની સમસ્યા પણ નથી સર્જાતી. અને ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે. કે શેરડીનો રસ પિવાથી ડાયાબિટીસના દર્દીઓ સ્વસ્થ રહે છે. શેરડીના રસમાં રહેલા પોષક તત્વોને કારણે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ તમને રાહત મળી રહે છે.

ડોક્ટરો પણ કેન્સરના દર્દીઓને સલાહ આપતા હોય છે. કે તેમને શેરડીનો રસ પિવડાવવો જોઈએ. ખાસ કરીને શેરડીનો રસ પિવાથી સ્ત્રીઓને ક્યારેય સ્તન કેન્સર જેવી બિમારી નથી થતી. અને લાંબા સમય સુધી તેઓ સ્વસ્થ રહે છે. જો લોકોનું વજન વધારે છે. તેવા લોકોએ ખાસ શેરડીનો રસ પીવો જોઈએ. કારણે શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથેજ તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ પણ ઓછું થશે. જેથી તમને ભવિષ્યમાં ક્યારેય બ્લડપ્રેશરની સમસ્યા પણ નહી થાય.

આ ઉપરાંત જો હિંગ નો ઉપયોગ કરવામાં આવે તો પણ ઘણી બીમારી દૂર કરે છે.આયુર્વેદમાં હિંગને શ્વાસ નળીમાં સંક્રમણ, શરદીથી લઈને પાચન, ત્વચા અને પીરિયડ્સની સમસ્યા માટે કારગર ઉપાય માનવામાં આવે છે. તેનો એંટીઈંફ્લામેટ્રી અને એંટી બેક્ટીરિયલ ગુણ દમ અન બ્રોકાઈટિસના દર્દીઓ માટે લાભદાયી છે. પેટમાં ગેસની સમસ્યા છે તો હિંગને પાણીમાં પલાળીને નાભિની આસપાસ તેનો લેપ લગાવી લો. પેટની ગેસ નીકળી જશે. આ ઉપાય ખાસ કરીને નાના બાળકો માટે એકદમ કારગર છે. શેકેલી હીંગમાં અડધો ગ્રામ અજમો અને મરી મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટમાં ગેસ બનવી કે ઉપર ચઢવી ઠીક થઈ જાય છે. શરદીમાં પણ ખૂબ કારગર છે હીંગનો ઉપયોગ. 1-1 ગ્રામ માત્રામાં હીંગ, સૂંઠ અને મુલેઠીને ઝીણી વાટી લો. હવે તેમા ગોળ કે મઘ મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લો. 1-1 ગોળી સવાર સાંજ ચૂસો. શરદી ગાયબ થશે.

કફ નાકમાં જમા થઈ જાય છે તો હીંગના લેપને નાકમાં સૂંઘો. નાકમાં જમા થયેલો કફ નીકળી જશે અને તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. માસિક ધર્મ દરમિયાન દુ:ખાવો થતો હોય તો અડધો ગ્રામ સેકેલી હીંગ ત્રણ દિવસ સુધી સવારે પાણી સાથે લો. દુ:ખાવો દૂર થઈ જશે. આ પ્રયોગ માસિક ધર્મ શરૂ થાય તે દિવસથી કરો. જો બાળકોના ગુદાના માર્ગે કીડા થયા હોય તો થોડી હિંગ પાણીમાં મિક્સ કરીને ગુદાના માર્ગ પર લગાવો. કીડા નષ્ટ થશે. જો પગની એડિયો ફાટી ગઈ હોય તો લીમડાના તેલમાં હિંગ નાખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો એડી ઠીક થઈ જશે. રોજ દાળ અને શાકમાં હિંગનો વધાર કરવાથી પેટ સંબંધી બીમારીઓ ઠીક થઈ જાય છે. જો ઉલટી જેવુ થાય તો 5 ગ્રામ સેકેલી હિંગ, ચાર ચમચી અજમો, દસ મોટી કિસમિસ અને થોડુ સંચળ લઈને વાટી લો. એક ચમચી દિવસમાં ત્રણવાર લેવાથી ઉલટી કે ઉબકા બંધ થાય છે.

આ ઉપરાંત દ્રાક્ષ ખાવાથી પણ થાય છેદ્રાક્ષ ખાવાથી જોડાયેલ છે આ બેમિસાલ ફાયદા, રાખે ઘણી બીમારીઓ ને દુર દ્રાક્ષ નું ફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ આ તબિયત માટે હેલ્થી પણ હોય છે. દ્રાક્ષ ને ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે અને તેનાથી શરીર ને ઘણું ફાઈબર અને વિટામીન પણ મળે છે. આ ફળ ને ખાવાથી મોટાપો, સાંધાઓ નો દુખાવો, સહીત કોઈ બીમારીઓ થી રાહત મળી જાય છે. આ ફળ ની અંદર ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને સાઇટ્રિક એસીડ વધારે માત્રા માં હોય છે જે ઘણી બીમારીઓ થી લડે છે. તેથી આ ફળ નું સેવન તમે કોઈ ડર ના વગર કરી શકે છે.

જે લોકો ને માઈગ્રેન ના દર્દ ની પરેશાની રહે છે તે દ્રાક્ષ ના રસ નું સેવન કર્યા કરો. આ ફળ ના રસ ને પીવાથી આ દર્દ થી રાહત મળી જાય છે. હા જો આ ફળ નો રસ પીવાનું પસંદ નથી તો તમે સીધી રીતે પણ તેને ખાઈ શકો છો. જે લોકો ને ભૂખ ના લાગવાની મુશ્કેલી રહે છે તેમના માટે પણ આ ફળ સેહતમંદ હોય છે અને આ ફળ ને ખાવાથી ભૂખ લાગવાનું શરૂ થઇ જાય છે. સાથે જ વજન વધારવામાં પણ આ ફળ મદદરૂપ થાય છે. લોહી ની ઉણપ થવા પર તમે આ ફળ ના જ્યુસ માં કંઇક મધ મેળવી લો અને તેનું સેવન અઠવાડિયા માં એક વખત કરો. એવું કરવાથી લોહી ની ઉણપ ની મુશ્કેલી દુર થઇ જશે. પેટ થી જોડાયેલ ઘણી બીમારી જેવા આંતરડા, લીવર, પાચન સંબંધી, કબજિયાત, ગેસ અને વગેરે થવા પર દ્રાક્ષ ના ફળ ને ખાવાથી લાભ પહોંચે છે અને તમને આ બીમારીઓ થી છુટકારો મળે છે. તમે બસ દરરોજ આ ફળ નું સેવન કેટલાક દિવસો સુધી કરતા રહો.

ચહેરા પર કોઈ પ્રકારના દાણા થવા પર તમે દ્રાક્ષ ના પાંદડાઓ નો અર્ક કાઢીને તેને દાણાઓ પર લગાવી લો. આ અર્ક ને લગાવવાથી આ દાણા એકદમ દુર થઇ જશે અને તેમનું નિશાન પણ દુર થઇ જશે. નેત્ર થી જોડાયેલ ઘણી મુશ્કેલીઓ ને દ્રાક્ષ ના રસ થી દુર કરી શકાય છે, તમને બસ દ્રાક્ષ ના રસ ને ગરમ કરવું પડશે અને જ્યારે આ ગાઢ થઇ જાય તો તેને ઠંડું કરીને પોતાની આંખો પર લગાવી લો. આ રસ ને લગાવવાથી જાળું, ફૂલા જેવું આંખો ના રોગો થી રાહત મળી જશે. હા યાદ રહો કે જો તમને આંખો માં કોઈ બીજી સમસ્યા છે તો આ ઉપાય નો પ્રયોગ ના કરો. મધુમેહ ની બીમારી થી દુખી લોકો માટે દ્રાક્ષ નું ફળ ખાવાનું તબિયત માટે સારું હોય છે. આ ફળ ખાવાથી બ્લડ માં શુગર ના લેવલ ને ઓછુ કરવામાં મદદ મળે છે. હા અંગુર નું સેવન મધુમેહ ના દર્દીઓ ના વધારે પણ ના કરવું જોઈએ.