Breaking News

બનાવો તમારા ઘરે આ પાણી,આ પાણીથી વાળ બમણી ઝડપે થાશે લાંબા અને દરેક સમસ્યા થશે દૂર

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આજે દરેક છોકરીઓ પોતાના વાળ ને લઇ ને ખુબ ચિંતા માં હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ઘણી છોકરીઓ પોતાના વાળ ને લાંબા કરવા માં ખુબ  મેહનત કરતી હોઈ છે.મહિલાઓ આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી.મિત્રો તમને જણાવીએ એ તે જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે. ચાલો મિત્રો આપડે જાણીએ

મિત્રો તતમને જણાવીએ કે તે જો તમે ચમકીલા અને સુંદર વાળ ધરાવવાની ઇચ્છા રાખો છો તો ઘરમાં રાખેલી ચા પત્તી તમારી આ ઇચ્છા પુરી કરી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે ચા પત્તીનું પાણી વાળમાં લગાવવાથી તમારા વાળ શાઇન કરવા લાગશે.તમને જણાવીએ કે તે સિવાય યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા સફેદ વાળની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.

સૌ પ્રથમ થોડૂંક પાણી લો. તેમા 6 ચમચી ચા પત્તીને મિક્સ કરી લો. હવે તેને બરાબર રીતે ઉકાળી લો. આશરે તેને 30 મિનિટ સુધી આ પાણીને ઉકાળો.

  • તે બાદ ગેસની આંચ બંધી કરી લો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગાળી લો.
  • હવે આ પાણીને તમે તમારા વાળમાં લગાવો. તમે આ પાણીમાં ઇચ્છો તો કોફી પણ મિક્સ કરી શકો છો.
  • આમ કરવાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. સાથે તમને અન્ય ફાયદા પણ થશે.
  • જેમ કે ખરતા વાળની સમસ્યા ઓછી થશે. વાળ ભરાવદાર થશે. બરછટ વાળની સમસ્યા પણ ગાયબ થશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …