સેક્સ વર્કર સાથે પુરુષો કરે છે આવી વિચિત્ર ડીમાન્ડો,ભાગ્યજ તમે જાણતાં હશો,એકવાર જરૂર વાંચજો….

0
830

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે સેક્સ વર્કર્સ એવી વાત શેર કે ગ્રાહકો અમારી પાસે એવું એવું કામ કરાવે છે કે અમે લોકો હેરાન થઈ ગયા તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ગ્રાહકો સેક્સ વર્કર જોડે કેવું કેવું કામ કરાવે છે.

લોકો ઘણી વાર સેક્સ વર્કર પાસે તેમની એકલતા અને લાચારી દૂર કરવા જાય છે પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે જે ગ્રાહકો તેમની સાથે સેક્સ કરે છે અને ઘણીવાર તેમની સાથે વિચિત્ર વાર્તાઓ કરે છે આવા કેટલાક સેક્સ વર્કરોએ તેમના હૃદયની વાત કરી હતી અને કહ્યું હતું કે લોકો તેમની સાથે કેવી રીતે સેક્સ કરે છે.

એક મહિલા સેક્સ વર્કર એ એવું કીધું કે મારી પાસે એક ગ્રાહક દર એકાદ અઠવાડિયા માં આવે છે અને તે મને કપડાં ઉતારવાનું કહે છે અને ત્યાર બાદ તે ગ્રાહક સેક્સ વર્કર ને એક ધાર્યું જોયા જ કરે છે અને ત્યાંજ મહિલા એ ગ્રાહક ને પ્રશ્ન કર્યો કે સુ જોયા કરે છે જે કામ કરવું એ પતાય અને મારે બીજું પણ કામ છે તો ગ્રાહકે કીધુ કે હું તો મારું કામ જ કરું છું.

બીજી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે પણ એક આવો જ ગ્રાહક આવે છે કે તે જ્યારે આવે ત્યારે મારી પાસે એક જ વસ્તુ કરવાનું કહે છે અને હું મજબૂર હોવ છું એટલે મારે એ કામ કરવું પડતું હોય છે અને મને 200 ડોલર આપે છે એટલે કે 13000 રૂપિયા અને એ ગ્રાહક મને એક જ કામ કહે છે કે એક ગ્લાસ માં પેશાબ કારવાનું અને એ ખાલી જોયા જ કરે છે અને હું આ કામ થી કંટાળી ગઈ છું અને ગ્રાહક પણ એક અઠવાડિયા માં 2થી 3 વખત આવે છે.

ત્રીજી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે એક એવો ગ્રાહક આવે જે નેચરલી સેક્સ કરવા માંગતો હતો અને એક અઠવાડિયા માં એક જ વાર આવે છે અને એ આ કામ પત્યાં પછી સારી રકમ પણ આપતો હતો.

ચોથી સેક્સ વર્કર એ કીધું મારી પાસે એક એવો ગ્રાહક આવતો હતો કે એ લગભગ સાત છીકારીઓ ને નગ્ન અવસ્થા માં ઉભી રાખી ને અમારી સાત જન ની વચ્ચે આવી ને સંભોગ કરતો હતો અને એ પણ સાત સેક્સ વર્કર ને સારી રકમ પણ આપતો હતો.

પાંચ મી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે તો એવા એવાં ગ્રહકો આવે છે કે તેમને અહીંયા અમારી જોડે આવ્યા વગર છૂટકારો જ ન હતો અને અમુક લોકો નો સ્વભાવ જ જાનવરો જેવો હતો પણ આ સેકસ વર્કર નું કામ જ એવું હતું કે ગમે તેવો ગ્રાહક આવે તેમને પાછો ના કઢાય.

અને એને મજબૂરી માં આ કામ કરવું પડે છે અને આજે પણ સેક્સ વર્કર પોતાના સમાજ થી દુર સિટીઓ માં આવું કામ કરતા હોય છે અને આજે પણ તેમને એમના સમાજ માં એવી ગંદી નજારો થી જ જોવે છે બધા.