આટલી અભિનેત્રીઓ સાથે રહ્યું છે સિંઘમ નું અફેર, એકની તો ઉંમર અજયની પુત્રી કરતાં પણ નાની…….

0
490

મિત્રો બોલીવુડના સિંઘમ કહેવાતા અજય દેવગનને કોઈ પરિચયની જરૂર નથી તે બોલિવૂડનો સૌથી લોકપ્રિય અભિનેતા છે તેમણે ઘણી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને અજય દેવગને બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે

આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અજય દેવગન લગ્ન પછી પણ ડેટ કરી રહ્યા હતા તો ચાલો જાણીએ તે અભિનેત્રી વિશે મિત્રો અજય દેવગન બોલિવુડના એક જાણીતા અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ભારતીય હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડના નિર્દેશક છે.

મિત્રો અજયે તેમણે ફિલ્મની સફરની શરૂઆત વર્ષ 1991મા આવેલી ફિલ્મ ફૂલ ઓર કાંટેથી કરી હતી અને ત્યારબાદ તેમણે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ જખમ અને 2002 માં રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો મિત્રો અજય દેવગન એક એવા ગંભીર અભિનેતા છે

જે બધી અભિનયને પોતાની આંખોથી કરી લે છે મિત્રો અજય દેવગણ બોલિવૂડના તે કલાકારોમાંનો સમાવેશ થાય છે. જેમની પાસે ક્યાક જવા માટે પોતાનુ એક પ્રાઈવેટ જેટ છે મિત્રો પોતાના અભિનયથી દરેકના દિલ જીતનારા અજય દેવગન તેમના ગંભીર અભિનય માટે પણ જાણીતા છે.

અજય દેવગન અને કાજોલની જોડી બોલીવુડ ના સૌથી પ્રખ્યાત કપલ્સમાંથી એક છે મિત્રો આ બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે કાજોલની ફંકી સ્ટાઇલ શરૂઆતના દિવસોમાં અજય દેવગને પસંદ નહોતી કરી પરંતુ અજય તેમના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન

કરવાનું નક્કી કર્યું પરંતુ અજય દેવગણ તેમના લગ્ન પછી પણ એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો મિત્રો આજે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જે અજય દેવગણ અને આ અભિનેત્રીઓના અફેરના સમાચાર સામે આવ્યા હતા.

કંગના રાનાઉત.અજય દેવગન સાથે કંગનાના અફેરના સમાચાર ખુબજ ચર્ચામાં રહ્યા હતા અને વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને શરૂઆતમાં તે એક કેઝ્યુઅલ સંબંધ હતો પરંતુ બાદમાં તે જ્યારે કંગનાનું દિલમા અજય માટે ફિલિંગ્સ આવી ત્યારે તે એકદમ ગંભીર બની ગયું હતુ જો કે રિપોર્ટ્સ અનુસાર અજય કોઈ પણ કિંમતે કાજોલને છોડવાના મૂડમાં નહોતો અને તે આ વિશે એકદમ સ્પષ્ટ હતો અને આવી પરીસ્થિતીમાં તે બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ.

રવિના ટંડન.ફિલ્મ ફૂલ ઔર કાંટેની સફળતા પછી જ અજય દેવગણને બોલિવૂડમાં સ્ટારનો દરજ્જો મળ્યો હતો અને આ પછી રવિના સાથે અજયને એક સાથે ઘણી ફિલ્મોની ઓફર મળી હતી જેમા દિવ્યશક્તિ,દિલવાલે,એક હી રાસ્તા જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કરીને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા

અને આ બંનેના અફેરની ચર્ચાએ હેડલાઇન્સ બનાવી હતી પરંતુ ટૂંક સમય માં જ અજય દેવગણનું દિલ બીજી અભિનેત્રી પર આવી ગયુ હતુ અને એવુ કહેવાય છે કે રવિના એ અજયના પ્રેમમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે અજયે તેને રવીનાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

કરિશ્મા કપૂર.મિત્રો અજય નુ રવીના ટંડન થી હટીને તેનું દિલ કરિશ્મા પર આવી ગયું હતુ અને ફિલ્મ જીગરમાં કામ કરતી વખતે અજય કરિશ્માને પ્રેમ કરવા લાગ્યા હતા અને એવું કહેવામાં આવે છે કે અજયે તેના નિર્માતાઓને તેની વિરુદ્ધ કરિશ્માને લેવાની વાત કરી હતી જો કે કરિશ્મા પણ ગંભીર હતી અને તેઓ બંનેએ એકસાથે ચાર ફિલ્મો કરી અને આ દરમિયાન તેમનો પ્રેમ વધ્યો.

કાજોલ.મિત્રો 1994 માં અજયે કાજોલ સાથે એક ફિલ્મ સાઇન કરી હલચલ અજય તે સમયે કરિશ્માના પ્રેમમાં પાગલ હતા અને શૂટિંગ દરમિયાન કાજોલ અજયના દિલમાં જગ્યા બનાવતી રહી હતી અને આ બંને મહાબળેશ્વર માં ફિલ્મ હલચલ ના શૂટિંગથી એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા જો કે કરિશ્માને પણ તેના અફેયર અને તેમની નિકટતાની જાણ થઈ હતી અને તેથી તેણે અજય સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.મનીષા કોઈરાલા.

મિત્રો તમને જણાવી દઇએ કે નેપાળી યુવતી મનીષા સાથે પણ અજય દેવગણની નિકટતા રહી હતી અને સમાચારો અનુસાર ફિલ્મ ધનવાન ના શૂટિંગ દરમિયાન મનીષાને અજય સાથે પ્રેમ થયો હતો પરંતુ તે સમયે અજય દેવગણ કરિશ્માના પ્રેમમાં હતા અને તેથી તે એકતરફી પ્રેમ જ રહી ગયો હતો.

કાજલ અગ્રવાલ.મિત્રો તમને જણાવી દઇએ કે અભિનેત્રી કાજલ અગ્રવાલનું નામ પણ અજય દેવગણ સાથે જોડાયું હતુ જોકે આ બંનેના સંબંધોની ચર્ચા વધારે થઈ ન હતી અને આ બંનેના અફેર ના સમાચાર ફિલ્મ સિંઘમ બાદ ખુબજ ચર્ચામાં આવ્યુ હતુ પરંતુ થોડી અટકળો થયા બાદ આ વાત નો અંત આવી ગયો હતો.

ઇલિયાના ડિક્રુઝ.અભિનેત્રી ઇલિયાના સાથે અજય દેવગણના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જોકે ઇલિયાના હંમેશાં અજયને ખૂબ જ નજીકના મિત્ર અને શુભ ચિંતક જણાવે છે, પરંતુ અંદરની વાત એ છે કે બંને ખૂબ નજીક આવી ગયા હતા. એવું પણ કહેવામાં આવે છે કે આ બંને વચ્ચેની નિકટતા એટલી વધી ગઈ હતી કે કાજોલ અને અજયનું લગ્નજીવન પણ જોખમમાં મુકાયું હતું, પરંતુ કાજોલે સમજદારીથી કામ લઈને બધું બચાવી લીધું.

રકુલ પ્રીતસિંહરકુલ અને અજયે ફિલ્મ દે દે પ્યાર દે માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેમાં એક્સ્ટ્રા મેરિટલના સમાચાર આવવા લાગ્યા હતા જો કે આ સમાચાર ફિલ્મ ના રિલીઝ થવાની સાથે ઠંડા પડી ગયા હતા, પરંતુ ફિલ્મ દરમિયાન તેમના રોમાંસના સમાચારોથી કાજોલ ખૂબ નારાજ હતી.