આજના યુવકો પાવર વધારવા કરે છે આવા આવા અખતરા,જેનાથી ગર્લફ્રેન્ડ પણ બાપા બોલી જાય..

0
3162

વાયગ્રા એવા પુરૂષો દ્વારા વાપરવા માટે બનાવવામાં આવી છે જેમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની ફરિયાદ હોય છે વાયગ્રા શરીરના અમુક ભાગોમાં રક્ત વાહિનીઓની દિવાલોમાં સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે.

તે લોહીના પ્રવાહ સાથે તેમના પ્રાઈવેટ પાર્ટમાં જાય છે જે સે-ક્સ કરતી વખતે શિશ્નને લાંબા સમય સુધી ટટ્ટાર રાખવામાં મદદ કરે છે વાયગ્રા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે જાતીય ઉત્તેજનાની સ્થિતિમાં હોવ સં-ભોગના 4 કલાક પહેલા વાયગ્રા લઈ શકાય છે.

સં-ભોગ કર્યા પછી શિશ્નમાંથી તણાવ સમાપ્ત થાય છે વાયગ્રા એક ટ્રેડ નેમ છે તેમાં જે કન્ટેઇન યૂઝ થાય છે તેનું નામ છે સિલ્યેનાફિલ્ડ સાઇડ્રેટ બેઝિકલી આ સિલ્યેનાફિલ્ડ નામનું કન્ટેઇન છે.

આ દવા હૃદય રોગની સમસ્યા હોય તેમનાં માટે બનાવવામાં આવી હતી પણ જ્યારે તેનાં ક્લિનિકલ ટ્રાયલ થયા ત્યારે માલૂમ થયું કે તેની બ્લડ પ્રેશર પર ઝાઝી અસર થતી નથી છતાં પણ આ દવાની ટ્રાયલ જે દર્દીઓ પર થતી હતી.

તેઓ આ દવા પરત આપતા ન હતાં તે બાદ કંપનીએ વિચાર્યું કે જો આ દવા અસર નથી કરતી તો લોકો તેને પાછી કેમ નથી આપી રહ્યાં ત્યારે માલૂમ થયું કે આ દવા શરિરમાં ઉત્તેજના લવવાનું કામ કરે છે.

જેને કારણે દર્દીઓ આ દવા પાછી નથી આપતા જે બાદ આ દવામાં થોડા ફેરફાર કરીને તેને નપુંસકતા નિવારવા માટે ફરી માર્કેટમાં મુકવામાં આવી અને આ દવા માર્કેટમાં એટલી સફળ રહી કે તેણે અબજો રૂપિયાનો ધંધો કર્યો છે.

તે અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી વેચાય છે અને દરેક જગ્યાએ તેની મોટી માંગ છે જેમ જેમ સમય ગયો તેમ તેમ તેની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી મળવા લાગી સિલ્ડેનાફિલ શિશ્નની રક્ત વાહિનીઓના સ્નાયુઓને આરામ આપીને શિશ્નમાં લોહીનો પ્રવાહ વધારે છે.

તે ઉત્થાનમાં ત્યારે જ મદદ કરે છે જ્યારે વ્યક્તિ જાતીય રીતે ઉત્તેજિત થાય છે મોટા ભાગના કિસ્સાઓમાં આ VIAGRA નો ડોઝ આપવામાં આવે છે કૃપા કરીને યાદ રાખો કે દરેક દર્દી અને તેમનો કેસ અલગ હોઈ શકે છે.

તેથી રોગ વહીવટની પદ્ધતિ દર્દીની ઉંમર દર્દીનો તબીબી ઇતિહાસ અને અન્ય પરિબળોના આધારે VIAGRA ની માત્રા બદલાઈ શકે છે જ્યારે જરૂર હોય ત્યારે જ વિયાગ્રાનું સેવન કરવું જોઈએ સં-ભોગના 30-60 મિનિટ પહેલાં અને જમ્યાના લગભગ 2 કલાક પછી VIAGRA લો તમે ખોરાક ખાશો.

કે તરત જ VIAGRA લેવાથી તે કામ કરશે પરંતુ તેના કારણે તેની અસરની ઝડપ ધીમી થઈ શકે છે VIAGRA લીધા પછી સાઇટ્રસ ફળો ખાસ કરીને ગ્રેપફ્રૂટ અને લીંબુ ટાળો કારણ કે તે દવાના શોષણને અસર કરી શકે છે ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ VIAGRA બરાબર લો.