એક બાળકનો પિતા પોતાને કુંવારો બતાવી ત્રણ યુવતીઓ સાથે રાખ્યા સબંધ,જુઓ પછી શું થયું……..

0
592

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને અન્ય મહિલાઓ સાથે પતિનો પ્રેમસંબંધ હોવાની શંકા જતાં મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી હેલ્પલાઈનની ટીમે મહિલાના પતિની પૂછપરછ અને ફોન ચેક કરતાં એક-બે નહિ પરંતુ ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું

8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતો હતો મહિલા હેલ્પલાઈનની ટીમે તેમને અન્ય છોકરીઓને ફસાવીને છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી હવેથી તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપતાં સમાધાન થયું હતું.

પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતોમહિલા હેલ્પલાઈન 181માં પરિણીતાએ ફોન કરી કહ્યું હતું કે મારા પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને મને શારીરિક-માનસિક ત્રાસ આપે છે જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી પરિણીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને 10 વર્ષ થયાં છે 8 વર્ષનો પુત્ર છે બે-બે દિવસ સુધી બહાર રહે છે

મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે જે બાબતે ઘરમાં પણ જાણ કરી હતી પરંતુ સમાજના ડરના કારણે શાંતિ રાખવાનું કહેતા હતા.કુંવારો હોવાનું કહીને ત્રણ-ત્રણ મહિલા સાથે અફેર રાખતો કુંવારો હોવાનું કહીને ત્રણ-ત્રણ મહિલા સાથે અફેર રાખતો ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવ્યું.

હતુંપતિનું કાઉન્સેલિંગ કરી તેમનું વ્હોટ્સએપ ચેક કરતાં એક-બે નહિ પરંતુ ત્રણ-ત્રણ છોકરી સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું જોકે પતિએ બહેન માનું છું એમ કહ્યું હતું જેથી પતિની ખરાઈ કરવા માટે છોકરીઓને બોલાવતાં તેમણે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું પોતે એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવતો હતા

અન્ય છોકરીઓને ફસાવી છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી આજ બાદ તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપતાં મહિલા હેલ્પલાઈનની મદદથી સમાધાન થયું હતું.

બંને મૂળ ત્રિપુરાનાં રહેવાસી છે.મહિલા હેલ્પલાઈન પર એક થર્ડ પાર્ટીએ ફોન કરીને જાણ કરી હતી કે મહિલા આપઘાત કરવા જઈ રહી છે જેથી હેલ્પલાઈનની ટીમે ત્યાં પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તે મૂળ ત્રિપુરાની રહેવાસી છે અને અમદાવાદમાં રહેતા યુવક સાથે ફેસબુકમાં મિત્રતા થઈ હતી.

ત્રિપુરામાં ઘરેથી કોઈને કહ્યા વગર તેઓ અમદાવાદ આવી ગયાં હતાં યુવક સાથે બે વર્ષ સુધી લિવ ઇન રિલેશનમાં રહ્યા બાદ ઝઘડાઓ શરૂ થયા હતા.બંને જણ ત્રિપુરાનાં રહેવાસી છે.

ફેસબુક પર મિત્રતા થઈ અને લગ્ન કર્યા હતા બંને જણ ત્રિપુરાનાં રહેવાસી છે ફેસબુક પર મિત્રતા થઈ અને લગ્ન કર્યા હતા અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં ફરી ઝઘડા અને મારઝૂડ થઈ હતી

જેથી પોલીસ-ફરિયાદ પણ કરી હતી એક મહિનાથી તેઓ ઘરે આવ્યા ન હતા અને મહિલા ફોન કરે તો ફોન ઉપાડતા ન હતા જેથી સરનામું અને ફોનનંબર લઈ ફોન કરી યુવકને બોલાવતાં તેમને સમજાવ્યા હતા કે કાયદાકીય રીતે લગ્ન કરી સાથે રહે.