મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને તમારી સામે આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે ઘર માં ઘણી વસ્તુ તેવી હોઈ છે કે જે તમને ખબર પણ નથી હોતી, પરંતુ તે ઘર માં નકારાત્મક ઉર્જા ફેલાવે છે,ઘર મા જે સામાન વસાવીએ છીએ તે સામાન આપણ ને બે પ્રકારે અસર કરે છે , કાં તો કે સામાન આપણાં પર નકારાત્મક અસર કરે છે,તમને જણાવીએ કે તે કાં તો તે સામાન આપણાં પર સકારાત્મક અસર કરે છે. આ કારણોસર આપણે આપણાં ઘર મા કયારેય પણ બિનજરૂરી તથા વધારા નો સામાન રાખવો જોઈએ નહીં. મિત્રો ચાલો જાણીએ.
બિન જરૂરી સમાન
મિત્રો તમને જણાવીએ કે તે ઘર મા કયારેય પણ વધારા નો બિનજરૂરી સામાન રાખવો જોઈએ નહી કારણ કે, આ બિનજરૂરી સામાન આપણાં ઘર મા નકારાત્મક વાતાવરણ ઉભુ કરે છે.તમને જણાવીએ કે તે ઘર મા ક્લેશ નું પ્રમાણ વધે છે અને આર્થિક નાણાંભીડ નો સામનો પણ કરવો પડે છે.તમને જણાવીએ કે તે આથી, ભૂલ થી પણ ક્યારેય બિનજરૂરી સામાન ઘર મા કયારેય સંગ્રહી રાખવો જોઈએ નહી.
કબૂતર નો માળો :
મિત્રો તમને જણાવીએ કે તે આપડા ઘર માં ઘણી વખત કબુતર માળો બનાવતું હોઈ છે, ઘર મા કયારેય પણ ભૂલ થી કબૂતર નો માળો રાખવો જોઈએ નહીં.મિત્રો તમને જનાવીય્યે જે તે જો ઘર મા કબૂતર નો માળો રાખવામાં આવે તો તે ખૂબજ અશુભ ગણાય છે.તમને જણાવીએ કે તે ઘર મા કબૂતર નો માળો રાખવાથી ઘર ની સુખ અને શાંતિ છિનવાઈ જાય છે.
મધપૂડો :
મિત્રો તમને જણાવીએ કે તે ઘર મા મધપૂડો હોવો અશુભ ગણાય છે.વધુ માં જનાવીયે કે તે જ્યોતિષ ના વિદ્વાન તજજ્ઞો નું એવું માનવું છે કે ઘર મા મધમાખી નો મધપૂડો હોય તો તમારા પર આકસ્મિક ઘટના નો કોપ બન્યો રહે છે.મિત્રો આથી મધપુડો હોઈ તો આજે જ દુર કરો, આથી ઘર મા ક્યારેય પણ મધમાખીઓ નો મધપૂડો બનવા દેવો જોઈએ નહીં.
કરોળિયા ના જાળા :
મિત્રો તમને જણાવીએ કે તે આપડા ઘર માં કરોળિયા ના જાળા પણ ના હોવા જોઈએ, ઘર મા કરોળિયા ના જાળા હોવા પણ અશુભ ગણાય છે.વધુ માં જણાવીએ કે તે તેના થી ઘર મા આર્થિક સમસ્યાઓ પેદા થાય છે.તમને જણાવીએ કે તે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘર મા કરોળિયા ના જાળા હોય તે ઘર મા વાદ-વિવાદ નું પ્રમાણ વધારે હોય છે.
તૂટેલો અરીસો :
મિત્રો તમને જણાવીએ કે આ લીસ્ટ માં તૂટેલો કાચ પણ આમાં શામેલ છે, તમેન જણાવીએ કે તે ઘર મા કયારેય પણ ભૂલ થી પણ તૂટેલો અરીસો રાખવો જોઈએ નહીં.મિત્રો તમને જણાવીએ કે તે ઘર મા તૂટેલો અરીસો પડ્યો રહે તે અશુભ ગણાય છે.તમને જણાવીએ કે તે આપણાં ઘર મા પડેલો તૂટેલો અરીસો ઘર મા નકારાત્મક વાતાવરણ સર્જે છે તથા ઘર મા નાણા ની અછત ઉદભવે છે.તે થી તમારે તૂટેલા કાચ ને વહેલી તકે બહાર કાઢવો જોઈએ. આ સિવાય ઘર મા બિનજરૂરી ખર્ચ મા પણ વૃદ્ધિ થાય છે.
દીવાલો મા તિરાડ :
મીર્ત્રો તમને જણાવીએ કે તે જો તમારા ઘર ની દીવાલો પર તિરાડો પેલી છે, તો તેને વહેલી તકે સરખી કરવો, ઘર મા જો કોઈ જગ્યાએ દીવાલો મા તિરાડ પડેલી જોવા મળે તો તે પણ અશુભ ગણાય છે.તમને જણાવીએ કે તે ઘર ની દીવાલો મા પડેલી તિરાડ આપણાં માટે ધનહાનિ નું સંકટ ઊભું કરી શકે છે.વધુ માં જણાવીએ કે તે આથી, આપણાં ઘર ની દીવાલો હંમેશા સ્વચ્છ અને તિરાડ રહિત રહે તેની વિશેષ કાળજી રાખવી જોઈએ.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google