Breaking News

થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે આ સુંદર અભીનેત્રી….ફોટા ઓ માં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં આજે હું લઇ ને આવીયો છુ ખાસ તમારા માતે મિત્રો તમને જણાવીએ કે આજે દેશ માં ઘણા અભીનેતા કે અભીનેત્રી પોતાના વેકેશન મનાવવા માટે થાયલેન્ડ કે દુબઈ ના સફરે નીકળી જાય છે, મિત્રો આજે તમને જણાવીશું કે આજે એક આભીનેત્રી છે તે થાયલેન્ડ ની મજા માણતી જોવા મળે છે.

થાઈલેન્ડમાં વેકેશન પર મૌની રોય

મિત્રો તમને જણાવી  દઈએ કે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડમાં પગ મુકનારી એક્ટ્રેસ મૌની રોય હાલ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.અને તેપણ તમને જણાવીએ કે મૌની પોતાના વેકેશનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે.અને તેમજ મૌનીની આ તસવીરોમાં તેનો બોલ્ડ અને સુંદર અંદાજ ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

મિત્રો તમને જણાવી રહયા છીએ કે મૌની રોયે વેકેશનની જે તસવીરો શેર કરી છે,અને પોતે તે હાલ ઈન્ટરનેટ પર જોરદાર રીતે વાયરલ થઈ રહી છે.

પિંક કલરની બિકીનીમાં લાગી હોટ

મિત્રો તમે જોઈ શકો છો કે આ તસવીરોમાં મૌની પિંક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.અને તે માં પણ તમેન કહીએ કે ખુલ્લા વાળ, બ્લેક સનગ્લાસિસ અને હાથમાં હેટ પકડીને બેસેલી મૌનીનો અંદાજ જ એકદમ કાતિલ છે.

ફ્રેન્ડ્સ સાથે વેકેશન મોડ પર એક્ટ્રેસ

મિત્રો તમેન વધુ માહિતી આપતા જણાવીએ કે મૌની રોયની તમામ તસવીરો પરથી તે સ્પષ્ટ થાય છે કે તે આ વેકેશનને મન ભરીને માણી રહી છે.અને તે ખુબ જ ઇન્જોય કરી રહી હોઈ તેવું લાગી રહયું છે, આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ પોતાના ફ્રેન્ડ્સ સાથે વેકેશન મનાવવા ગઈ છે.

પહેલાથી જ એક્ટિંગમાં હતો રસ

મિત્રો તમને જણાવીએ કે મૌની રોયના કરિયરની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના કૂચબિહારમાંથી અભ્યાસ કર્યો જે બાદ તેણે માસ કોમ્યુનિકેશનનો પણ કોર્સ પણ કર્યો અને તે મુંબઈ પોહચી પરંતુ તે પોતાનું કરિયર એક્ટિંગમાં બનાવવામાં માગતા હતા તેથી મુંબઈ આવી ગઈ.

એકતા કપૂરે આપ્યો પહેલો બ્રેક

મિત્રો આમાં મોંની રોય ખુબજ સુંદર લાગી રહી છે, મુંબઈમાં તેને પહેલો બ્રેક એકતા કપૂરની સીરિયલ સાસ ભી કભી બહૂ થી મળ્યો.અને તે જેમાં તેણે એક્ટર પુલકિત સમ્રાટ સાથે કામ કર્યું હતું.અને તમને જણાવીએ ક સીરિયલમાં મૌનીએ કૃષ્ણા તુલસીનો રોલ પ્લે કર્યો હતો જે ઘણો ચર્ચામાં રહ્યો.

નાગિન થી એક્ટ્રેસને મળી ઓળખ

મિત્રો તમને જણાવીએ કે જે બાદ તેણે દો સહેલિયા, દેવો દે દેવ મહાદેવ, કસ્તૂરી ઔર જુનૂનઃ એસી નફરત તો કૈસા ઈશ્ક જેવા શોમાં કામ કર્યું પરંતુ તેને સૌથી વધારે પોપ્યુલારિટી નાગિન સીરિયલથી મળી.

2004થી બોલિવુડમાં મુક્યો પગ

મિત્રો તમેને વધુ માં જણાવતા કહીએ કે મોટા પડદાની વાત કરીએ તો વર્ષ 2004માં મૌની રોયે રન ફિલ્મમાં કામ કર્યુ. અને તેમાં 2011માં હીરો હિટલર ઈન લવમાં જોવા મળી. 2016માં તેણે મહાયોદ્ધા રામ ઔર તુમ બિન 2 જેવી ફિલ્મો કરી.અને તે વધુ માં ખુબ સારી એક આભીનેત્રી બની પરંતુ તેને સૌથી મોટો બ્રેક અક્ષય કુમારની ફિલ્મથી મળ્યો.

રાજકુમાર રાવ સાથે કરશે રોમાન્સ

મિત્રો તમેન જણાવીએ કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડમાં તેણે લીડ રોલ પ્લે કર્યો હતો.અને તેમજ મૌની રોય હવે મેડ ઈન ચાઈનામાં જોવા મળશે,અને તેમાં જેમાં તે રાજકુમાર રાવની ઓપોઝિટમાં જોવા મળશે.વધુ માં આ સિવાય તે મુગલ અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

મૌની રોયનો કૂલ અંદાજ

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *