તાંત્રિક વિધિ કરવાને બહાને યુવતી ને લઇ ગયો નદીના પટમા ,ત્યા જઈને કહયુ હવે ઉતાર તારા કપડા…

0
274

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે આ કિસ્સા મા એક અંધ વિશ્વાસ મા આવીને એક સગીરા પોતાના પતિ ના ઇલાજ માટે એક તાંત્રિક પાસે ગઈ તો તે તાંત્રિકે તેની ઉપર દુષ્કૃમ આચર્યુ હતુ જેમા બન્યુ હતુ એવુ કે અંધશ્રદ્ધાના કારણે એક યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે જ્યા સગીરાનું જે યુવક સાથે સગપણ થયું હતું તે યુવકને રાત્રે ઊંઘમાં બોલવાની.બીમારી થતા યુવતી એ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે વિધિના નામે ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ કરતા જ કાલુપુર પોલીસે આ ઢોંગી ભુવાની ધરપકડ કરી ઢોંગી તાંત્રિક નો પર્દાફાશ કર્યો છે અને આરોપી સગીરાને નદીના પટમાં ઝાડીમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો આ કિસ્સ્મા બંન્યુ છે એવુ કે અમદાવાદમાં રહેતી 25 વર્ષની યુવતી નું અમદાવાદમાં જ રહેતા એક યુવક સાથે લગ્ન થયુ હતુ અને થોડાક દિવસ પછી તેને ખબર પડી કે આ યુવતીનું જે યુવક સાથે લગ્ન કર્યું હતું તેને ઊંઘમાં બોલવાની બીમારી થઈ હતી અને તેનાથી તે ખુબ જ ગભરાઇ ગઇ હતી ત્યારે તેના પરિવાર ના લોકોએ તેને જણાવવ્યુ હતુ કે તેને કોઈ વળગાડ છે અને આ વળગાળ હોવાનું માની આ યુવતીએ કોઈ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે આ તાંત્રિકે એ વિધિ કરવાનું કહી 10 હજાર રુપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો.

અને યુવતી તેના પતિ અને પરિવારજનો સાથે કાલુપુર પાસે નદીના પટમાં ગઈ હતી જ્યા કાલુપુરના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર તાંત્રિક મનહરે નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી અને ત્યારે તેના મન મા હવસના ખરાબ વિચારો આવવા લાજ્ઞા હતા જેના કારણે તેણે એક બહાનુ બનાવ્યુ કે આ યુવકનુ લગ્ન આ યુવતી સાથે હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને શ્રીફળ ઉતાર્યું અને આ ઢોંગી કરતુત કરતા જ યુવતીને આંચકો આવ્યો હતો અને તે ખુબજ ગભરાઇ ગઇ હતી.

અને ત્યારે બાદમાં થેલી નદીમાં નાખવા જવાનું કહી આ તાંત્રિકે યુવતીને લઈને નદીના પટમાં ગયો હતો અને ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા તે તાંત્રિક તે યુવતી ને લઈને ચાલવા લાગ્યો ત્યા યુવતીના પરિવારજનો સાથે આવતા જતા હતા ત્યારે આ તાંત્રિકે એ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી તેમને પણ ગભરાઇ દીધા હતા અને માત્ર યુવતી ને લઈ ગયો હતો અને જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાંખી દીધા બાદમાં યુવતી ને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે દુષ્કર્મ અચર્યા બાદ યુવતી ને આ તાંત્રિકે એ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી હતી જોકે આ યુવતી થી ના રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને કાલુપુર માં ફરિયાદ આપતા પોલીસે તાંત્રિક મનહર ની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

મિત્રો આવો અન્ધશ્રધાનો એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેણી અને તેના પતિ વચ્ચે અણબનાવ હતો અને આ બંને લાંબા સમયથી અલગ રહેતા હતા અને આ કારણોસર તેણી તેના પતિનું ઘર છોડીને તેના પિયર આવી હતી. તેણીની પારિવારિક પરિસ્થિતિ બરાબર નહોતી, તેથી તે ઘણીવાર ઘરની શાંતિ માટે કોઈ મંદિરે જતી હતી.

પરંતુ એક દિવસ તે મંદિરની સીડી પર બેસીને રડતી હતી ત્યારે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયામાં રહેતો ભગત તેની પાસે આવ્યો હતો અને આ ભગતે સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું કે બહેન તને શું સમસ્યા છેનમને કહો હું તંત્ર-મંત્રનો બહુ જાણકાર છું અને હું તમારી બધી સમસ્યા ઓ અને તકલીફો ઓ દૂર કરીશ અને આ રીતે, પોતાની ઓળખાણ વ્યક્ત કરતાં તેણે પોતાનો મોબાઇલ નંબર અને ઘરનું સરનામું લીધું હતુ.

ત્યારબાદ આ પીડિતાએ જણાવ્યુ હતુ કે બીજા દિવસે તંત્ર-મંત્રના નામે ઢોંગ કરતાં તે લાલ કાપડમાં ખોરાકનું બંડલ માંગતો હતો અને ચારે તરફ દિશામાં ફેંકી દેતો હતો અને પીડિતા પર ફેંકી દેતો હતો અને તેની પાસેથી કોઈ નશીલા પદાર્થની શીશા માં લઈ આવ્યો હતો. પાણીમાં ભળીને પીવા માટે આપતો હતી અને પીડિતા પીધા પછી બેહોશ થઈ ગઈ હતી.જ્યારે તેણીને સભાનતા મળી ત્યારે તેણે જોયું કે તે બંને નગ્ન હતા.

જ્યારે મહિલાએ વિરોધમાં બુમો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ભગતે તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મેં તમારી વિડિઓ બનાવી છે અને એક ફોટો પણ લીધો છે તેમજ આ આરોપી તાંત્રિકે પીડિતાને ધમકી આપી અને તેને ચૂપ રહેવાનું કહ્યું હતુ અને પીડિતાનો આરોપ છે કે આ ઘટના બાદ આરોપીઓએ ઠેર-ઠેર ફોન કરવાનું શરૂ કર્યું હતું અને પૈસા માંગવાનું કરવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે તેણે તેમાંથી લગભગ 60 હજાર રૂપિયા લીધા હતા.

પરંતુ એક દિવસ આરોપી બાબાએ પીડિતા પાસેથી 1 લાખ રૂપિયાની માંગ કરી ત્યારે પીડિતાએ ના પાડી દીધા પછી તેણે વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે આ ધમકી બાદ પીડિતા પોલીસ પાસે પહોંચી હતી અને ફરિયાદ કરી હતી અને પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું છે પોલીસે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયા ગામથી આરોપી તાંત્રિક ભગત ની ધરપકડ કરી હતી.

મિત્રો છેલ્લે આવક જોઇએ આવાજ અમુક સવાલ જવાબો જ્યા એક યુવક જણાવ્યુ હતુ કે
હું 20 વરસનો છું અને મને 18વરસની એક યુવતી સાથે પ્રેમ છે અને મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું.એક યુવક.

જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ: મારી ઉંમર 22 વર્ષ છે અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે. એક યુવતી.

જવાબ:જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર 20 વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ 26 વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી હતી તો મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી હતી અને તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી. એક છોકરી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

પ્રશ્ન:હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી. એક યુવતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ;હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.એક યુવતી.

જવાબ:લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.