તારી સાથે લગ્ન કરીને પત્નીની જેમ રાખીશ એવુ કહીને યુવતી સાથે વારંવાર બાંધ્યા સબંધ, પરંતુ પછી જે થયુ તે જાણીને અચક પામી જશો…….

0
492

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને આજે મોટા ભાગે ગેંગરેપ, બળાત્કાર જેવા કિસ્સા વધારે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો દિવસે દિવસે આવા કિસ્સા વધતા જ જોવા મળી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છુ જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો તેવો જ અહીંયા પણ એક કિસ્સો બન્યો છે.

જેના વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છુ તો આવો જાણીએ આ કિસ્સા વિશે સંપૂર્ણ માહિતી.ત્યારબાદ આ કિસ્સા વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે આ કિસ્સો સુરત શહેરના મોરાભાગળ વિસ્તારનો છે અને જેની અહીંયા વાત કરવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થઇ ગયા હતા અને ઘણો સમય થી ગયો હતો પણ ત્યારબાદ જ્યારે વાત કરવામાં આવે તો જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે.

અને તેની સાથે જ કહેવામા આવે તો એવું પણ જણાવ્યું છે કે આ મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે જ રહે છે તેવી પણ આ લોકો વિશેની જાણકારી મળી આવી છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આ કિસ્સો કંઈક બધા કિસ્સા કરતા અલગ જ છે જેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને આ ઊપરાંત ઘણા બધા આવા કિસ્સા જોવા મળ્યા છે જેની અસર બીજા લોકો પર પણ પડતી હોય છે.

ઘણીવાર આવા કિસ્સાઓના કારણે ઘણા લોકો પર તેમજ આસપાસના વિસ્તારના લોકો પર તેનો પ્રભાવ પડતો હોય છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો પણ એની ખરાબ અસર પડે છે આવા કિસ્સાઓ વારવાર જોવા મળતા હોય છે અને તેમાનો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.તેની સાથે જ આગળ વાત કરતા એવું કહેવામાં આવ્યું છે કે છૂટાછેડા બાદ આ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને ત્યારબાદ ઘણો સમય વીતી ગયો હતો અને તેની સાથે જ આ લસકાણા ખાતે નોકરી કરી રહી હતી.

પણ ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે તેનો પરિચય દર્શન ભાદાણી સાથે થઈ ગયો હતો અને તેમજ એવું પણ જણાવ્યું છે કે આ મહિલા મૂળ ભાવનગરની જ રહેવાસી હતી અને તેનો દર્શન ભાદાણી સાથે પરિચય થઈ ગયો હતો પણ આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું હતું કે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો અને ત્યારથી જ આ લોકોના સબંધ આગળ વધવા લાગ્યા હતા.તેમજ એવું પણ કહેવામાં આવે છે કે દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો અને આ દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શને બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી અને લગ્ન કરવાની લાલચ આપી હતી.

તેની સાથે ઘણી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને તેની સાથે જ આ મહિલાને ભાડેથી ફ્લેટ પણ અપાવ્યો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ ફ્લેટ ઉપર દર્શન વારંવાર આવતો રહેતો હતો અને આ બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાય ગયા હતા અને ઘણીવાર તેઓએ એકસાથે આવી રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા.પણ ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા.

બાદમાં મહિલા એક દિવસ આ યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ સમયે દર્શને તેને મળવાની ના પાડી હતી અને ત્યારબાદ આ મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી અને ત્યારે જ આ મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી દીધી હતી અને ત્યારબાદ આ મામલે પોલીસે યુવકની ધરપકડ પણ કરી લીધી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેરકાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેને વિશે વાત કરવામા આવે તો મિત્રો આપણે તે કિસ્સામા એક પત્નીએ તેના પતિ સામે કેસ દાખલ કર્યો છે અને તેના ઉપર કેસ દાખલ કર્યો છે તે પણ વિચાર કરવા વાળી વાત છે મિત્રો અહી એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ એવો કેસ દાખલ કર્યો છે કે તેનો પતિ તેને મા બનવા નથી દેતો મિત્રો જ્યારે આ કેસ કોર્ટમા આવ્યો ત્યારે સૌ કોઈ તે જાણીને ખુબજ હેરાન થઈ ગયા હતા અને લોકો એ વાતે હેરાન હતા કે તે પત્નીની સુંદરતાને ઓછી થવાની બાઇક તેનો પતિ તેને મા બનતા રોકતો હતો મિત્રો આ સંપુર્ણ ઘટના શુ છે તેના વિશે આજે આપણે આ લેખ દ્વારા જાણીશુ.

મિત્રો મધ્ય પ્રદેશના ગાઝિયાબાદ રહેતા એક પત્નીએ તેનાજ પતિ વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા કેસ દાખલ કર્યો છે અને તેણે પોતાના પતિ ઉપર એક અજીબ આરોપ લગાવ્યો છે તે પત્નીનુ કહેવુ છે કે તેનો પતિ તેને મા નથી બનવા દેતો અને તેનુ કારણ તેની પત્નીની સુંદરતા છે તેનો પતિ કહે છે કે જો તેની પત્ની મા બનશે તો તે સુંદર નહી દેખાય તેમજ મિત્રો એટલુ જ નહી પરંતુ તમને જાણી ને નવાઇ લાગશ કે તેના પતિએ તેને ધમકાવવા માટે એક પિસ્તોલ પણ લઈને રાખી મુકી છે અને જ્યારે તેની પત્ની મા બનવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે તેનો પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.

મિત્રો ફક્ત સુંદરતા બગડી જવાની બીકના કારણે મા નહી બનવા દેતા તે મહિલાએ ગાઝિયાબાદના SSP સામે શિકાયત કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમના લગ્ન 2019મા એકબીજાના પરીવારની મરજી થી ઇન્ટરકાસ્ટ થયા હતા મહિલાનું કહેવું છે કે પતિ તેને ધમકી આપવા પિસ્તોલ પણ પોતાની પાસે રાખે છે મિત્રો ગાઝિયાબાદમાં મહિલાએ પતિ સામે ફરિયાદ કરી છે કે તેનો પતિ તેને માતા બનવા નથી દેતો અને તેનો પતિ કહે છે કે જો તે માતા બનશે તો તેની સુંદરતાને અસર કરશે આ ઉપરાંત મહિલાએ દહેજ માટે પતિ પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

મિત્રો આ મહિલાએ એસએસપી કચેરીમાં ફરિયાદ નોંધાવી છે અને આ કેસની તપાસ કવિનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે મિત્રો મહિલાનો આરોપ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેણી 4 વખત ગર્ભવતી થઈ હતી પરંતુ તેનું ગર્ભપાત કરી દેવામાં આવ્યુ હતું તેમજ મહિલા કહે છે કે તેનો પતિ કહે છે કે એકવાર તે માતા બન્યા પછી તેની બધી સુંદરતા સમાપ્ત થઈ જશે પછી તે તેની સાથે કેવી રીતે જીવી શકશે મિત્રો લગ્નપીડિતાના કહેવા મુજબ તેમના લગ્ન 2019મા થયા હતા અને તે હજુ પણ મા નથી બની શકી તેમના લગ્ન ઇન્ટરકાસ્ટ હતા.

જોકે પરિવાર આમાં તેની સાથે હતો અને આ દરમિયાન પતિને ઘર જમાઇ બનવાની વાત કહી અને પરિવારને બચાવવા માટે પિયરના લોકો પણ માની ગયા હતા આ પછી તે તેના પતિ સાથે કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોની રહેવા ગઈ હતી અને પતિએ બિલ્ડરની નોકરી માટે પિતા પાસે પૈસા માંગ્યા પરંતુ તે ન મળતાં તેને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપવા માટે પણ પતિએ પોતાની પાસે પિસ્તોલ પણ રાખી છે જેની સામે મહિલાએ પોતાની હિમ્મત રાખીને પોલિસ સ્ટેશનમા તેના પતિ સામે કેસ દાખલ કર્યો હતો.