શું તમે પણ ઉંઘમાં અચાનક ઝબકી જાવ છો?, તો જાણીલો આવું થવા પાછળનું કારણ

0
595

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે કે મિત્રો ઘણી વખત રાત્રે સપના આવે છે, તમને જણાવીએ કે આજે કે ઘણા લોકો ના મન માં ભયાનક સપના આવવા થી કાતો બીજા કોઈ કારણો થી અચાનક જબકી જવાય છે.

મિત્રો તમને જણાવીએ કે તે કેટલીક વખત આપણે ગાઢ ઉંઘમાં હોઈએ અચાનક આપણને કોઈએ ઉંચાઈ પરથી પાડી દીધા હોય તેવો અનુભવ થાય છે.તમને જણાવીએ કે તે આ વસ્તુ નાના મોટા સૌ કોઈએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હશે.મિત્રો તમને જણાવીએ કે તે અચાનક કોઈ ખાઈમાં પડી ગયો હોઈએ તેવો અનુભવ થાય અને આપણી આંખ ખુલી જાય છે.વધુ માં જણાવીએ કે તે શરીરને એકદમ લાગે છે ઝટકો, કેટલાક લોકો અચાનક ઉંઘમાંજ રાડો પાડી ઉઠે છે.

મિત્રો તમને જણાવીએ કે તે આ કોઈ ગંભીર બીમારી નથી પણ આને તમે નર્વસ સિસ્ટમ ડિસ ઓર્ડર પ્રોબ્લેમ કહી શકો છો.તમને જણાવીએ કે ખાસ રિસર્ચ અનુસાર સુતી વખતે અચાનક ઝાટકો લાગે તે ખુબજ સામાન્ય વાત છે.અને તે કેટલાક લોકોને આ વાત યાદ રહે છે તો કેટલાક લોકો આને ભૂલી જાય છે.

આવો ઝાટકો લાગવાનું કારણ

તમને જણાવીએ કે તે સ્ટ્રેસ, ચિંતા, થાક કે સરખી ઉંઘ ન લો ત્યારે આવું થાય છે.તમને જણાવીએ કે વધારે પડતો શ્રમ કરો ત્યારે આવું થાય છે.અને તે તો શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આયરનની ઉણપથી આવુ થાય છે.મિત્રો તમારે સ્ટ્રેસ નું પ્રમાણ ઘટાડવું જોઈએ, સરખી રીતે સુવાની પોઝિશન ન હોય ત્યારે મગજને આ રીતે ઝાટકો લાગે છે. કાચી ઉંઘમાંથી ઉઠી જવાથી આવુ થાય છે. સુતા પહેલા કલાકો ફોન પર હો ત્યારે પણ આવપ થાય છે.

બચવાના ઉપાય

તમને જણાવીએ કે તે સાતથી આઠ કલાકની ઉંઘ પુરી કરો.અને તે ઉપરાંત જો વધારે થાકનો અનુભવ થાય તો હુંફાળા પાણીથી સ્નાન કરો.અને તે ઉપરાંત સુતા પહેલા એક્સરસાઈઝ ન કરવી. સોડા, કોફી કે કેફીનવાળા પદાર્થથી દૂર જ રહેવુ.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google