તમારા જીવનમાં પણ આવી રહ્યા છે સુખ દુઃખના ઉતાર ચઢાવ તો અચૂક અપનાવો આ શ્રેષ્ઠ ઉપાય…

0
68

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરતી હોઈ છે, ક્યારેક સુખ હોઈ છે તો ક્યારેક દુખ. સમય બદલાય એમ પરિસ્થિતિઓ પણ બદલાય છે. જેમકે જયારે માણસના જીવનમાં દુખ આવે ત્યારે ચારે બાજુથી સમસ્યાઓ તેને ઘેરી વળે છે. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી. પરંતુ આ બધાનું સમાધાન શક્ય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો મુજબ આ કઠિનાઈને દુર કરવા અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાથી ખરાબ સમય દુર થઈ શકે છે.આ ઉપાયોનો અમલ કરવાથી તમને અંધકારમાંથી પ્રકાશ મળશે. જ્યારે પણ જીવનમાં કપરો સમય શરૂ થઈ જાય ત્યારે આ ઉપાયો અચૂક અજમાવવા. તમે થોડા જ સમયમાં અનુભવશો કે તમારી સમસ્યાઓ દૂર થવા લાગી છે.

મિત્રો ઘરમાં વાસ્તુ દોષ હોય અને તેના કારણે સમસ્યાઓ આવતી હોય તો રાત્રે ઘરના દરેક ખૂણામાં એક એક ચપટી મીઠુ રાખી દેવું. સવારે આ મીઠાને એકઠું કરી અને પાણીમાં વહાવી દેવું. આ ઉપાય કરવાથી ઘરની દરેક સમસ્યા દૂર થવા લાગે છે.સંધ્યા સમયે શંખ વગાડવો ન જોઈએ. પરંતુ સંધ્યા સમયે ભગવાન સમક્ષ સવારથી રાખેલા જળનો છંટકાવ શંખમાં ભરીને ઘરમાં કરવો જોઈએ. આ ઉપાય પણ ઘરમાં પ્રવેશેલી નકારાત્મકતાને દૂર કરી દે છે.

મિત્રો એક વાટકી પાણી સૂર્ય પ્રકાશમાં રાખી દેવી. આ વાટકીને એકાદ કલાક પછી ઘરમાં લાવવી અને આસોપાલવના પાનથી વાટકીમાં ભરેલા પાણીને ઘરની દરેક જગ્યાએ છાંટી દેવું. આ ઉપાય નિયમિત કરવો તેનાથી ઘરમાં આવેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. મોટાભાગની સમસ્યાઓ ઘરમાં ફેલાયેલી નકારાત્મકતાથી જ વધતી હોય છે.જો ઘરમાં નાની-નાની વાતમાં કંકાશ થવા લાગે તો શનિવારથી શરૂ કરી અને રોજ સવારે અને સાંજે ઘરમાં લોબાનનો ધૂપ કરવો. લોબાન ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરી દેશે. રાત્રે ઘરમાં ઘી લગાવેલું કપૂર પ્રજ્વલિત કરવું. તેનાથી ખરાબ સપના નહીં આવે અને દિવસભરમાં ઘરમાં પ્રવેશેલી નકારાત્મકતા દૂર થશે.

ઘરમાં ક્યાંય પણ બંધ ઘડિયાળો ન હોવી જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને જો કોઈ કારણોસર તમે તેને ફેંકી અથવા વેચવા માંગતા નથી, તો પછી તેમને ઠીક કરો.વાસ્તુ ખામીને રોકવા માટે ગણેશ મૂર્તિને અત્યંત મહત્વની માનવામાં આવે છે ગણેશની મૂર્તિને ઉત્તર-પૂર્વ અથવા પૂર્વમાં ઘડિયાળની દિશામાં રાખો ઘણા ગણેશ મૂર્તિઓ અથવા ચિત્રો ઘરમાં રાખશો નહીંજો તમે એવા મકાનમાં રહેવા જઇ રહ્યા છો.

જ્યાં પહેલાં કોઈ બીજું રહેતું હોય, તો ત્યાં નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પહેલા પેઇન્ટને ઘરના કામમાં લાવવામાં આવે અને પછી ઘરમાં પ્રવેશ કરવો.કોલાજ અથવા મોટી તસવીર જેમાં ઘરના બધા સભ્યો હાજર હોય, તેને ડ્રોઇંગ રૂમમાં મૂકવો જોઈએ.સર્વ સભ્યોના હસતાં ચહેરાઓ સારી ઉર્જા જાળવી રાખે છે.વિન્ડ ચાઇમ્સ એ ઘરની સકારાત્મક ઉર્જાને વધારવા માટે એક અસરકારક આર્કિટેક્ચરલ સોલ્યુશન છે. તેને તે ઘરની જગ્યાએ મૂકો જ્યાંથી પવન આવે છે તેનો અવાજ મધુર છે, કઠોર અવાજ નથી.

આ માટે, વજનમાં હળવા તાંબુ અથવા કોઈપણ સારી ધાતુની વિન્ડ ચાઇમ્સ ખરીદો.રસોડામાં નકારાત્મક ઉર્જાના પ્રવેશને રોકવા માટે, બહારના પગરખાં અને ચપ્પલ ન લાવો. પાણીનો દળ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખો. રસોડાની બારીઓ ખોલો, તાજી હવા અંદર આવવા દો. અહીં દરરોજ ધૂપ લગાવો.કાચનાં વાસણમાં મીઠાની ગાંઠ મૂકો અને તેને એવી જગ્યાએ મૂકો કે જ્યાંથી કોઈ તેને જોઈ ન શકે. તે ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાને શોષી લે છે, દર અઠવાડિયે મીઠું બદલી નાખો.જો ઘરમાં ક્યાંક તૂટેલા રમકડા અથવા અન્ય કોઈ નકામી વસ્તુ છે, તો તેને તરત જ દૂર કરો, કારણ કે તેમના દ્વારા ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જા બીમારીનું કારણ બને છે.

ઘરમાં નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા હોવાના ઘણાં કારણો હોઈ શકે છે. ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવા માટે કેટલાક ઉપાય કરવા પડે છે. પરંતુ ચિંતા ના કરો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવામાં આ 10 ઉપાયો કારગત નીવડશે.આ ઉપાય સરળ હોવાથી આરામથી કરી શકશો. ઘરમાં પ્રવેશી નહીં શકે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં બારી-બારણામાંથી બહારની ઉર્જા પ્રવેશે છે તેવું માનવામાં આવે છે. માટે આ સ્થળને સ્વચ્છ રાખવું સૌથી અગત્યનું છે. એક ડોલ પાણીમાં પાંચ લીંબુ નીચોવો.તેમાં 1 કપ નમક અને 1/4 કપ વિનેગર ઉમેરો. આ મિશ્રણથી ઘરના બધા જ બારી-બારણા સાફ કરી લો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી પણ નહીં શકે. રસોડામાં આ વાતનું ખાસ ધ્યાન રાખો તમારા ઘરના રસોડા પર પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય આધાર રાખે છે.

ગેસ સ્ટવ ભૂલથી પણ ગંદો ના રહેવો જોઈએ નહીં તો સ્વાસ્થ્યની સાથે પ્રગતિ પર પણ અસર થઈ શકે છે. રૂમમાં કરો આ ઉપાય રૂમમાંથી દરેક પ્રકારની નેગેટિવ એનર્જી દૂર કરવા માટે સુગંધિત અગરબત્તી પ્રગટાવી શકો છો. આમ કરવાથી રાત્રે ઊંઘ પણ સારી આવશે. બેડરૂમમાં કરો આ ઉપાય બેડરૂમમાં ચારેય ખૂણા પર થોડું-થોડું નમક ભભરાવી દો. 48 કલાક બાદ ફરીથી ચારેય ખૂણામાં ફરીથી નમકનો છંટકાવ કરો.આ રીતે આખા રૂમમાંથી નકારાત્મક ઉર્જા નાશ પામશે. જો કોઈ બીમાર વ્યક્તિ પણ આ રૂમમાં રહ્યો હશે તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે. ઉર્જાને જાગૃત કરવા ઘરમાં નિષ્ક્રિય પડેલી ઉર્જાને જાગૃત કરવા માટે રોજ ઓછામાં ઓછા ત્રણવાર ઘરના દરેક ભાગમાં ઘંટડી વગાડવી. આ ઉપાયથી લાભ થશે.

ટોયલેટ કેવા હોવા જોઈએ ઘરના દરેક ટોયલેટના દરવાજાને હંમેશા બંધ રાખવા જોઈએ અને ટોયલેટના ઢાંકણા પણ બંધ રાખવા. ફેંગશુઈ અનુસાર આમ કરવાથી નેગેટિવ એનર્જી દૂર રહે છે. મીણબત્તીનો ઉપાય જૂના જમાનામાં નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. રોજ ઘરમાં ઓછામાં ઓછી એક મીણબત્તી પ્રગટાવવી જોઈએ.ખાસ કરીને યોગ કે ધ્યાન કરતી વખતે પ્રગટાવવાથી લાભ થાય છે. મન શાંત થાય છે. સેલેનાઈટ પથ્થર બારી અને દરવાજા પર સેલેનાઈટ પથ્થર મૂકીને ત્યાંથી આવતી નેગેટિવ એનર્જી રોકી શકાય છે. આ એક પ્રકારનો સફેદ રંગનો સલ્ફેટથી બનેલો પથ્થર હોય છે જે પ્રાકૃતિક રૂપથી અશુદ્ધિઓનો નાશ કરે છે. રૂમમાં રાખો તાજા ફૂલ રૂમમાં તાજા ફૂલ રાખવાથી દરેક પ્રકારની ખરાબ શક્તિઓનો નાશ થાય છે. ફૂલોની ખુશબૂ મનને તાજગી આપે છે સાથે જ શાંતિનો અનુભવ કરાવે છે. મુખ્ય દ્વાર હોવું જોઈએ આવું સામાન્ય રીતે લોકો ઘરને અંદરથી તો એકદમ સ્વચ્છ અને સુઘડ રાખે છે પરંતુ મુખ્ય દ્વારની બહારના સ્થાનની અવગણના કરે છે.

વાસ્તુ અનુસાર સકારાત્મક ઉર્જા મુખ્ય દ્વારથી અંદર આવે છે એટલે ઘરનો મુખ્ય દરવાજો એકદમ ચોખ્ખો હોવો જોઈએ.ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા માટે કરો આ અસરકારક ઉપાય,જ્યોતિષ શાસ્ત્ર માં વાસ્તુ દોષ વિશે અને તેના ઉપાયો વિશે બધુજ વિગતે જણાવવા માં આવ્યું છે. જો આપના ઘરમાં અમુક વસ્તુઓ વાસ્તુ પ્રમાણે ના હોય અથવા તો આડી અવળી હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે અને તેની અસર પરિવારના લોકો પર દેખાવા લાગે છે.

જે ઘરમાં નકારાત્મકતા હોય છે. ત્યાં રહેનાર લોકોના વિચાર પર ખરાબ અસર થાય છે. એવા લોકોને કોઇપણ કામમાં નકારાત્મક પક્ષ પહેલા દેખાય છે. આ કારણથી કાર્યોમાં સફળતા મળતી નથી અને અડચણોનો સામનો કરવો પડે છે. ઘરના વાસ્તુ દોષના કારણથી આવી સ્થિતિ બની શકે છે. જ્યોતિષ મુજબ વાસ્તુ દોષ દૂર કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે.ઘરમાં લોબાન, ગુગર, કપૂર, દેશી ઘી અને ચંદન પ્રગટાવીને તેનો ધુમાડો ફેલાવવો જોઇએ. તેનાથી નકારાત્મક ખતમ થાય છે.

આ વસ્તુઓના ધુમાડાથી વાતાવરણના સુક્ષ્‍મ હાનિકારક જીવાણું નષ્ટ થાય છે. સુખ- સમૃદ્ધિ માટે ઘરના દરવાજા પર સ્વસ્તિક કે શ્રી ગણેશનું ચિહ્ન લગાવો. ઘરની નકારાત્મકતા ઉર્જાને દૂર કરવા માટે પોતુ કરતા સમયે પાણીમાં થોડૂંક મીઠું મિક્સ કરી લેવું જોઇએ. મીઠામાં નેગેટિવ એનર્જી ગ્રહણ કરવાની શક્તિ હોય છે. જેના કારણથી ઘરમાં રહેલા સુક્ષ્‍મ હાનિકારક જીવાણું નષ્ટ થાય છે.ઘરમાં રોજ સવારના સમયે ગૌમુત્રનો છંટકાવ કરવો જોઇએ. ગૌમુત્રની તેજ ગંધથી સ્વાસ્થ્યને લાભ મળે છે અને વાતાવરણ પવિત્ર થાય છે.રોજ સવારે ઘરની બહાર રંગોળી બનાવવાની પરંપરા પહેલાના સમયથી ચાલતી આવી રહી છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ઘરમાં પ્રવેશ કરતા સમયે સુંદર રંગોળી જોવા મળે છે. તો મન પ્રસન્ન થઇ જાય છે અને નકારાત્મક વિચાર દૂર થઇ શકે છે.