તમને ખબર છે માનતા ના પૈસા મણીધર બાપુ ક્યાં વાપરે છે?,જાણો મોગલધામ ની વાત..

0
454

આપણે બધા લોકો મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે જતા હોય છે દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે ગુજરાતમાં માં મોગલના પણ ઘણા બધા મંદિરો આવેલા છે.

માં મોગલ તેમના મંદિરમાં આવતા ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોના જીવનમાં માં મોગલ સુખ અને સમૃદ્ધિ ભરી દે છે માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપ્યા હતા.

માં મોગલને સોના ચાંદી અને પૈસાની જરૂર નથી માં મોગલને માત્ર તમારી જ જરૂર છે આ મંદિરમાં આવતા બધા જ ભક્તોની માનેલી મનોકામના માં મોગલ પુરી કરે છે તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોની આસ્થા માં મોગલ સાથે જોડાયેલી હોય છે.

મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલની સાથે સાથે મણીઘર બાપુના પણ દર્શન કરીને આર્શીવાદ લેતા હોય છે મંદિરમાં આવતા બધા જ ભક્તોની માનતાઓ માં મોગલ પુરી કરે છે ત્યારે એક એવો જ એક પરછો જેમાં એક યુવક નો 4 તોલા નો સોનાનો દોરો ખોવાય ગયો હતો.

તે માં મોગલ ધામ માં માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ આવ્યો હતો અને કબરાઉ આવતા તે સોના નો દોરો ખોવાય જતા તે કહું બ ચિંતા માં આવી જતો હતો તેને ખૂબ જ શોધવાનો પ્રયત્ન કર્યો છતાં પણ તે મળ્યો નહીં.

અંતે માં મોગલ પર વિશ્વાસ રાખી ને માં મોગલ ની માનતા માંની હતી કે જે તરત જ માં મોગલ એ સાંભરી લીધી હતી અને યુવક માં મોગલ ની માનતા પૂરી કરવા મોગલ ધામ આવી પહોંચ્યો.

કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ ને મણિધર બાપુ પણ બિરાજમાન છે ત્યારે યુવક એ મનીઘર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણિધરબાપુ એ તેને પૂછ્યું કે તે સેનિ માનતા માંની હતી ત્યારે કીધું કે મારો ચાર તોલા નો દોરો ખોવાય ગયો હતો.

તે મળી જશે તે હું 21 હજાર રૂપિયા તેને અર્પણ કરીશ ત્યારે માં મોગલ પર વિશ્વાસ હોવાના કારણે માંમણિધર બાપુ એ કહ્યું કે 21000 હજાર માંથી 10 હજાર રૂપિયા તારી બહેન ને આપજે અને બીજા સાડા 10 હજાર રૂપિયા તું તારી દીકરી ને આપજે માં મોગલ તેની માનતા 10 ગણી કહીને તે સ્વીકાર કરશે.

અને માં મોગલ રાજી થઈ જશે માં મોગલ ને કોઈ દાનપેટ ની જરૂર નથી એતો માત્ર ભક્તો ના ભાવ ના જ ભૂખ્યા છે તો આવી દિલ દયાડી માં મોગલ માંની ઘણી ઘણી ખમ્મા તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તો.

માં મોગલના અને મણિધર બાપુના આર્શીવાદ લઈને તેમની માનેલી બધી મનોકામનાઓ પુરી કરે છે મા મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યું છે મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.

મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને મા મોગલ નો મહિમા પણ રહ્યો છે ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે કહેવાય છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે.