સવાલ.મારી ઉંમર 24 વર્ષ છે મારા હાથ પર સફેદ ડાઘ છે જે કારણે મારા લગ્નમાં મુશ્કેલી આવે છે આ ડાઘ દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.એક યુવતી (રાજકોટ)
જવાબ.તમારી સમસ્યા કોસ્મેટિક અથવા તો કોઈ બીમારીનું લક્ષણ છે તમારે આ માટે કોઈ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લેવાની જરૃર છે તમારો આ ડાઘ કોસ્મેટિક સમસ્યા હશે તો પરમેનન્ટ કલરિંગથી દૂર થવાની શક્યતા છે.
જોકે આ પ્રયોગ કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવો કોઈ બીમારીને કારણે ડાઘ પડયો હોય તો કદાચ ઉપચારથી ઠીક થઈ શકે છે સૌપ્રથમ મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી નાખો અને કોઈ સારા નિષ્ણાતની સલાહ લો.
સવાલ.હું કુંવારો છું અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યો છું અમે બન્ને મુક્ત વિચારનાં છીએ અને છતાં અમે લગ્ન પહેલાં આગળ નહીં વધવાનું નક્કી કરેલું અત્યાર સુધી અમારી વચ્ચે કિસિંગ સુધીની જ મર્યાદા તૂટેલી પરંતુ પંદરેક દિવસ પહેલાં આવેશમાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ સુધી પહોંચી ગયાં.
સમસ્યા એ થઈ કે ગર્લફ્રેન્ડને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખ્યું મારી ઇન્દ્રિય એક્સાઇટેડ અવસ્થામાં લગભગ સાતથી આઠ ઇંચ લાંબી છે એને કારણે મારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન અને પછી બન્ને વખત ખૂબ દુખાવો થયો.
અમે કૉન્ડોમ વાપર્યું એ પછી તકલીફ ઘટી ગઈ હતી પણ તેનો પહેલી વારનો અનુભવ એટલો આકરો રહ્યો કે તે મને લઈને ડૉક્ટર પાસે જવા માગે છે ઇન્ટરનેટ પરના વિડિયોમાં ચેક કર્યું તો મારી સાઇઝ એકદમ નૉર્મલ છે તેને આવી ક્લિપ બતાવું કઈ રીતે?આવા કારણસર ડૉક્ટર પાસે જવાનું પણ ઑડ લાગે છે.
જવાબ.જસ્ટ રિલૅક્સ સાચે જ તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે પરંતુ એકલા નહીં તમારી ગર્લફ્રેન્ડને લઈને તમારામાં કંઈક ખામી છે એટલા માટે નહીં પરંતુ સે** વિશેનું જ્ઞાન અધકચરું છે એને પાકું કરવા માટે જવાની જરૂર છે.
અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે ભ્રામક તકલીફો થાય છે અને સંબંધોમાં વણજોઈતી મુશ્કેલીઓ પેદા થાય છે પુરુષના અવયવો બાબતનું તમારી ગર્લફ્રેન્ડનું અજ્ઞાન તમારા સંબંધમાં અડચણ પેદા કરી રહ્નાં છે આ સંજોગોમાં કોઈ ઇલાજની જરૂર નથી માત્ર સાચી સમજણ મળે એ પૂરતું છે.
એક વાત સમજવાની જરૂર છે કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને એટલે જ ડિલિવરી વખતે આખું બાળક એમાંથી બહાર નીકળી આવી શકે છે હવે કહો કે બાળકના માથાના ઘેરાવાની સામે તમારી ઇન્દ્રિયની જાડાઈ વધારે છે તમને જે તકલીફ થાય છે.
એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હોવાની શક્યતા વધારે છે જ્યાં સુધી ફીમેલ પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી એ ભાગમાં લુબ્રિકેશન નથી થતું ફોરપ્લેમાં વધુ સમય ગાળો અને પછી બરાબર ચીકણાશ પેદા થઈ છે કે નહીં એ ચેક કરી લો જરૂર પડ્યે જેલી કે કોપરેલ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને દુખાવો ઓછો થશે.
સવાલ.હું એક યુવકને અસીમ પ્રેમ કરતી હતી પરંતુ તેણે મારો વિશ્વાસઘાત કર્યો છે એની સાથે મારે શારીરિક સં* હતો એ કારણે હું ગર્ભવતી બની હતી પરંતુ તેણે મને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી.
પરંતુ હવે તે બીજી યુવતી સાથે લગ્ન કરી આરામથી જીવન ગાળી રહ્યો છે પરંતુ હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ છું એના સિવાય મને બીજા કોઈ વિચારો જ આવતા નથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાવવા વિનંતી.એક યુવતી (અમરાવતી)
જવાબ.આ પરિસ્થિતિમાં ડિપ્રેશનનો શિકાર થવું સામાન્ય છે તમારે આ બધું ભૂલાવી દેવું જરૃરી છે આ માટે તમે તમારા મનને કોઈ રચનાત્મક કાર્યમાં વાળો પ્રવૃત્તિઓમાં તમારી જાતને મગ્ન રાખો નવા મિત્રો બનાવી તેમની સાથે સમય પસાર કરો.
એ વ્યક્તિનું તમારા જીવનમાં કોઈ અસ્તિત્વ જ નથી એમ સમજો એ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નથી આવી વ્યક્તિ પાછળ જીવન વેડફો નહીં ભવિષ્યમાં તમને આનાથી પણ સારો જીવનસાથી મળશે સમય દરેક રોગની દવા છે સમય વિતતા જ બધું વ્યવસ્થિત થઈ જશે ધીરજ ધરો એ વ્યક્તિના વિચાર કરવાનું જ છોડી દો