Breaking News

રીક્ષા ડ્રાઈવરની દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ, માં કરે છે ચા ના બગીચામાં કામ…

મિત્રો, આજે દેશ માં ઘણા નાના નાના ગામડાઓ છે અને તેમાં પણ ઘણા માધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો રહે છે, દેશ માં આજે ઘણી પ્રગતિ કરી રહયા છે અને તેવામાં દેશ માં નાના અને માધ્યમ વર્ગ ના લોકો ના છોકરા છોકરી પણ આજે દેશ માં રમત ગમત માં ભાગ લેવા લાગી છે અને તે દેશ માં આજે ખુબ પ્રગતિ કરી રહયા છે, મિત્રો આજે તે નાના અને માધ્યમ વર્ગ ના લોકો ના છોકરા ઓ પણ આતરરાષ્ટ્રીય લેવલ પર તે ગોલ્ડ મેડલ જીતી ને આવે છે, દેશ ને પણ તે લેવલ પર દેશ ને પણ આખી દુનિયા માં નામ ઉચી લાવે છે અને સાથે સાથે પોતાના માતા પિતા નું નામ પણ ઉચું કરે છે, તો આજે તેવીજ એક સાચી કહાની વિષે આપડે જાણીશું

ઉત્તર ભારત માં બંગાળમાં જલપાઇગુડી શહેરમાં ઉત્સવનો માહોલ થઈ ગયો. અને જ્યારે આ શહેરના રીક્ષા ડ્રાઈવર પુત્રી સ્વપના બર્મન એશિયન ગેમ્સમાં સોના નું મેડલ જીતીન ને આવી છે. જકાર્તામાં 18 મી એશિયન ગેમ્સ હેપ્તાથલોન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.અને તેની સાથે સાથે તે આ સ્પર્ધા જીતનાર પ્રથમ મહિલા બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા.અને તે સ્વપના બર્મન એ આજે બધા જ ભારતીયોન નું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સમાં ઘણા ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે.

સ્વપના બર્મન ને દાંતમાં પીડા હોવા છતાં, કુલ 6026 પોઈન્ટ સાથે,અને સાત સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અને જેવી સ્વપના બર્મન ની  જીત થઈ કે તરત જ જલપાઇગુડીમાં લોકો તેના ઘરની સામે લોકોનાં ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતા.અને બધી જગ્યાએ ખુશીનો માહોલ બની ગયો અને ચારે તરફ મીઠાઈઓ પણ વહેંચવા લાગી હતી. દેશની 21 વર્ષીય સ્વપ્ન બર્મનનું નામ દેશના થોડા લોકોને જ ખબર હતી.અને પરંતુ જ્યારે તેને એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા તરત જ એના નામની જ ચર્ચાઓ થવા લાગી દેશ ભરમાંઆ એશિયાઇ ગેમ્સમાં, આ એથ્લિટે એ કરી બતાવ્યું છે જે ભારતની અન્ય મહિલા રમતવીરે ક્યારેય નથી કરી.અને આ સફળતા પછી,સ્વપના બર્મન મોટા એથ્લેટ્સોમા સામેલ થઈ ગઈ છે.

સ્વપના બર્મનની આ સફળતા પર દેશને ગર્વ છે.અને તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ છીએ કે સ્વપના બર્મન નું આખું જીવન સંઘર્ષથી ભરેલું છે.અને  તેમની માતા ચાના બગીચામાં મજૂરી કરે છે, તેનાં પિતા પંચમ બર્મન રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.અને જ્યારે પાંચમી પાંચમો વ્યક્તિ બર્મન ચલાવે છે અને રીક્ષા ચાલે છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી, તેમનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે, જેના કારણે તે પથારીવશ છે. તમને એ પણ જણાવી દઈએ કે સ્વપના બર્મન ના પગમાં છ આંગળીઓ છે, જેના કારણે તેને પગમાં ચપ્પલ પહેરવામા અને અને ઝડપથી દોડવામાં પરેશાની થાય છે.પગની વધુ પહોળાઈ રમતોમાં લેડિંગ કરતી વખતે ખૂબ મુશ્કેલી બનાવે છે.અને છતાં પણ તેનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તેને લાખ લાખ સલામ. પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડના ગો સ્પોર્ટસ ફાઉન્ડેશને એની પ્રતિભાને ઓળખી તેને મદદ કરવાનું શરૂ કર્યું છે.

આ કારણે જ સ્વપના બર્મન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરી રહી છે.સ્વપના બર્મન ને જે પણ પુરસ્કાર મળે છે, તેમાંથી તે તેનાં બીમાર પિતાની કાળજી લે છે ને ઘરના ખર્ચ માટે ઉપયોગ કરે છે.અને  તેનાં ઘરની છત અને દીવાલ પણ પાકકી નથી. સ્વપના બર્મન ને એથલેટિક્સમાં હેપ્ટાથલન 2017માં પટિયાલા ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને એ ઊપરાંત ભુવનેશ્વર એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.અને પોતાની પુત્રીની સફળતાથી ખુશ થઈ ગયેલ સ્વપનાની મા બાશોના એટલી બધી ભાવુક થઈ ગઈ કે, એમની આંખો ભીંજાઇ ગઈ ને મોઢામાંથી ખુશીના એક શબ્દ પણ બોલી શક્યા નહી.

પોતાની દીકરીની જીત માટે તેઓ ભગવાન સામે આખો દિવસ પ્રાર્થના કરી રહ્યા હતા.અને  તમને જાણીને નવાઈ લાગશે કે ખુદ સ્વપના બર્મન એ પોતાની જાતને એક કાળી માતાના મંદિરમાં બંધ રાખી દીધી હતી.સ્વપના બર્મન ની માતાએ તેની પુત્રીને ઇતિહાસ બનાવતી વખતે નથી જોઈ શક્યા. કારણ કે તે પુત્રી માટે પ્રાર્થના કરવા બેસી ગયા હતા. આ વખતે એશિયન ગેમ્સમાં, એક પછી એક રેકોર્ડ તૂટ્યાં ને નવા બન્યા છે. આ વખતે, ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં સારો દેખાવ કર્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત

આ માહિતી aajtak  અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

હાલમા આટલી બોલ્ડ દેખાઇ છે તારક મહેતા શોની જુની સોનુ એટલે નિધી,બિકનીમા કરાવ્યો ફોટોશુટ તસ્વીરો જોઇને તમે પણ……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …