જાણો ખાટલા ઉપર સુવાના અદભુત ફાયદા, અને ઓસ્ટ્રેલિયામાં ખાટલા વેચાય છે 63000 માં

0
757

મિત્રોતમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે તાજેતરમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ની અંદર ડેનિયલ નામનો એક વ્યક્તિ ભારતની અંદર બનાવવામાં આવેલા દેશી ખટલાને અંદાજે 990$ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે જો તેની ભારતીય કિંમતની વાત કરવામાં આવે તો અંદાજે ~૬૩000 રૂપિયાની અંદર વેચે છે.મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી કે ભારત દેશની અંદર આજે ખાટલા ને જૂની ફેશન માની અને લોકોએ વપરાશ કરવાનું બંધ કરી દીધું છે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ભારત દેશની અંદર આપણા પૂર્વજો મોટેભાગે સુવા માટે ખાટલા નો ઉપયોગ કરતા હતા.તમને જણાવીએ કે આજે કે તે આપણા પૂર્વજોને પણ લાકડાના પાટિયા બનાવી તેમાંથી ડબલ બેડ બનાવતા નહિ આવડતું હોય?, તમને જણાવીએ કે  તે લોકો ને પણ આવડતું જ હતું, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ડબલ બેડ બનાવવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. કોઈપણ વ્યક્તિ આવો ડબલ બેડ બનાવી શકે છે. પરંતુ સુવા માટે ખાટલા નો ઉપયોગ એ આપણા પૂર્વજોને સર્વોત્તમ શોધ માની એક શોધ છે.મિત્રો તમને જણાવીએ કે તે ખાટલા ની અંદર કોઈપણ જાતની સાયન્સ નથી.મિત્રો તમને જનાવીયે કે તે આમ છતાં ખાટલો બનાવવા માટે તમારે વિશિષ્ટ કળા ની જરૂર પડે છે,વધુ માં જણાવીએ કે તે તેની અંદર ખાટલો ભરવા માટે પણ તમારા મગજ નો ઉપયોગ કરવો પડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે હકીકતમાં ખાટલાની અંદર સુવાના કારણે આપણને કયા પ્રકારના ફાયદા થાય છે.

મિત્રો તમને જણાવીએ કે તે જયારે પણ આપડે રાત્રે સુતા હોઈએ ત્યારે આપણને માથા અને પગ ની સરખામણીમાં આપણા પેટ ને વધારે લોહીની જરૂર પડતી હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે કેમ કે, સામાન્ય રીતે મોટાભાગના લોકો જમ્યા પછી સૂવાનું પસંદ કરતાં હોય છે,વધુ માં તો જમ્યા બાદ સૂતી વખતે આપણા પેટમાં પાચનક્રિયા શરૂ થતી હોય છે.અને તે ખુબ સારી પાચન ક્રિયા થાય છે અને તેને વધારે લોહી ના પરી ભ્રમણ ની જરૂર બને છે, આથી જ આપણે સૌથી વધુ લોહી ની જરૂર પડતી હોય છે, અને આથી જ જમ્યા બાદ ખાટલામાં સુવાના કારણે આપણું પેટનો ભાગ નીચે તરફ ઝૂકેલો રહે છે.મિત્રો તમને જણાવીએ કે તે જેથી કરીને આપણા પેટ ને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને આથી જ તે આપણા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.

મિત્રો તમને જણાવીએ કે તે એક રીતે જોવામાં આવે તો અત્યાર સુધીની દરેક આરામ ખુરશી ની અંદર ખાટલા ની જેમ વચ્ચેથી જોલી બનાવવામાં આવેલી હોય છે.તમને જણાવીએ કે તે નાના બાળકો ને સુવા માટે બનાવવામાં આવેલ પારણામાં પણ કપડાની જોડી નો ઉપયોગ કરવામાં આવે છે.મીત્ર્રો તમને જણાવીએ કેતે ખાટલામાં સુવાના કારણે આપણને કમરના દુખાવા અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. વધુ માં જણાવીએ કે તે ખુબ આરામ દાયી હોઈ છે.

મીર્ત્રો તમને જણાવીએ કે તે અત્યારે મોટાભાગના ઘરની અંદર સુવા માટે ડબલ બેડનો ઉપયોગ કરવામાં આવે છે.વધુ માં જણાવીએ કે તે કે ડબલ બેડ નીચે સામાન્ય રીતે કાયમી માટે અંધારું રહે છે.મિત્રો તમને જણાવીએ કે તે આથી જ આ જગ્યાએ રોગ અને કીટાણું ઉત્પન્ન થાય છે.મિત્રો તમને જન્વીયે કે તે જો બેડ ની નીચે દરરોજ સાફ સફાઈ કરવામાં આવે તો તેના કારણે ત્યાં વિવિધ પ્રકારના રોગ થઈ શકે છે.મિત્રો તમને જ્નાવીય એકે જો સુવા માટે ખાટલા નો ઉપયોગ કરવામાં આવે તો સવાર પડતા જ તે ખાટલા ને ઉભો કરી દેવામાં આવે છે, વધુ માં જણાવીએ કે તે આથી તેના નીચેના ભાગે સારી રીતે સાફ સફાઈ પણ થઈ શકે છે.મિત્રો તમને જન્વીયે કે તે સાથે-સાથે ખાટલા ને તમે કોઈપણ જગ્યાએ હેરવી ફેરવી શકો છો.વધુ માં જનાવીયે કે તે આથી જ તેને તડકામાં રાખવાથી ખાટલાની અને કોઈપણ જાતના જીવ-જંતુ હોય તો તે પણ નાશ પામે છે, અને માકડ જેવી સમસ્યા પણ થતી નથી.

મિત્રો તમને જણાવીએ કે તે ખેડૂતો માટે ખાટલો બનાવો ખૂબ જ સસ્તો પડે છે.વધુ માં કે કેમકે, આ ખાટલો બનાવવા માટે તેને મિસ્ત્રીને નજીવી મજુરી જ આપવી પડે છે.મિત્રો તમને જણાવીએ કે તે ખેડૂતોને કપાસ ઘરનો હોય છે,અને તે આથી તે તેમાંથી પોતાના માટે દોરી બનાવી લે છે,તમને જણાવીએ કે તે પોતાના માટે ખાટલો પણ બાંધી શકે છે. સામાન્ય રીતે ખેડૂતો આ ખાટલો બીજા લોકોને આપે તો પણ તે વ્યક્તિને બે હજારથી વધુ ખર્ચ થતો નથી.

અને તે હા, આજના સમયમાં હજુ પણ ઘણી જગ્યાએ આ રીતે ખાટલા નો ઉપયોગ થતો જોવા મળે છે.તમને જણાવીએ કે તે પરંતુ પહેલાના સમયમાં કપાસ અને નારીયલ માંથી બનતી દોરી નો ઉપયોગ કરવામાં આવતો હતો.તમને જણાવીએ કે તે તેની જગ્યાએ આજે પ્લાસ્ટિકની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ખાટલા ની અંદર સુવું એટલું બધું કમ્ફર્ટેબલ રહેતું નથી,વધુ માં જણાવીએ એ તે તેની અંદર સુવાની મજા આવતી નથી, અને આથી જ લોકો 2000 રૂપિયાના ખાટલા પર સૂવાથી હજારો રૂપિયાની દવા અને ડોક્ટર ના ખર્ચ થી બચી શકે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google