મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે અમે લઇ ને આવિયા છીએ ખાસ તમારા માટે ઉતરાયણ માટે લઇ ને આવિયા છીએ સુરતી ઊંધિયું, મિત્રોં ઉતરાયણ આવે તો દરેક લોકો ખુશ ખુશાલ થઇ જાય છે, તમને જણાવીએ કે તે તો આ દિવસે તમે જાત જાતના પકવાન બનાવી શકો છો તો આજે અમે તમારા માટે એક ખાસ રેસિપી લઇને આવ્યા છીએ.આપડે આજે ઉતરાયણ માટે ખાસ કરીને ઉંધિયુ લોકો બજારમાંથી લાવીને ખાતા હોય છે.અને તે ખુબ લોકો ને ભાવે છે ખાસ કરી ને જેની રેસીપી છે તે સુરતી લોકો નું, પરંતુ અમે તમારા માટે સુરતી ઉંધીયુંની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સુરતી ઉંધિયુ
સામગ્રી
:-1 કિલો – સુરતી પાપડી,:- 250 ગ્રામ – તુવેરના લીલવા,:-100 ગ્રામ – બટાકા નાના,:-100 ગ્રામ – શક્કરિયા,:-100 ગ્રામ – રતાળુ,:-2 નંગ – ટામેટા,:-1 ચમચી – ખાંડ,:-1/2 કપ – દૂધ,:-5-6 નંગ – રવૈયા,:-200 ગ્રામ – નાળિયેરનું ખમણ,:-1 ઝૂડી – લીલા ધાણા,:-1 ઝૂડી – લીલું લસણ,:-7 નંગ – લીલા મરચાં,:-1 મોટો – કટકો આદું,:-2 ચમચી – તલ,:-1 ચમચી – ગરમ મસાલો,:-2 ચમચી – લાલ મરચું,:-1/2 ચમચી – હળદર,:-સ્વાદાનુસાર – મીઠું,:-1 ચપટી – હીંગ,:-જરૂરિયાત મુજબ – તેલ
બનાવવાની રીત
મિત્રો આજે અમેં તમને જનાવીરાહ્ય છીએ ઊંધિયું બનાવવા ની રીત, ચાલો જાણીએ, સૌ પ્રથમ લીલા ધાણા અને લીલા લસણને છોલી, બારીક સમારી ધોઈ કોરા કરવાં.મિત્રો તમારે તેમાં નાળિયેરનું ખમણ, લીલા મરચાંના કટકા, આદુંનું છીણ, તલ, મીઠું, મરચું અને ગરમ મસાલો નાંખી મસાલો તૈયાર કરવો.તે પછી હવે મૂઠિયાં બનાવવા માટે 1/2 ઝૂડી મેથીની ભાજીને સમારી ધોઈ તેમાં 150 ગ્રામ ચણાનો લોટ, મીઠું, હળદર મચરું, થોડી ખાંડ, દહીં અને તેલનું મોણ નાંખી કણક બાંધી મૂઠિયા બનાવી તેલમાં તળી, તૈયાર કરી રાખવા.
આમ તો ઊંધિયું ખુબ સારું લાગે છે, મિત્રો પણ ટેસ્ટ હોઈ તો, ત્યાર પછી બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો.તે પછી તેમાં આપડે રીંગણના પણ રવૈયા ભરવાં.અને રતાળું અને શક્કરિયાંને છોલી, મોટાં કટકા કરવા.પછી તમને જણાવીએ કે તે ટામેટાના બારીક કટકા કરવા. અને હવે પાપડીની નસ કાઢી, બે ભાગ કરી તેના દાણા કાઢવા તેમાં તુવેરના લીલવા મીક્સ કરવા તેને ધોઈ મીઠું, 1 ચમચી સોડા અને અજમો નાંખી પાપડી ચોળવી.મિત્રો તેમણે જણાવીએ કે તે આજે કે તે બટાકા, શક્કરિયાં અને રતાળુંના કટકાને મીઠું અને સોડા નાંખી, રગદોળી, તૈયાર રાખવા.
આપડે ઊંધિયું બનાવી રહ્યા છીએ, જણાવ્યે જે તે એક મોટી તપેલીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, પાપડી-તુવેરના લીલવા વઘારવા.તે પછી તમારે તેમાં 1/2 કપ દૂધ નાંખવું, કારણ કે દૂધ નાંખવાથી દાણા સુંવાળા થાય છે.અને તે પછી તેને બરાબર મિક્સ કરી ઢાંકી દેવું. વધુ માં તમને જણાવીએ કે તે ઢાંકણ ઉપર પાણી રાખવું.અને તે પછી તે પાંચ મીનીટ પછી રતાળું – શક્કરિયાંના કટકા મૂકવા. પછી તેના ઉપર બટાકા-રીગણાના રવૈયા ગોઠવી, ટામેટાના કટકા મૂકવા. ખૂબ જ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને શાક ચઢવા દેવું. પાપડી અને શાક બફાવા આવે એટલે ખાંડ અને મૂઠિયાં મૂકી દેવાં. થોડી વાર પછી રવૈયાં ભરી મૂકવા અને લીલો મસાલો જે વધ્યો હોય તે ભભરાવી દેવો. બરાબર સિઝાઈને તેલ નીકળે એટલે ઉતારી લેવું. તૈયાર છે સુરતી ઉંધિયું
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google