Breaking News

સુરત માં આ “13 રોમેન્ટિક જગ્યાઓ” છે કપલ માટે ખાસ…તમને પણ નઈ ખબર હોઈ

મિત્રો,આજે વાત કરીશું અને તમને નવી માહિતી જણાવીશું, ગુજરાત માં આવેલું સુરત વિષે,અને સુરત ના લોકો માટે કે તેને રજાના ટાઇમ માં તે પોતાનો સમય કયા પસાર કરે તે ખુબ કન્ફયુઝન રેહતું હોઈ છે કે રજાના દિવશે વિચાર કરે કે આજે કયા ફરવા માટે જઈશું ..આજે અમે એવા 13 રોમેન્ટિક જગ્યા વિષે માહિતી જણાવવા જય રહયા છીએ જય તમે તમારા પાટનર સાથે ટાઇમ સ્પેન્ડ કરવા ત્યાં જય શકો છો

સુરત ખુબ સુંદર છે અને આહી ઘણા બાગ બગીચા, મોલ,લેક, કફેઝ,અને અન્ય ઘણી જગ્યા છે જે અમે તમને જણાવી રહયા છીએ ચાલો શરુ કરીએ

1.ગોપીતળાવ (રૂસ્તામ્બાગ)

મિત્રો , સુરત નું આ ગોપી તળાવ કપલ્સની ફેવરીટ ડેસ્ટીનેશન છે.અને તે અહી રોમેન્ટિક વોક માટે જઈ શકાય છે. અને તળાવમાં સાથે બોટની સવારી પણ માણી શકાય છે.અને તે બહારના સ્ટોલ્સ પર ગરમાગરમ નાસ્તો પણ મળે છે.તે ખાઈ ને ઇન્જોય કરી શકે છે

2.સ્નેહ રસ્મી બાગ બોટનીકલ ગાર્ડન (ઉગત રોડ)

મિત્રો, સુરત નું ગાર્ડનના રંગબેરંગી ફૂલોની શોભા અને સુગંધ વાતાવરણને રોમાન્ટિક બનાવી દે છે.અને તે ગાર્ડનમાં મીની ટ્રેઈનમાં બેસીને ફરી શકાય છે.અન તેમાં પણ બહાર નાસ્તાની વ્યવસ્થા છે અને બાગ મોડે સુધી ખુલ્લો રહે છે.અને તેમને ખુબ મજા આવશે ચોક્કસ પણે

૩.ગવીએર લેક (ડુમસ રોડ)

મિત્રો, સુરત નું આ ગવીએર લેક પણ કપલ્સની ફેવરીટ ડેસ્ટીનેશન છે.અને કપલ અહી સૂર્યોદય અને સુર્યાસ્ત અદ્ભુત દેખાય છે.અને તે કુદરતના રસિયાઓ માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. અહિયાં અલગ અલગ પક્ષીઓ પણ જોઈ શકાય છે.જે આદભૂત નાજારો છે ને તમને આહી ખુબ આનદ આવશે

૪. જવાહરલાલ નહેરુ ગાર્ડન (ડુમસ રોડ)

મિત્રો સુરત ના આ ગાર્ડનને સુરતીઓ ચોપાટી પણ કહે છે.અને તે અહી એક શાંત સાંજ પસાર કરી શકાય છે. અહીના મ્યુઝીકલ ફુવારા અહીનું મુખ્ય આકર્ષણ છે.અને તે નદી કિનારે ખુબ મજા આવે તેવું સ્થળ માંથી એક છે અને સુરત ના લોકો આને ખુબ પ્રેમ આપે છે

૫.ONGC બ્રીજ

મિત્રો ONGC બ્રીજ એક ખુબ સુંદર જગ્યા છે અને તે ખુબ લોક પ્રિય છે અને ત્યાં લોકો ખુબ આવે છે અને નદી કિનારા નો લાભ મેળવી શકે છે અને લોકો ખુબ શાંતિ અનુભાવે છે, અને તે ખુબ લોકો ને ગમે તે તાપી નદી ના કિનારે આવેલ છે

૬. તાપી રીવર ફ્રન્ટ

અમદાવાદની જેમ જ સુરત ના તાપી રીવર ફ્રન્ટ ઉપર સુંદર સાંજ વિતાવી શકાય છે. અને તેઅ હીયાના પગથીયા ઉપર બેસવાની જગ્યા કરવામાં આવી છે.અને બહાર નાસ્તા અને ચટપટી લોકો પણ હોઈ છે જેથી લોકો તેનો આનદ લઇ શકે

7.સરદાર પટેલ મુઝીયમ (સ્વમીદયાનંદ સાગર માર્ગ)

મિત્રો સુરત ના આ મીઝીયમ માં ૧૮૯૦માં બનેલું આ મ્યુઝીયમ ઈતિહાસના શોખીનો માટે સ્વર્ગ સમી જગ્યા છે.અને તે લોકો ને ખુબ પ્રિય છે અહિયાં ૧ આખો દીવસ વિતાવી સુરતના ભવ્ય ઈતિહાસ વિષે જાણી શકાય છે. આ મ્યુઝીયમ મંગળવારે બંધ હોય છે.

૮. સાયન્સ સીટી(સીટી લાઈટ રોડ)

મિત્રો સુરત ના આ સાયન્સ સીટી માં પૃથ્વી, અવકાશ, ગણિત, ભૌતિકશાસ્ત્ર જેવા અઘરા વિષયો ઉપર સરળ અને રસપ્રદ મોડલ્સ બનવેલા છે.અને તે  અહી પાર્ટનર સાથે ૩d સિનેમા અને વર્તુળાકાર ડોમમાં મુવીસ માણી શકાય છે.મિત્રો આહી જોવા જેવું ઘણું બધી વસ્તુ છે એક વાર મુલકર જરૂર લેશો

9, VR મોલ (ડુમસ રોડ)

મિત્રો આ સુરત ના સૌથી મોટા મોલમાં શોપિંગ કરવાની મજા માણવા ઉપરાંત અહી અલગ અલગ એન્ટરટેનમેંટના ઓપ્શન્સ માણી શકાય છે, તમે આહી ગેમ પણ રમી શકો છો, તમે અહી શોપિંગ કરી શકો છો,અહી તમે નાસ્તો પણ કરી શકો છો

૧૦.રંગ ઉપવન (નાનપુરા)

સુરત ના આ ગાર્ડન કપલ્સ માટેની બેસ્ટ જગ્યા છે.અને  અહી લાઈવ થીએટર પર્ફોમંસ, ડાન્સ, કોન્સર્ટ ઉપરાંત યોગની ઈવેન્ટ્સ યોજાય છે.અને તે કોઈ લાઈવ ઇવેન્ટ પાર્ટનર સાથે માણવાની મજા અહી લઇ શકાય છે. આહી ઘણા લોકો દરરોજ આવતા હોઈછે તમે પણ આચુક મુલાકાત લેજો

૧૧ . અમેઝીયા વોટર પાર્ક (કેનાલ રોડ)

મિત્રો, સુરત ના લોકો નું પસંદ આવતું સ્થળ એટલે સુરતનાં બેસ્ટ વોટર પાર્ક અમેઝીયામાં તમે પાર્ટનર સાથે થ્રીલીંગ વોટર રાઇડ્સ અને રાઇડ્સ પછી કબાનાનો આનંદ મેળવી શકો છો.અને તે જો તમે બંને એડવેન્ચરના રસિયા હો તો આ બેસ્ટ પ્લેસ છે.મુલાકાત લેવા જેવી છે

 ૧૨. લાયમ ટ્રી(રીંગ રોડ)

મિત્રો સુરતી ખાવા પીવા ના ખુબ શોખી હોઈ છે અને તેના માટે આ એક રૂફ ટોપ હોટલ છે. અહી સ્વાદિષ્ટ ખાવા ઉપરાંત સુરતની જળહળતી સ્કાયલાઈનનો વ્યુ મળે છે .અને તે તેનું ઇન્ટીરીઅર પણ રોમાન્ટિક થીમનું છે.કપલ આહી એક વાર જરૂર આવે

૧૩. ડુમસ નો દરિયા કિનારો

મિત્રો, સુરત શહેરથી થોડા કિમી દુર આવેલો ડુમસ બીચ કપલ્સની પ્રિય જગ્યા છે.અને કપલ  અહી દરિયાની સમાંતર લોંગ વોક્સ લઇ શકાય છે, કપલ બીચ પર બેસી શકાય છે અને નાની મોટી ખરીદી કરી શકાય છે.કપલ સાંજનો સમય સૌથી ફરવાલાયક છે. અને તે રાત્રે આ જગ્યા થોડી સુમસામ થઇ જાય છે.મિત્રો અહી રજા ના દિવસો માં લોકો ખુબ આનદ કરે છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 

About admin

Check Also

આ વસ્તુ તમારાં વાળને પગ સુધીના લાંબા કરી દેશે, સાથે સાથે વાળ થઈ જશે એકદમ ચમકતાં અને સ્મૂથ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *