શું તમારાં હાથમાં પણ છે આ રેખા તો હોઈ શકો છો ધનવાન જાણો કઈ રેખા છે.

0
74

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હથેળીમાં ખેંચાયેલી આડી રેખાઓની વચ્ચે એક રેખા તમારી હથેળીમાં પણ હોઈ શકે છે. કહેવાય છે આ રેખા જેની પણ હથેળીમાં હોય તો તેણે કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી. જેની હથેળીમાં ભાગ્ય રેખા ન પણ હોય તેને પણ આ રેખા અમીર બનાવી શકે છે.હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વત ઉભરેલો હોય તો તેની હથેળીમાં રાજ્યલક્ષ્મી યોગ બને છે.

તમે તમારી કિસ્મત અને મહેનતથી ખુબ ધન, ધર અને વાહન સુખ પ્રાપ્ત કરે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ કચબાનું ચિહ્ન બનેલું હોય તો તમારી હથેળીમાં અચાનક ધનવાન બનવાનો યોગ છે. તમને અચાનક કોઈ સ્ત્રોતથી ખુબ ધન લાભ થઈ શકે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ સ્વાસ્તિકનું ચિહ્ન બનેલું હોય તો તમે ભાગ્યશાળી વ્યક્તિ છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આવા વ્યક્તિના જીવનમાં મોટી સફળતા મેળવે છે.

હથેળીમાં બુધ પર્વત અને મસ્તિષ્ક રેખા પર જેણે સફેદ તલ હોય છે અને ભાગ્યરેખા સ્પષ્ટ, સીધી અથવા પુરી રીતે ગાયબ હોય તો કરોડપતિ યોગ બને છે. પોતાના નામ અનુસાર આ પ્રકારના રેખાવાળા વ્યક્તિ કરોડપતિ હોય છે. હથેળીમાં કોઈ પણ પર્વત ઉભરેલો હોય અને સાથે તે પર્વત પર કોઈ રેખા સ્પષ્ટ અને તૂટ્યા વગરની આવી રહી હોય તો તેણે રાજ યોગનું સૂચક છે. આવા વ્યક્તિ પોતાની યોગ્યતા અને પરિશ્રમથી ધનવાન હોય છે.

ભાગ્યરેખાથી નિકળીને એક રેખા સીધી અને સ્પષ્ટ રૂપથી સૂર્ય પર્વત પર પહોંચી રહી છે તો તે સૂચક છે કે તમે ભાગ્ય યોગ લઈને પેદા થયા છો. આવા વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તેમનું પુરું જીવન સુખ અને ઐશ્વર્યમાં વિતે છે. શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળીની પાસે ચક્રનું નિશાન હોય તો તમારી હથેળીમાં ચક્ર યોગ છે. તમે ઉચ્ચ અધિકારી અને મોટી સંપત્તિના માલિક બની શકો છો.તમારી બન્ને હથેળીમાં ભાગ્યરેકા મણિબંધ એટલે કે કલાઈથી લઈને શનિ પર્વત સુધી પહોંચી રહી છે તો તમે ગજલક્ષ્મી યોગ લઈને આવ્યા છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિ સાધારણ પરિવારમાં જન્મ લઈને પણ મોટા ધનવાન અને હસ્તી બને છે.

આ દિવસે કોઇપણ વ્યક્તિના હાથની હથેળીમાં અંકિત થયેલી રેખાઓ પરથી તે વ્યક્તિના ભૂત,ભવિષ્ય અને વર્તમાનનો અંદાજો તારવી શકાય છે. આ છે હસ્તરેખા જ્યોતિષ. સરળ શબ્દોમાં કહો કે, હસ્તરેખા જ્યોતિષ એટલે ભવિષ્ય જણાવવાની પ્રાચાની પધ્ધતિ.

હરેક વ્યક્તિના હાથમાં હથેળીની રેખાઓ સમાન રીતે પથરાયેલી નથી હોતી. તમે જોયું જ હશે કે, કોઇ વ્યક્તિની હથેળીમાં અમુક રેખા હોય છે એ જ રેખા બીજા વ્યક્તિની હથેળીમાં હોતી પણ નથી. હસ્તરેખાઓ જીવનના અલગ-અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રેખાઓમાં ભાગ્ય રેખા, પ્રેમ રેખા, જીવન રેખા ઇત્યાદિ મુખ્ય છે.

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવી રેખાઓ વિશે જે દરેક વ્યક્તિના હાથમાં નથી હોતી. હોય છે તો એવા વ્યક્તિના હાથમાં જે પોતાની લવ લાઈફ માટે સંવેદનશીલ અને અસુરક્ષિત હોય પણ એમના જીવનમાં ધન પ્રાપ્તિના પુષ્કળ યોગ રહેલાં હોય! તમે આ રેખાઓ જોઇને અંદાજો લગાવી શકશો કે તમારા જીવનમાં ધનપ્રાપ્તિના યોગ છે કે નહી. સવાલ એ થાય કે, એવી કઇ રેખાઓ છે? તો જાણી લો નીચેનો માહિતીરૂપી જવાબ :

હથેળીમાં ‘X’ રેખાની હાજરી હોવી.ઘણા લોકોના હાથની હથેળીમાં એક રેખા બીજી રેખાને કાપતી પસાર થતી હોય છે. આથી ‘X’નું નિશાન બને છે. જો આપના પરીવારમાં પણ એવી કોઇ વ્યક્તિ છે તો સમજી લેજો એ ઘણી જ નસીબદાર છે. એને પૈસાની કોઇ કમી રહેવાની નથી. ધનની કૃપા એની પર ઉતરવાની છે. આવા લોકો ખુબ જ શાંત સ્વભાવના અને સ્વપ્નમાં પણ કોઇનું હલકું ના વિચારનાર હોય છે. એમને પરીવાર અને લગ્નજીવનમાં પણ ભરપૂર પ્રેમ મળે છે. વળી, એમની પાસે જમીન જાયદાદની કોઇ કમી નથી હોતી.

હાથની રેખાઓમાં ‘M’ ચિહ્ન બનવું.અધિકત્તર વ્યક્તિઓના હાથમાં ‘M’ આકારનું ચિહ્ન બનતું જ હોય છે. આવા લોકો થોડા અલગ પ્રકૃતિના હોય છે. તેઓ એટલા જીદ્દી હોય છે કે, પોતે એકવાર જે કરવા ધારી લીધું તે ધારી લીધું! પછી એ કોઇનું સાંભળતા નથી. માત્ર પોતાના બનાવેલા રસ્તા પર જ તે ચાલવાનું પસંદ કરે છે. ભલે એ રસ્તો ચાહે લાખ મુસીબતવાળો કેમ ના હોય? હાં, એક દિવસ દિમાગના અભાવમાં અને જીદ્દ પરની અડગતામાં આ માણસો સફળ જરૂર થાય છે. પોતાના બળ પર પૈસો બનાવીને દુનિયાને દેખાડી જરૂર દે છે. સાંસારીક રીતે તે રોમાન્ટિક હોય છે.

હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન બનવું.જે વ્યક્તિના હાથની હથેળીમાં જીવનરેખા અને મસ્તિષ્ક રેખા સમન્વય સાંધીને ત્રિકોણનું નિશાન બનાવે છે તે વ્યક્તિના જીવનમાં ધનનો પ્રભાવ વધે છે. આવા લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. સમય સમય પર તેમને ધનની પ્રાપ્તિ થતી રહે છે. આ લોકો પોતાના સાથીને અને પરીવારને બેહદ પ્રેમ કરનારા હોય છે. ટૂંકમાં, આવા વ્યક્તિઓ એકદંરે સુખી લાઇફ જીવે છે.

હથેળીમાં શનિ પર્વતનું નિશાન હોવું.ઘણાં લોકોની હથેળીમાં ઉપરની તરફ મધ્ય આંગળીઓની નીચે બે કે તેથી વધારે રેખાઓ મળીને શનિ પર્વત જેવું ચિહ્ન બનાવે છે. આવા લોકોને જીવનમાં સુખ અને શાંતિથી પ્રભાવી પ્રાપ્તિ થાય છે. બહુ દયાળુ કિસ્મના આ લોકો ઘણાં દયાળુ હોય છે અને દાન-પુણ્યમાં માને છે. કોઇનું દિલ દુભાવનાર આ વ્યક્તિઓ ઘણાં દયાળુ સ્વભાવના અને બધાંનું સન્માન કરનારા હોય છે.

હથેળીમાં ડમરુંનું નિશાન.જે લોકોના હથેળીમાં ડમરુંનું નિશાન બને છે એ ખુબ જ શુભ સંકેત આપે છે. હસતશાસ્ત્ર પ્રમાણે જે લોકોની હથેળીમાં ડમરુંનું નિશાન હશે એ લોકોના જીવનમાં ધનની ખોટ ક્યારેય નહીં આવે. આ લોકો પોતાના કેરિયરમાં પણ ઉંચાઈઓનો સ્પર્શ કરે છે સાથે પોતાનો વધુ સમય તે મેડિટેશન અને યોગની પાછળ વ્યથિત કરે છે. હથેળીમાં ડમરુના નિશાન વાળા લોકો ખુબ જ ધાર્મિક હોય છે. આવા લોકોની પરિવારમાં અને સમાજમાં પણ એક અલગ ઓળખ હોય છે.

ગુરુપર્વત ઉપર ડમરુંનું નિશાન.જે લોકોની હથેળીના ગુરુ પર્વત ઉપર ડમરુંનું નિશાન હોય છે તવા જાતકો જીવનમાં કોઈ ઊંચું સ્થાન ગ્રહણ કરે છે. આ પ્રકારના લોકો કોઈ હસ્તરેખા જ્ઞાતક અથવા તો હિલરનું કામ કરે છે. હઠેળમાં ડમરુંનું નિશાન હોવું ખુબ જ શુભ માનવામાં આવે છે જે ઘણા જ ઓછા લોકોની હથેળીમાં હોય છે. આવા લોકો પાસે ધનની ખોટ નથી હોતી.

ડમરુની સાથે બને છે ત્રિભુજનું નિશાન.જે જાતકોને હથેળીમાં ડમરુના નિશાનની સાથે ગુરુપર્વત ઉપર ત્રિભુજનું નિશાન પણ બને છે તેવા લોકો સરળ સ્વભાવના હોય છે. આવા જાતકોને કોઈ હરાવી શકતું નથી, તે જીવનના દરેક ક્ષેત્રમાં ઊંચાઈઓ ઉપર હોય છે. આવા લોકોને વાતોમાં કોઈ જીતી નથી શકતું, આવા વ્યક્તિઓ દરેક પ્રકારના લોકો સામે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ધરાવે છે.

હથેળીમાં ડમરુના નિશાનથી નથી આવતી કોઈ મુશ્કેલી.જે લોકોની હથેળીમાં ડમરુંનું નિશાન બને છે એવા લોકો હસતશાસ્ત્ર અનુસાર માનસિક રૂપે અને શારીરિક રૂપે એકદમ મજબૂત હોય છે. આવા લોકો કોઈપણ ખરાબ પરિસ્થિતિ કે મુશ્કેલીનો સામનો ભગવન શિવજીની કૃપાથી કરી શકે છે. ડમરુના નિશાનને ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે, આવા જાતકોને જીવનમાં ધન સપ્તતિની પણ કયારેય કોઈ મુશ્કેલી રહેતી નથી.