Breaking News

સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ પાસે રાખે છે આવી ઈચ્છાઓ,પરંતુ 99 પુરુષો નથી પુરી કરી શકતા,પુરુષો જરૂર વાંચે…..

મિત્રો પતિ અને પત્નીનો સબંધ અતુટ પવિત્ર સબંધ હોય છે મિત્રો જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલા સાથે લગ્ન દરમિયાન સાત ફેરા લે છે અને લગ્નના બધનના બંધાય છે ત્યારે તે સાત ફેરામા સાત જન્મો સુધી સાથે રહેવાનુ વચન આપે છે પરંતુ મિત્રો આજની શૈલીને જોવામા આવે તો વિવાહિત લોકોમા પ્રેમ ઓછો અને ઝઘડો વધારે જોવામા મળે છે મિત્રો તેનુ કારણ તો કોઈ પણ હોય શકે છે.

પરંતુ ઘણીવાર મહિલાઓના ગુસ્સાનુ કારણ હમેશા નાની નાની વાતો જ હોય છે અને જો કોઈ પતિ તેનુ ધ્યાન રાખે છે તો તેમના વિવાહિત જીવનમા હમેશા પ્રેમ બની રહે છે મિત્રો આજે તમને અમુક એવી વાતો વિશે જણાવીશું જે દરેક પત્ની તેના પતિ પાસે ઇચ્છા રાખે છે.મિત્રો પતિ અને પત્નીનો સબંધ આ દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે મિત્રો કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમા બનાવવામા આવે છે અને ધરતી ઉપર તેમનુ મિલન થાય છે અને મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે.

જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજાનો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે.

વખાણ.

મિત્રો દરેક પત્ની આખા દિવસમા પોતાના ઘરમા કામ કરીને વ્યસ્ત રહે છે અને તેમને પોતાના માટે પણ સમય રહેતો નથી તે હમેશા પોતાના પરિવારના દેખરેખમા જ પોતાનુ જીવન પસાર કરે છે પરંતુ મિત્રો તેવામા જો કોઈ પતિ તેમની પત્નીની અમુક સમયે તેના વખાણ કરે તો પત્નીઓ ખુબજ ખુશ થઈ જાય છે અને અમુક સમયે તેમને ખુશ રાખવાનો પ્રયત્ન પણ કરી શકે છે મિત્રો દરેક પત્નીની ઇચ્છા હોય છે કે તેમનો પતિ વખાણ કરે તો તેઓ ખુબજ ખુશ રહે છે.

કાળજી.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક પત્ની ઘરના દરેક કામો કરે છે પરંતુ તેઓ કોઇને પણ તેમની તકલીફો વિશે કોઇને પણ જણાવતી નથી પરંતુ મિત્રો દરેક પતિએ પોતાની પત્નીને ઘરના કામમા મદદ કરવી જોઇએ તેમજ તેમની પત્નીને કોઇક સમયે આરામ આપવો જોઇએ અને તેમને એવો અહેસાસ કરાવવો જોઇએ કે તે તેમના માટે કેટલા સ્પેશ્યલ છે મિત્રો દરેક દરેક પતિને તેમની પત્ની માટે હમેશા તૈયાર હોવુ જોઈએ કે તે તેમની સાથે કોઇપણ મુશ્કેલીના સમયમા છે.

સરપ્રાઇઝ.

 

મિત્રો દરેક પત્ની પોતાના પરિવારની સંભાળ રાખવામા એટલી વ્યસ્ત રહે છે કે તેમને પોતાના માટે સમય મળતો નથી તો મિત્રો તમે તમારી પત્નીને અમુક સમયે કોઇને કોઈ સરપ્રાઇઝ આપો કારણ કે તે હમેશા ઇચ્છતી હોય છે કે કોઈ તેનો ખ્યાલ રાખે મિત્રો તો તેની ઇચ્છા પ્રમાણે તેમને બહાર ડિનર ઉપર લઇ જવ અથવા જ્યારે તમે ફ્રી થાવ ત્યારે તમારી પત્નીને બહાર ફરવા લઇ જાવ મિત્રો તેનાથી તમારી પત્નીને એક અલગ અહેસાસ થાય છે અને તે તમારા અને તમારી પત્નીના સબંધને મજબુત બનાવે છે.

ખરાબ સમયે સાથ આપવો.

મિત્રો પતિ પત્નીનો સબંધ વિશ્વાસ ઉપર આધાર રાખે છે અને દરેક પત્નીના તેમના પરિવારમા કોઇને કોઈ વાતથી ઝગડો થાય છે અને તે આ વાતથી હમેશા અમુક સમયે પરેશાન હોય છે અથવા કોઈ તકલીફમા હોય છે તો આવા સમયે તમારે તમારી પત્નીનો સાથ આપવાનો છે અને તમારી પત્નીને એવો અહેસાસ કરાવો કે તેમન્ક પતિ તેમના દરેક મુશ્કેલીના સમયમા તેની સાથે ઉભો છે મિત્રો તેનાથી તમારી પત્ની જો કોઈ મુશ્કેલીમા છે તો તેને તેનો સામનો કરવાની હિમ્મત મળે છે.

આઝાદી.

મિત્રો આપણે જોયુ છે કે અમુક પતિ તેમની પત્ની ઉપર વધારે પડતુ દબાણ કરે છે અને હમેશા તેમને બાધી રાખવાની કોશિશ કરે છે પરંતુ મિત્રો આવુ કરવુ ખોટુ છે મિત્રો તમારે તમારી પત્નીને બાધી રાખવાની કોશિશ કરવી નહી મિત્રો તમારી શક કરવાની આદતો અને તમારા પ્રતિબંધથી તમારા લગ્નજીવનને કમજોર કરી દે છે મિત્રો વૈવાહિક જીવન હમેશા ભરોસા ઉપર જ ટકી રહે છે અને જ્યારે જો કોઇનો પણ ભરોસો તુટે છે ત્યારે તેનો સીધો પ્રભાવ તમારા લગ્નજીવન ઉપર પડે છે.

About admin

Check Also

65 વર્ષો બાદ માત્ર એક રાશિના જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ,રાતોરાત બની જશે અરબોપતી…..

જ્યોતિષી મુજબ આપણાં જીવનમાં રાશિફળને ખૂબ જ માન આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ રાશિફળનો …