મિત્રો, આજે હું ગુજરાતી ના આલેખ માં લઇ ને આવિયા છીએ અને તમારા માટે ખાસ મિત્રો , મિત્રો તમને આ માહિતી જાણી ને મજા આવશે, મિત્રો આજેઅમે જાણવા જય રહયા છીએ કે સોનાલી રાઉતે ખુબ હોટ ફોટો શૂટ કરાવ્યું છે, મિત્રો ચાલો જાણીએ તે વિષે.
મિત્રો તમને જાણવા જી રહયા છીએ તે સમાચાર ખુબ લોકો માં વાયરલ થય રહેલું છે,મિત્રો બોલીવૂડ ની અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.મિત્રો તે ખુબ સારી એકતર છે, સોનાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે.અને તેખુબ લાજવાબ છે, સોનાલીની તસવીરો ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
View this post on Instagram
મિત્રો તમને જણાવી દિયે કે આ એક્ટ્રેસ અને મોડલ સોનાલીએ બાથટબમાં બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.અને તે ખુબ લોકો ને પસંદ આવી છે આ પહેલી વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય.અને તે એક્ટ્રેસ સોનાલી જાણીતા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો.આ ફોટા માં લોકો એ ૩૪૦૦૦ લાઇક આપી છે.
View this post on Instagram
View this post on Instagram
મિત્રો તમને તમને જણાવીએ કે સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ખુબ લોકો માટે પ્રેરણા છે ,મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.અને તે સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’માં પણ કામ કર્યું છે. મિત્રો તમને માહિતી ગમે તો શેર કરો.
લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.