Breaking News

સોનાક્ષી એ કર્યો ખુલાસો:-“સલમાન ખાને ફિલ્મ પેલા કરી માંગ” કે…

મિત્રો આજે હું ગુજરાતી માં અમેં લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને બોલીવુડ વિષે માહિતી આપવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે સોનાક્ષી એ એક ખુલાસો કરિયો છે, મિત્રો તમને જણાવીએ કે સોનાક્ષી સિન્હાના ની આગામી ફિલ્મ “ખાનદાની શફાખાના” છે અને આ સપ્તાહે મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર સમગ્ર ફિલ્મમા પ્રચારની જવાબદારી છે. મિત્રો તમને જણાવીએ કે આજે તે સોનાક્ષી એ મોટો ખુલાસો કરિયો છે જેને પગલે તાજેતરમાં તે જાણીતા ટીવી કાર્યક્રમ “ધી કપિલ શર્મા શૉ”માં ગઈ હતી.અને તે અહીં તેણે પોતાની પ્રથમ ફિલ્મ “દબંગ”માં ડેબ્યુ કરવા દરમિયાનની કથની સંભળાવી અને સલમાન ખાન વિશે મોટો ખુલાસો પણ કર્યો છે.મિત્રો તમને ચાલો જણાવીએ.

ખુબ જ જાડી હતી સોનાક્ષી સિન્હા

મિત્રો તમને જણાવીએ કે આજે તે સોનાક્ષી એ ખુલાસો કર્યો છે,અને તેમાં સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, ફિલ્મોમાં આવવા અંગે કોઈ નિર્ણય નોહ્તો લેવાઈ રહ્યો.તમને જણાવીએ કે મારા માતા-પિતા બન્ને ફિલ્મ જગતમાં પોતાની સફર સફળતા પૂર્ણ કરી ચૂક્યા છે.મિત્રો તમને જણાવીએ કે મારા પિતા હવે સંપૂર્ણ રાજનીતિક કારકિર્દી પર ફોક્સ કરવા લાગ્યા હતા.અને વધુ માં જણાવીએ કે આ દરમિયાન સોનાક્ષીનું વજન એટલું વધી ગયું હતું કે, મને અભિનેત્રી તરીકે ફિલ્મોમાં સ્વીકારવા કોઈ પણ ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર કે એક્ટર પણ પસંદ નહતું પડતું.અને ત્યારે મારું ખુબ જ વધારે વજન વધી ગયું છે.

સલમાન ખાને ફિલ્મોમાં લેવાનું જણાવ્યું, પરંતુ...

મિત્રો તમને જણાવીએ કે જયારે સોનાક્ષી એ ખુલાસો કરતા જણાવ્યું કે જ્યારે સોનક્ષી પોતાની ફિલ્મી કેરિયરને લઈને ચિંતિત હતી,અને તે ત્યારે બોલીવુડના ભાઈજાન સલમાન ખાને તેમનો સાથ આપ્યો.તમને જણાવીએ કે સલમાને મને બોલાવી અને જણાવ્યું કે,વધુ માં હું તમે મારી ફિલ્મો લઈ લઈશ,તમને જણાવીએ કે પરંતુ આ માટે પહેલા તારે તારૂ વજન ઉતારવું પડશે.અને પછી સોનાક્ષીએ જણાવ્યું કે, તે ખુબ જ ખાતી હતી.તમને જણાવીએ કે ખાવા પર રોક લગાવવું મારા માટે આકરૂ રહ્યું.અને તે સારો ખુલાસો કરિયો છે.

મિત્રો તમને જણાવીએ કે સલમાન ખાન બોલીવુડ ના ઘણા સેલીબ્રીટી ની મદદ કરી છે, સલમાન ખાન તરફથી એટલો વિશ્વાસ અને માંગ રાખવામાં આવ્યા બાદ સોનાક્ષીએ દિવસ-રાત મહેનત કરવાની શરૂઆત કરી.મિત્રો તમને જણાવીએ કે તે ખુબ સારા એક્ટર છે, તેણે પોતાનું સમગ્ર ધ્યાન વજન પર કાબૂ મેળવવામાં લગાવી દીધું.તમને જણાવીએ કે  કેટલાક મહિનાઓ બાદ હું ફરીથી સલમાન ખાનને મળી,અને તે પછી તેમણે મને ફિલ્મનો હિસ્સો બનાવવાનું નક્કી કરી નાંખ્યું.તમને જણાવીએ કે વધુ માં જણાવીએ કે જો કે બાદમાં સલમાને તેમની સામે વધુ એક નવી માંગ મૂકી દીધી.મિત્રો બોલીવુડ ના ભાઈજાન તે સલમાન ભાઈ તે ખુબ સારા માણસ છે મિત્રો તે ખુબ સારા વ્યકતિત્વ ધરાવે છે.

સલમાને “દબંગ”માં કામ કરવા માટે માંગ મૂકી

મિત્રો તમને જણાવીએ કે તે સલમાન ખાન ને સોનાક્ષી સિન્હાને દબંગમાં કામ આપવા બદલ ટ્રીટ કરીને માંગ કરી હતી.મિત્રો તમને જણાવીએ કે તે સોનાક્ષીએ જણાવ્યું કે, એક દિવસ એવો હતો,કે તે જયારે તેમની પાસે પૈસા પણ નહતા.મિત્રો તમને વધુ માં જણાવીએ કે સલમાન ખાન દ્વારા ટ્રીપની માંગ કરવા પર મેં ખિસ્સા તપાસ્યા,તો તેની પાસે એક સમયે તો કુલ ત્રણ હજાર રૂપિયા નીકળ્યા.અને તે જે બાદ મેં વિચાર્યું કે, 3 હજારમાં કેવી રીતે ટ્રીટ આપી શકીશ.

મિત્રો તમને જણાવીએ કે તે બાદ જે બાદ સોનક્ષી એ સલમાનને ટ્રીટને ટાળી દીધી,અને વધુ માં જણાવીએ કે ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને બન્ને કલાકારો પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા.તમને જણાવીએ કે હવે સોનાક્ષીએ જણાવ્યું કે,તે મને આજે પણ સલમાનને ટ્રીટ નહી આપવાનો અફસોસ છે.

મિત્રો તમને જણાવીએ કે તે ફરીથી સલમાન સાથે કામ કરવા જઈ રહી છે સોનાક્ષી દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ પાઈપ લાઈનમાં છે.તમને જણાવીએ કે તે જાણવા મળી રહ્યું છે કે,તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સોનાક્ષી પણ ફિલ્મમાં જોડાઈ જશે.અને તે આ દરમિયાન થઈ શકે છે, સોનાક્ષી તે સલમાનની ઉધારી ટ્રીટ પૂરી કરી દે.મિત્રો આ અંગે તે સોનાક્ષી નો ખુલાસો હતો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *