મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવીય છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે મિત્રો તમને જણાવીએ કે આજે ઠંડી શરુ થઇ ગઈ છે, તમને જણાવીએ કે મિત્રો આપડ ને ઠંડી માં ગરમ વસ્તુ ખાવા ની ખુબ મજા આવે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે અમે તમને જણાવીએ કે સોજી ચીલા બનાવતા શીખવાડીએ, તમને જણાવીએ કે તે ખાવા માં ખુબ જ સ્વદીસ્ત હોઈ છે અને થોડા ક્રિસ્પી હોઈ છે, તમને જણાવીએ કેતે આ વસ્તુ નાના મોટા અને વૃદ્ધ બધા ને આ ગમશે.
સામગ્રી:
- સોજી – 1 કપ
- ચાણોનો લોટ – 1 કપ
- આદુ – નાના ટુકડાઓ કરેલું લેવું
- કોથમીરના પાન – બારીક સમારેલદહીં – 1 કપ દહીં
- ડુંગળી- એક કપથી થોડી જીણી સમારેલી
- લીલું મરચું – 1-2 બારીક સમારેલ
- મીઠું – સ્વાદ મુજબ
સોજી ચીલા બનાવવાની રેસીપી
1. સોજી અને ચણાનો લોટ એક ઉંડા વાસણમાં લઈને મિક્સ કરો.
2. 2 કપ પાણી, મીઠું અને દહીં નાઁખી હલાવો.
3. 10-15 મિનિટ માટે છોડી દો. તેમાં ડુંગળી, લીલા મરચા, આદુ અને કોથમીર ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
4. નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવીને ગ્રીસ કરો.
5. થોડું મિશ્રણ લઇને તવા પર ચીલા બનાવો, તેલ ચીલાની ઉપર અને નીચે નાંખો.
6. જ્યારે તે બ્રાઉન થાય છે, ત્યારે તેને પલટાવો. ગરમ ચીલા ટામેટાં અથવા કોથમીરની ચટણી સાથે સર્વ કરો.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google