Breaking News

શુ તમે જાણો છો કે માત્ર એક કિસ કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા,ગંભીર બીમારીઓ સામે આપે છે રક્ષણ…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કિસ કરવાથી પણ જબરદસ્ત ફાયદા થાય છે તો આવો જાણીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે તબીબી વિજ્ઞાન અનુસાર કિસ માત્ર મનોરંજન માટે જ નહીં પણ ફિટ રહેવા માટે પણ કરવામાં આવે છે આ પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણને વધારે છે જેના કારણે મનુષ્યને ઘણા ફાયદા થાય છે આજે આપણે ચુંબનનાં ફાયદાઓ ચુંબનનાં ફાયદાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

આજકાલ પ્રેમમાં ચુંબન કરવું જરૂરી બની ગયું છે પરંતુ માણસે કેવી રીતે કરવું તે શીખ્યા છે અને માણસે તેને જે કરવાનું પસંદ કર્યું છે તે કેવી રીતે કરવું તે શીખ્યા છે અને આ સાથે એક વ્યક્તિ કેટલા સમયથી કરવામાં આવે છે તે વિશે પણ એક સવાલ ઉંભો થાય છે તો ચાલો જાણીએ કેવી રીતે ચુંબન કરવા નું શરૂ થયું.કિસ ની શરૂઆત.માતા તેના નાના બાળકોને તેમના હોઠથી સ્પર્શ કરતી હતી જે તેને ખૂબ ગમતી હતી અને જેમ જેમ માનવ સંસ્કૃતિ વધતી જાય છે તેમ તેમ તેનું સુધારેલું સ્વરૂપ ચુંબન તરીકે અને સમય જતાં પ્રેમ વ્યક્ત કરવાના સાધન તરીકે પ્રખ્યાત થઈ ગયું બનાવવામાં આવી છે.

ચુંબન તે સેક્સ દરમિયાન હોય અથવા ફક્ત પ્રેમ વ્યક્ત કરવા માટે તે સારું લાગે છે આપણી જીભ અને હોઠમાં ઘણા બધા સિસ્ટમ કોષો છે જ્યારે તેઓ કોઈ બીજાના નરમ નાજુક હોઠ અને જીભને સ્પર્શ કરે છે ત્યારે બંને સંવેદના અનુભવે છે.ભારત ચુંબન કરવામાં આગળ છે.સામાન્ય રીતે ભારતના લોકો વિદેશી ફિલ્મો જોઇને કિસ કરવા વિશે વિચારે છે અને તે જ રીતે કરવાનો પ્રયાસ કરે છે આ સિવાય આપણા મુમ્બાહૈયા ફિલ્મ નિર્માતાઓ પણ આ મામલે પાછળ નથી.

તો મિત્રો હવે આપણે જાણીશું કિસ કરવાના ફાયદા વિશે કિસ ક્યારે અને કેવી રીતે કરવી એ તો બધાજ જાણે છ તમારા પાર્ટનર સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી પેહલો અને સરળ ઉપાય તે કિસ પણ આટલી જાણકારી પુરતી છે કિસ વિષે જવાબ છે ના. કિસ એક એવી વસ્તુ છે જે માત્ર બંને પાર્ટનરસ વચ્ચે ના ગાઠ પ્રેમ જ નથી દર્શાવતો એની સાથે સાથે તે કેટલાક શારીરિક ફાયદાઓ પણ કરે છે આજનો અમારો આ બ્લોગ કિસ ના આ ફાયદા વિષે તમને બતાવશે.

કિસ તમારા દાંતને ચોખ્ખા અને ચકચકિત રાખે છે જનો કઈ રીતે એક મશહુર દાંત ના ડોકટર ના જણાવ્યા અનુસાર કિસ ઓરલ પ્લાક વધતું અટકાવે છે અને કિસ કરતી વખતે જે થતી લાળથી કેવેટિઝ પણ રોકે છે જેથી દાતમાં બેક્ટેરિયા ની માત્રા ઓછી થાય છે તો કિસ કરો અને દાંત ને રાખો મજબુત અને ચકચકિત.

કિસ કરવાથી મહિલાઓ માં સાયટોમેગાલો નામના વાયરસ થી શરીર ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે આ વાયરસ કિસ કરવાથી ઉત્પન્ન થાય છે આ વાયરસ આંધાપા જેવી જન્મ વખતે થતી બીમારિયો માટે ખુબજ અસરકારક છે મહિલા જો ગર્ભવતી હોય ત્યારેજ આ વાયરસ નુકસાન કારક સાબિત થાય છે.

૧ મિનીટ ની કિસ માં શરીર ની લગભગ ૩ થી ૪ કેલેરીસ બળે છે જો તમને વધુ કેલેરી ઓછી કરવી હોય તી વધારે કિસ કરો કિસ કરવાથી તમાર શરીર ની પાચન શક્તિ બમણી થાય છે કિસ એક એવી વસ્તુ છે જેનાથી ઓછી મેહનતે વધારે કેલેરી ઓછી થાય છે.

જયારે તમે તમારા પાર્ટનર સાથે કિસ કરો છો ત્યારે તમારા શરીર માંથી અમુક પ્રકારના હોર્મોન્સ બહાર નીકળે છે અને આ બહર નીકળતા હોર્મોન્સ તમારા હૃદય ના ધબકારા વધારી દે છે આમ થવાથી હૃદય માં લોહી ની પરીભ્રમણ ની ગતિ વધી જાય છે આ થવાથી તમારા રહેલી બ્લડ પ્રેસર ની બીમની અને શરીર માં લોહી નું પરિભ્રમણ બંને કંટ્રોલ માં રહે છે તો કિસ થી રાખો હૃદય ને સ્વસ્થ.

કિસ એ એક તણાવ મુક્ત કરવાની પ્રક્રિયા છે કિસ કરવાથી તમારા માં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તો આ વસ્તુ તમારા તણાવ ને દુર કરવા ઉપયોગી બની રહે છે કિસ એ તણાવ દુર કરવાનો સૌથી સરળ અને બધનો મનગમતો ઉપાય બની શકે છે કિસ થી માણસ માનસિક શાંતિ અનુભવે છે તો આજે જ એન્ટી ડીપ્રેસન ની દવા લેવાનું બંધ કરી કિસ કરવાનો સરળ માર્ગ અપનાઓ.

ઉત્સુકતા સાથે કિસ કરવાથી મોઢાની લગભગ ૩૨ જેટલી માંસપેશીઓ માં હલન ચલન થતી હોય છે અને એના સિવાય બીજા ૧૦૦ જેટલી બીજી માંસપેશીઓ પર પણ અસર થાય છે આ હલન ચલન થી તમારા મોઢાની ની માંસપેશીઓ મજબુત બને છે અને તમે મોટી ઉપર માં પણ જુવાન દેખાવ છો વધારે કિસ કરવાથી મોઢા પર લોહીનું પરિભ્રમણ ઝડપી થાય છે જેથી તતમે જુવાન દેખાવ છો.તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કિસ માત્ર મનોરંજનમાં જ નહિ પણ હેલ્થ સુધારવામાં પણ મહાત્વાનો ભાગ ભજવે છ તો આજ થી પાર્ટનર સાથે કિસ ના સેશન વધારો અને હેલ્થી રહો.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …