શું તમારા જીવનમાં પણ છે પૈસાની તંગી તો, આજે સાંજે તુલસીની સામે દીવો કરી બોલો આ મંત્ર, તરત જ અસર કરશે….

0
2764

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક વિશે માહિતી લઈને આવ્યો છું.મિત્રો તમને જણાવી દઈએ કે આજના આ સમયમાં દરેક લોકોને પૈસાની તંગી પડતી જ હોય છે જ્યારે પણ તમારી પાસે કોઈ પૈસા આવવાના હોય ત્યારે જ કોઈ કારણસર તમારા પૈસા ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે.મિત્રો જો તમારે પણ આવી જ સમસ્યાઓ થતી હોય તો આજે સાંજે તુલસીની સામે દીવો કરીને આ મંત્ર બોલશો તો તમારી દરિદ્રતા દૂર થઈ જશે અને તમારા જીવનમાં આવતા દુઃખોનું પણ નિવારણ થશે. તો ચાલો જાણીએ આ મંત્ર વિશે.

સુખ અને દુઃખ દરેક વ્યક્તિ ના જીવનમાં આવે છે. એક પણ એવો વ્યક્તિ નહિ. હસે કે જેના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહે. સમયની સાથે સાથે દરેક ના જીવનમાં ઉત્તર ચડાવ રહે છે. હિન્દુ ધર્મમાં એવું વધારે માન્યતાઓ છે.જેના મુતાબીક વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરે છે. તેના જીવનમાં ગમે તેને ગમેતે રીતે પરેશાનીઓ ઉતપન્ન થાય છે. ગમે તે વ્યક્તિ પોતાના જીવનમાં પરેશાનીઓથી છુટકારો મેળવવા માગતો હોય છે. આ સંસાર માં સમસ્યા વગરનો કોઈ વ્યક્તિ નથી.

પરંતુ જો વ્યક્તિ ધર્મ, કર્મ ની ચર્ચા કર્યા કરે છે. તો અને ઉપાય કરે છે. તો તેના જીવનની મુશ્કેલી દૂર થાય છે. જો હિન્દુ શાસ્ત્રો અનુસાર જોઈએ તો તેમા ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોને પાલન કરે છે. તો તેનું જીવન સુખી પૂર્વક વિતાવી શકે છે. અને તેના શિવાય જે લોકો ધર્મિક નિયમોનું પાલન નથી કરતા.તેના જીવનમાં ગમે તે રીતે દુઃખ આવે છે.

જો આપણે હિન્દુ શાસ્ત્રો અનુસાર જોઈએ તો તેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોને અનુસરે છે અને તેનું પાલન કરે છે તો તે ધાર્મિક નિયમોના કારણે તે પોતાનું જીવન ખુશીથી વિતાવી શકે છે. જો તેઓ આ ધાર્મિક નિયમોનું પાલન નથી કરતાં એમના જીવનમાં દુ: ખ કોઈક ને કોઈ રીતે જરૂર આવી જશે. શાસ્ત્રોમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનું મહત્વ જણાવાયું છે. , આ બંને સમય પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ સમય દરમિયાન વ્યક્તિ પૂજા કરવાથી તેમની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

સૂર્યોદય સમયે ઉઠ્યા પછી સ્નાન કર્યા પછી સૂર્ય અને તુલસીને જળ ચઢાવે છે.એવું માનવામાં આવે છે.તુલસીનો છોડ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે તુલસીનો છોડ જે ઘરમાં વાવવામાં આવે છે તે ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારના સભ્યો શાંતિથી પોતાનું જીવન જીવે છે. હિન્દુ ધર્મમાં માનતા લોકો , તેઓ તેમના ઘર અથવા આંગણામાં તુલસીનો છોડ રોપતા હોય છે અને દરરોજ સવારે અને સાંજે પૂજા કરતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે તુલસી સામે દીવડા પ્રગટાવવા જોઈએ, અને તેની સાથે જ મંત્રો પણ કહેવામા આવ્યા છે. જેમના જાપથી વ્યક્તિના જીવનનો સદાકાળ વિજય પ્રાપ્ત થાય છે.એવું કહેવામાં આવે છે કે તુલસીના છોડ વગર શ્રી નારાયણજીની ઉપાસના સફળ નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તુલસીના છોડને સ્પર્શ કરે છે, તો તેના જીવનના ઘણા પાપનો નાશ થાય છે, તુલસીના છોડ માં ભગવાન અને દેવીઓનો વાસ માનવામાં આવે છે.

તુલસીનો છોડ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તુલસીનો છોડ જે ઘરમાં હોય છે. તે ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. અને પરિવારના સભ્યો સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવે છે.હિન્દુ ધર્મમાં માનતા લોકો તેમના ઘર અથવા આંગણામાં તુલસીનો છોડ રોપતા હોય છે. અને દરરોજ સવારે અને સાંજે પૂજા કરતા હોય છેએવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે તુલસી ભગવાનની સામે દીવડા પ્રગટાવવા જોઈએ, આવા મંત્રોની સાથે, જેમના જાપથી વ્યક્તિના જીવનનો સદાકાળ પરેશાનીઓ દૂર થાય છે.

સાંજે આ મંત્રને તુલસીની સામે બોલાવો, જો કોઈ વ્યક્તિ તેના ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ રોપશે તો તેનાથી તેના પરિવારમાં હંમેશા શાંતિ અને ખુશીનું વાતાવરણ બની રહેશે. અને તે ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, આ વતનોઈ પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે તુલસીના છોડને સવારે પાણી ચઢાવવું જોઈએ અને તુલસીના છોડની નીચે સાંજે દીવા પ્રગટાવવા જોઈએ, આમ કરવાથી પરિવારમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે, પણ દીવો પ્રગટાવ્યા પછી જો આ મંત્ર નો જાપ કરવામાં આવે તો તે વ્યક્તિને વિશેષ ફળ મળી શકે છે.

મંત્ર, “મહાપ્રસાદ જનાણી, સર્વ સૌભાગ્યવર્ધિની આધી વ્યાધિ હરા નિત્યમ્, તુલસી ત્વં નમોસ્તુતે “ઉપરોક્ત મંત્રનો અર્થ એ છે કે તુલસી જીવનમાં તમામ પ્રકારનાં સૌભાગ્યને વધારનાર છે અને તે હંમેશાં લોકોના શારીરિક રોગોને દૂર કરે છે અને સ્વસ્થ રાખે છે, માટે અમે તમને શુનમસ્કાર પાઠવીએ છીએ.