મહિલા ના ટુકા કપડા જોઈ ને આ ભાઈ એવો ભડક્યો અને કરવા લાગીયો આ કામ…જુવો વીડિઓ

0
1451

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને અવૈયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે મહિલા ઓ ને ટુકા કપડા પેહરવા તે એક પચ્ચીમી સંસ્કૃતિ છે, મિત્રો તે ધીરે ધીરે વધતો જાય છે, મિત્રો તમને જણાવીએ કે આ પચ્ચીમી સંસ્કૃતિ ભારત અને બીજા દેશો માં ખુબ વધવા લાગી છે મિત્રો એક એવો કિસ્સો બનીયો છે, ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે ટૂંકા કપડા ને કારણે મહિલાઓને ઘણી વાર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.અને તે થોડા મહિના પહેલા એક અમેરિકન મહિલા ને ટૂંકા વસ્ત્રો પહેરી ને લીધેજ વિમાન માંથી ઉતારી દેવામાં આવિયા હતા.મિત્રો વધુ માં હવે આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી પણ સામે આવ્યો છે.અને તે એક ભાઈ એ ટૂંકા કપડા પહેરેલી મહિલા ને જોઈ ને તે એટલો ગુસ્સે થયો કે તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થયો છે.

મિત્રો તમને જણાવીએ કે હકીકતમાં, એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે બાઇક પર જઇ રહી હતી,અને તે  ત્યારે રસ્તામાં એક શખ્સે તેમને અટકાવ્યો અને મહિલા પર બૂમ પાડવા માંડ્યો અને ભારતીય નિયમો અનુસાર તેને કપડા સારા પેહરવા શીખ દેવા ની શરૂઆત કરી.

મિત્રો તમને જણાવીએ કે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગુરુવારે બની હતી,અને તે જે એચએસઆર વિસ્તારમાં બની હતી. પીડિતા ના બોયફ્રેન્ડએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે,તમને જણાવીએ કે જેને મહિલાના મિત્ર સિમરન કપૂરે ફેસબુક પર શેર કર્યો છે. તેમણે એમ પણ લખ્યું કે, ‘વ્યક્તિ દારૂ ન પીધો હતો. તે એક શિક્ષિત સામાન્ય ભારતીય પુરુષ હતો,અને તે જે પોતાની ‘ભારતીય સંસ્કૃતિ’ની પવિત્રતાની કાળજી લેતો હતો અને વિચારે છે કે મારી સ્ત્રી મિત્રના ડ્રેસ કોડમાં કંઇક ખોટું હતું.’

મિત્રો તમને જણાવીએ કે વધુ માં મહિલાના મિત્ર એ તેની ફેસબુક પોસ્ટમાં આગળ લખ્યું છે, તે “આ માણસની અસભ્ય વર્તન એકદમ ભયાનક હતું, કેમ કે તે આસપાસ ની લોકોને મારી ગર્લફ્રેન્ડ ને ઈશારો કરીને તેની વાત સાચી કે ખોટી છે તે પૂછતો હતો.”

મીર્ત્રો તમને જણાવીએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત મહિલા કહે છે કે જ્યારે મેં આ પુરુષને પૂછ્યું કે તેની સમસ્યા શું છે,તો ત્યારે તેણે મારા પર બૂમ પાડી કે ભારતીય મહિલાઓ એ આવા કપડાં ન પહેરવા જોઈએ. મેં શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરી હતી.

જુવો વીડિઓ

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google