આજે જ ઘરે બનાવો ખજુર અને શીંગ નો ગરમા ગરમ હલવો, એક વાર બનાવો ખાવા ની મજા જ આવશે

0
689

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આંજે અમે તમારા માટે લઇ ને આવિયા છીએ ગરમા ગરમ ખજુર અને શીંગ નો હલવો બનવા ની રેસીપી, તમને જણાવીએ કે આજે કે તે તમને આમે શીખવીશું, આજે જ ઘરે બનાવો. આજ સુધીમાં તમે ખજૂરની બરફી, ચિક્કી અને તેનાથી બનતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખાધી હશે. મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે ખુબજ ગુણકારી છે ખજૂર શિયાળામાં આનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.મિત્રો તમને જણાવીએ એ તે ઠંડીમાં તમે ખજૂર અને મગફળીનો હલવો એક વખત જરૂર ટ્રાઈ કરો. આજે જ બનાવો ઘરે.

 જરૂરી : સામગ્રી

  • 2 કપ કજૂર,
  • 1 કપ માવો,
  • ર કપ મગફળીનો ભૂક્કો,
  • 8 બદામ અને કાજૂ
  • 4 અખરોટ 4 પિસ્તા
  • 8થી 10 કિશમિશ
  • એલચી પાવડર
  • શુદ્ધ ઘી

બનાવવાની રીત

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે  સૌ પ્રથમ તમે ખજૂરે સારી રીતે સાફ કરી લો.મિત્રો તમને જાનાવીયે કે તે આજે કે તે બી કાઢી નાના નાના ટુકડા કરી લો.તમને જણાવીએ કે તે જો તમને યોગ્ય લાગે તો તમે સિડલેસ ખજૂરનો ઉપયોગ કરી શકો છો.મિત્રો તમને જણાવીએ કે તે આજ એક કે તે તમામ ડ્રાઈફ્રુટ બીરીક સમારી લો.પછી તેને મીડિયમ આંચ પર ઘી મુકો અને ખજૂરને નાંખી હલાવતા રહો.મિત્રો તમને જણાવીએ કે તે ત્યારબાદ ખાંડ નાંખી માવો નાંખી હલવો ઘાટો થાય પછી તેમાં ડ્રાઈ ફ્રુટ્સ નાખી દો ગરમા ગરમ પીરસો. આ હલવો ખુબજ સ્વાદિષ્ટ થાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google