શારીરિક સંબંધ બનાવતી વખતે લવ બાઈટ કેટલું જરૂરી છે એકવાર જરૂર વાંચજો.

0
118

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લવ બાઈટ કે હીક્કી તમારા પેશનટ લવની સાબિતી આપે છે. જો કે ઘણાં લોકોને પોતાની પર્સનલ લાઈફ પબ્લિક કરવાનું નથી ગમતુ, તેથી તે આ નિશાનીઓને છુપાવી રાખે છે પરંતુ ખરેખર તો એને છુપાવવાની કોઈ જરૂર નથી. એ તો તમારા પ્રેમની નિશાની છે. લવબાઇટને લગતી કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો અહીં શેર કરી છે જે તમે કદી નહીં સાંભળી હોય.

તમારી ગરદન, છાતી, ખભા કે જાંઘના અંદરના ભાગો બહુ સેન્સેટિવ હોય છે. આ જગ્યાઓએ જરૂર કરતા વધારે દબાણ આપવામાં આવે તો ત્યાંની રક્ત કોશિકાઓ પ્રભાવિત થવાથી આવી નિશાન બની જાય છે. જો કે તેમાં ડરવાની કોઈ જરૂર નથી. જો કે પ્રેમ કરતી વખતે થોડું ધ્યાન રાખો નહીં તો પાર્ટનરને પ્રોબ્લેમ થઈ શકે છે.

પર્ફેક્ટ લવ બાઈટ આપવા માટે તમારે થોડા એફર્ટ લેવા પડશે. સૌપ્રથમ ફોરપ્લેથી પાર્ટનરને ઉત્તેજિત કરો અને એ દરમિયાન નક્કી કરી લો કે લવ બાઈટ ક્યાં આપવાની છે. જો બંને એને છુપાવી રાખવા માગતા હોવ તો ખભા કે પીઠ સારી જગ્યા છે પણ જો તમને કોઈ સંકોચ ના હોય તો ગરદન બેસ્ટ જગ્યા છે. જ્યારે તમને લાગે પાર્ટનર બરાબર મૂડમાં છે ત્યારે હોઠને ‘O’ શેપમાં બનાવો અને પાર્ટનરની ત્વચાને ધીમેધીમે સક કરો.

મોટાભાગે તો 30 સેકન્ડમાં લવ બાઇટ દેખાવા લાગે છે પણ કેટલાક લોકોને બે મિનિટ જેટલો સમય પણ લાગે છે.તમને નવાઈ લાગશે કે લવ બાઈટ બે અઠવાડિયા સુધી રહી શકે છે. લવ બાઈટપર થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કેટલી ઇન્ટેન્સિટીથી લવ બાઈટ લેવાઈ છે અને પાર્ટનરની હેલ્થ કેવી છે એના પરથી નક્કી થાય છે કે લવ બાઈટ કેટલા દિવસ દેખાશે.

જો થોડું દબાણ આવવાથી તમારી સ્કીન કાળી કે વાદળી પડી જતી હોય તો તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટની ઉણપ હોઈ શકે છે. એ જ કારણ છે કે બાકી લોકોની તુલનામાં આયરનની કમી હોય તેવા લોકોને લવ બાઈટ જલદી મળે છે. જો તમને સતત એવું લાગતું હોય કે લવ બાઈટ આજના જમાનાની વાત છે, તો તમારી આ માન્યતા સાવ ખોટી છે કારણ કે આનો ઉલ્લેખ વાત્સાયનના કામસૂત્રમાં પણ છે. એમણે તો લવ બાઈટના આઠ પ્રકારો સવિસ્તાર સમજાવ્યાં છે.

લવ બાઈટને છુપાવવા માટે લોકો તરત જ બરફ ઘસે છે પણ તેની અસર થવામાં પણ વાર લાગે છે. એનું કારણ એ છે કે તે ત્વચાના ઉપરી ભાગમાં નહીં પણ અંદરની તરફ હોય છે. તેથી કોઈ ઇજાની જેમ તેને સામાન્ય થવામાં થોડી વાર લાગે છે.જો તમને સપનામાં લવ બાઈટ દેખાય કે તમે સતત એના વિશે જ વિચારતા હોવ તો એમાં કશું રોમેન્ટિક નથી, ઉલટાનું તમારી માનસિક તકલીફ દર્શાવે છે.

આનું કારણ તમારા મન અને મગજની લડાઈ કે ખરાબ રિલેશનશિપ પણ હોઈ શકે છે. સપના પર કોઈનો અંકુશ નથી પણ સંબંધો પર તો છે. જો તમને આવા સપના આવતાં હોય તો સંબંધ પર નજર કરો કે તમારાથી કોઈ ભૂલ તો નથી થઈ રહી. સંબંધો સુધરશે તો સપના આપમેળે બંધ થઇ જશે.

તમે ભારતમાં ચોથી શતાબ્દીમાં જન્મ્યા હો કે એનાથી ૮૦૦ હજાર વરસ પહેલા, તેમની દંતપંક્તિઓ અથવા સુંદર અને સ્વચ્છ દાંતા જે તે વ્યક્તિની લવ લાઈફમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હતી. જો કે સાપ્રંત સમયમાં એનું મહત્ત્વ એટલું જ છે. પરંતુ, એ સમયે કોઈ સંપત્તિવાન પુરુષ હોય એને પ્રેમ કરવાની ૬૪ કળાઓ શીખવા ગણીકાઓ પાસે મોકલાતો. એ સમયે શ્રેષ્ઠ ગણિકાઓ પાટલીપુત્રમાં રહેતી. જે આધુનિક સમયમાં પટણા તરીકે ઓળખાય છે.

આમાની એક કળા હતી લવ બાઈટ. લવ બાઈટ પાછી દ્રશ્યમાન થવી જોઈએ. પ્રેમીએ ભરેલું બચકું સંતાય એ ન ચાલે. એટલી પ્રતિષ્ઠા આ કળાની હતી એ સમયે. જેમને આ કળાની સમજ ન હોય અથવા દાંત સુરેખ ન હોય તો એવા પુરુષોને ઓછી સ્ત્રી પસંદ કરતી.

કામસૂત્રમાં આનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં લવ બાઈટ શરીરના કયા અંગ પર હોવા જોઈએ એનું ઘટનાપ્રચૂર વર્ણન કરવામાં આવ્યું છે. હિમાલયથી લઈને વિંદપના પર્વતો તથા ઉજ્જૈનથી માંડીને ગાંધાર (હાલનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન)ની સ્ત્રીઓને ચોક્કસ જગ્યાએ બાઈટ પસંદ હતી તો દક્ષિણ પ્રાંતની સ્ત્રીઓની પસંદ જુદી હતી.

લવ બાઈટ એ તત્કાળ કરવાની પ્રક્રિયા નથી. પૂરતો સમય, ધ્યાન અને સમર્પણ હોય તો જ ઉત્તમ અને ઈચ્છિત પરિણામ મળે. પ્રાચીન શૃંગારિક માન્યતા પ્રમાણે આઠ લવ બાઈટ મુખ્ય છે. રૂગુઢકા.સૌથી હળવું કહી શકાય એ આ બાઈટ છે જે સ્ત્રીના નીચલા ઓષ્ઠ પર અપાય. કોઈ નિશાન ન રહે એ આની નિશાની છે.રૂઉચ્યુનકા.કાન પર અપાતા આ બાઈટને કારણે હલકું નિશાન પડી જાય છે. ઘણી વાર આ બાઈટ ગાલ પર અપાય છે. સામાન્ય રીતે ડાબા ગાલ પર.

રૂબિન્દુ.એક નાનકડુંમ ટપકું, બિન્દુ. આ એક શૃંગારિક ઉપરાંત ઘરેણા સમુ બાઈટ પણ છે. કાન- ગાલ ઉપરાંત કપાળ પર પણ આ બાઈટની નિશાની જોવા મળે છે.રૂબિન્દુ માલા.બિન્દુ માલા એટલે ડોક ફરતે બિન્દુઓના ટપકાંની હાર. જાણે મ કોઈ ઘરેણું હોય એમ ટપકાંઓની હારમાળા ડોક, છાતી અને જાંઘ પર હોઈ શકે.

રૂપ્રવાલમની.ઉપલા લ દાંતની મદદથી એક નાનકડું, ઘરેણા સમુ ભરાતું નાનકડું લવ બાઈટ. જેને પ્રવાલમની અથવા પરવાળું કહી શકાય. રૂમની માળા.કોઈ નિષ્ણાત પ્રેમી પ્રવાલમનીનો જાણે નેકલેસ શરીરના ચોક્કસ ભાગ પર બાઈટ દ્વારા બનાવે. રૂ ખંડાભરકા.હળવા પણ છાતી પર ફેલાયેલા જાણે બાઈટનું નાનકડું વાછળું. કોઈ ચોક્કસ સ્થાન તો નથી પણ સામાન્ય રીતે સ્ત્રીની છાતી પર.

રૂવરાહ ચાર્વિટા.ખંડાભરકા જો એકદમ નજીક નજીક હોય અને કેન્દ્રમાં ક સહેજ રતાશ પડતો હોય. તો વરાહ આર્વિટા બને. આ સહેજ લોહીની ટટ્ટાર ફૂટે એવું બાઈટ હોય. એ દિવસોમાં લવ બાઈટ દ્વારા લવ મેસેજ અથવા લવ લેટર પણ પારવાતા હતા. જાણે કે એક પ્રત્યાપનનું સાધન હોય. જો કોઈ પ્રેમી લવ બાઈટ ન આપી શકે તો એણે જુદા જુદા પર્ણો પર લવ બાઈટ આપીને ભેટ આપવાનો રિવાજ હતો. જે પાંદડુ એ કાન, ગળા અથવા હથેળી પર ઘરેણા તરીકે પહેરતી.

લવ બાઈટ નામ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે અમે શેની વાત કરવા જઈ રહ્યાં છીએ. આ નિશાન શરીર પર ત્યારે દેખાશે, જ્યારે શરીરના કોઈ પણ અંગ પર કીસ અથવા બચકું ભરવામાં આવ્યું હોય. પાર્ટનરની સાથે ઈન્ટીમેન્ટ થતી વખતે લવ બાઈટ સામાન્ય બાબત છે. પરંતુ શું તમને ખબર છે કે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે. 2011માં ન્યૂઝીલેન્ડમાં 44 વર્ષની એક મહિલાને લવ બાઈટને કારણે હાથ પર લકવો લાગી ગયો હતો. લવ બાઈટ તમારા માટે કેમ નુકસાનકારક છે તેના કેટલાંક કારણો આજે અમે તમને જણાવીશું.

ઓરલ હર્પીસ વાયરસ.જો તમારા પાર્ટનરને ઓરલ હર્પીસ છે અને તેવા સમયે તે તમને લવ બાઈટ આપે છે તો તમારી સ્કિનમાં આ વાયરસ ફેલાઈ શકે છે. આ વાયરસથી મોઢાની આસપાસ જેવા કે, હોઠ, જીભ, દાંતની પાસે અને અંદર ગાલની તરફ ઘાવ થાય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિને આ વાયરસ હોય તો તેને લવ બાઈટ આપવાથી દૂર રહેવું.

આયરનની ઉણપ.જો તમારા ડાયટમાં આયરનની ઉણપ હોય તો તમારી લવ બાઈટનું નિશાન જલ્દી થઈ જશે, જેનો કોઈ ઉપાય નથી. એનીમીયાથી બચવા માટે તમારા ડાયટમાં લીલા શાકભાજી વધારે લેવા જોઈએ. હમેશા માટે નિશાન.એવા લોકો જેમની સ્કિન વધારે ઉજળી હોય છે, તેમના માટે લવ બાઈટ ખતરનાક સાબિત થઈ શકે છે. તેના કારણે સ્કિન પર કેટલાંક દિવસો અથવા હમેશા માટે નિશાન રહી જાય છે.