સસરાએ ઘરમાં યુવતીને પકડી લીધી, અપશબ્દો બોલીને કર્યું એવું કે જાણી ચોંકી જશો…….

0
761

જાણે કે આ દિવસોમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં તેજી જોવા મળી રહી છે અને એવો કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી. અને જુલમ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને પણ વટાવી જાય છે અને બળાત્કાર અને ખાસ કરીને સામૂહિક બળાત્કારના બનાવો હવે સામાન્ય બન્યા છે.મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે.

પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક સસરાએ તેની જ પુત્રવહુ ઉપર ખરાબ નજર નાખી હતી અને એકલતાનો લાભ ઉઠાવીને શારીરક અડપલા શરૂ કરી દીધા હતા જે અંગે મહિલાએ સાસુને વાત કરી તો વાતનો ઉકેલ આવવાના સ્થાને મામલો ઉગ્ર બન્યો હતો અને આ વાત એટલી વણસી કે આખરે મહિલાને પોતાના સાસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી હતી તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સો વડોદરા નો છે જેમા બન્યુ હતુ એવુ કે વડોદરાના વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતા એક નરાધમ સસરાએ પોતાની પુત્રવધુ પર નજર બગાડી હતી અને પુત્રવધુને એકલી જોઈને સસરા તેની સાથે શારીરિક અડપલાં કરતા હતા. અપશબ્દો બોલીને તેની સાથે મારઝૂડ કરતા હતા અને એટલું જ નહી દીકરી સમાન પુત્રવધુના અંતઃવસ્ત્રો પર પોતાના કપડાં મુકીને શરમની તમામ હદો વટાવી દીધી હતી. જે અંગે મહિલાએ સાસુને વાત કરી તો વાતનો ઉકેલ આવવાના સ્થાને મામલો ઉગ્ર બન્યો. વાત એટલી વણસી કે, આખરે મહિલાને પોતાના સાસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી.

મિત્રો આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના વાડી તાઇવાડામાં પરિણીતા સલમા (નામ બદલ્યું છે) તેના પતિ વસીમ અબ્દુલ રહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલ રહીમ જંબુસરવાલા, સાસુ મરિયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. સલમાને તેનાં સાસુ સસરા અને પતિ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને પરિણીતાએ પોલીસને પોતાની આપવીતી જણાવી કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને મને અપશબ્દો બોલીને મારી સાથે ઝઘડો કર્યો હતો

તેમજ પુત્રવધુએ જણાવ્યું હતુ કે મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેમનાં કપડાં ઉપર મૂકી દેતા હતા અને આ વાત જ્યારે મેં મારી સાસુને કહી તો સસરા મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અબે આ તમામ હકીકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા અને મારા પતિ મને અઠવાડિયામાં એકવાર નાહવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે અને મારા દીકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.

જો આપણે પરિણીતાનું માનીએ તો તેના સાસુ સસરા ત્રાસ આપવામાં કંઈ જ બાકી રાખતા નહોતા અને જ્યારે પુત્રવધુ તેના દીકરાને ઉંઘાડતી ત્યારે સાસુ-સસરા પંખો બંધ કરી દેતા, જેથી દીકરો ઊંઘમાંથી ઊઠી જતો હતો અને સાસુ સસરા પુત્રવધુને મહેંણા મારતા હતા કે શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. મહિલા જમવાનું બનાવે તો એમાં સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકીકત જ્યારે મહિલાએ તેના પતિ અને સસરાને જણાવી ત્યારે તેઓ કહેતા હતા કે હું આ ઘરનો માલિક છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો આ ઘરમાંથી નીકળી જા.

એમ કહીને પોતાના દીકરાને પણ માર મારતા હતા અને યોગ્ય જમવાનું પણ આપતા નહોતા અને આ મામલે મહિલાએ થોડા સમય પહેલા સલમાએ અભયમમાં ફરિયાદ કરી હતી અને તે સમયે સલમાનાએ પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે તેનો ભાઇ અને પિતા હવે હેરાન નહીં કરે પરંતુ થોડા સમય બાદ ફરી કોઇ ને કોઇ બહાને સલમાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આખરે તેનાથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જેમા આ કિસ્સા મા બન્યુ છે એવુ કે સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી. ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી. તે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો. જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની ધરપકડ કરવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજાના ખ્વાજાનગરમાં 25 વર્ષીય મહિલા પોતાના બે બાળકો અને સાસુ સસરા સાથે રહતી હતી અને ચાર મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું હતુ જેથી ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે તે પડદામાં રહી હતી અને થોડાક દિવસ પહેલા સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યો હતો.

જ્યા સસરા પુત્રવધુની પાસે બેસી ગયો હતો. અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ પહેલાં તો સસરાને આવું ન કરવા માટે વિનંતી કરી હતી. પણ તેમ છતાં સસરા માન્યા ન હતા. અને બાદમાં તેણે મહિલાના કપડા ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો હતો. આ સમયે પણ મહિલાએ વિરોધ કરતાં સસરા ત્યાંથી જતાં રહ્યા હતા.

જો કે સસરાના આ કૃત્યથી મહિલા ડઘાઈ ગઈ હતી. અને ઘરની ઈજ્જત ન જાય તે માટે ચૂપ રહી હતી. પણ માતા સાથે ફોન પર વાત કરતાં મહિલા ભાંગી પડી હતી અને સસરાના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો અને માતાએ પડદાનો રિવાજ પૂરો થયા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદ પડદાના દિવસો પૂરા થતાં મહિલા પોતાના પિયરે ગઈ હતી અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસ સસરાની ધરપકડ કરી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો રાજકોટમાં છેલ્લા સાતેક માસથી રિસામણે રહેલી ૨૮ વર્ષની પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ સામે ત્રાસ આપી દહેજની માંગણી કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં સસરા પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની સાથે શારિરીક અડપલા કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં ઉલ્લેખ કરાયેલા તમામ આરોપો ફરિયાદમાં દીકરાની વહુએ પરિવાર સામે મૂક્યા છે જે અતિ ગંભીર છે.

આ ફરિયાદના આધારે પોલીસે પતિ વિકાસ સસરા કરશનભાઇ, સાસુ જશોદાબેન નણંદ આશા બેન, રચનાબેન અને આરતીબેન સામે ત્રાસ, અડપલા, દહેજધારા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે જેમા ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, તે છેલ્લા સાતેક માસથી કાલાવડ રોડ પર રહેતા પિયરને ત્યાં રિસામણે છે. તેનાં લગ્ન જ્ઞાતિના રિતિ રિવાજો મુજબ કુશલ સાથે થયા હતા અને લગ્ન વખતથી સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

લગ્નનાં દોઢેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુ દક્ષાબેને રસોઈ અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું અને એટલું જ નહીં સાસુ તેની ગેરહાજરીમાં તેની રસોઈમાં મરચુ -મીઠુ નાખી અને પછી બધાની સામે તારી માંએ કાંઈ શિખવાડયું નથી તને તો રસોઈ બનાવતા પણ આવડતી નથી. લગ્નના આઠેક દિવસ બાદ પતિની ગેરહાજરીમાં એક દિવસ સાસુએ તેને કહ્યું કે જા તને તારા સસરા બોલાવે છે જેથી તે સસરા પાસે જતાં તેણે પોતાની નજીક બેસાડી ખભા પર હાથ મૂક્યા બાદ અડપલા કર્યા હતા.

તે ગભરાઈને સાસુ પાસે જતી રહી હતી અને આપવીતી કહેતા સામે કહેવાયં કે તું તો અમારી દિકરી છે. આવું બધુ ચાલ્યા કરે પરિણામે તે રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી હતી અને પતિ આવતા તેને આખી વાત જણાવતા કહ્યું કે હું પપ્પા સાથે કરી લઈશ ત્યારબાદ ઉપરના રૂમમાં જઈ પરત આવી મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. હવે પછી આવું નહીં કરે.

પતિની વાત તેણે માની લીધી હતી. આ પછી સાસુ-સસરાની એનિવર્સરી આવતા બધા સેલીબ્રેશન કરતા હતા તે વખતે તે સાસુ અને પતિની વચ્ચે ફોટા પડાવવા ઉભી રહી હતી ત્યારે અચાનક તેના સસરા વચ્ચે આવી તેની નજીક ઉભા રહી ગયા હતા અને પોતાનો એક હાથ તેના ખભે મુકી ફરીથી અડપલાં કર્યા હતા. આ દ્રશ્ય જોઈ તેનો પતિ અને સાસુ હસવા લાગ્યા હતા અને તે ડરીને ત્યાંથી નિકળી ગઈ હતી.

ત્રીજી વખત તે પતિ અને સાસુ-સસરા ભાવનગર ખાતે મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે એક રેસ્ટોરન્ટમાં જમવા રોકાયા હતા. તે વખતે તે હિંચકા પર બેઠી હતી ત્યારે અચાનક સસરા તેની બાજુમાં આવીને બેસી ગયા હતા અને તેની સાસુને ત્યાં બેસવાનું કહી તેના પતિને કહી બધાનો એક ફોટો પડાવ્યો હતો.

ત્યારબાદ ઘરે આવીને તેણે પતિને સસરા વિશે ફરિયાદ કરતા તેણે કહ્યું કે ‘આપણા ઘરમાં પપ્પા કહે તેમ જ થાય છે. જેથી તારે પપ્પા કહે તેમ કરવું પડશે. નહીંતર તું તારી વ્યવસ્થા કરી લે.’ આ વાતનો તેણે વિરોધ કર્યો હતો પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને તેને ત્રણ નણંદ છે. ત્રણેયના લગ્ન થઈ ગયા છે. પરંતુ લગ્ન સમયે જ્યારે આવી ત્યારે તેને કહ્યું કે તારે મારા ભાઈને કાર ગીફ્ટ આપવી પડશે અને આ ઘરનો નિર્ણય છે.

પતિને આ બાબતે વાત કરતા તેણે કહ્યું કે આપણા કુટુંબમાં બધી વહુ કાર લઈ આવે છે. જેથી તારે પણ લઈ આવવી પડશે. તેમ કહી દહેજની માંગણી કરી હતી. આ પછી નણંદો સાસરીયે જતા રહ્યા પછી પણ તેના સાસુ સસરાને ચડામણી કરી કાર, એસી, ટીવી, વોશીંગ મશીનની માગણી કરતા કરતા હતા. પતિ અને સાસુ-સસરા આ વસ્તુઓની માંગણી કરી તેની સાથે મારકૂટ કરી ગાળો ભાંડી હતી. તેને પિયરીયામાં ફોન પર વાત કરવી હોય તો પણ સ્પિકરમાં ફોન રાખીને જ વાત કરવા દેતા હતા.

વાત થઈ ગયા પછી પતિ, સાસુ અને સસરા રેકોર્ડિંગ સાંભળતા. લગ્ન બાદ તેને પતિ સાથે એકલા ફરવા જવા દેતા નહી અને લગ્ન બાદ જ્યારે હનિમુન પર જવાની વાત આવી ત્યારે સાસુ-સસરાએ પુછ્યું તમે ત્યાં જઈ શું કરશો તેણે ફરિશું અને બધા માટે ગીફ્ટ લાવશું તેમ કહેતા આ વાત સાંભળી સાસુએ કહ્યું કે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપો ત્યાં સુધી હનીમુનની ટિકિટ નહીં મળે.

જેના જવાબમાં તેણે કહ્યું કે મને મારી પર્સનલ લાઈફ શેયર કરવી નથી ગમતી તો સસરાએ કહ્યું કે અમે પણ તમારી સાથે આવીશું અને જોઈશું કે તમે ત્યાં શું કરો છો આ વાત સાંભળી તેના પતિ હસવા લાગ્યા હતા. લગ્નજીવન દરમિયાન સાસુ સસરા મોડે સુધી બેડરૂમમાં બેસી રહેતા. ત્યારબાદ નીચે હિંડોળા પર બેસી રહેતા હતા. બેડરૂમની લાઈટ ચાલુ હોય ત્યાં સુધી ત્યાં જ બેસતા. સવારે બંને તેને પુછતા કે રાત્રે મોડે સુધી શું કરતા હતા લાઈટ કેમ ચાલુ હતી.

આવા સવાલો એકાદ બે વખત તો સાસુ સસરાએ પતિને જો પત્ની ના કહે તો પણ બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ બાંધી મર્દાનગી બતાવવાનું કહેતા હતા અને આખરે તેણે પિયર આવી પિતાને બધી વાત કરતા તેના પિતાએ તેના પતિને બોલાવી સમજાવટ કરતા તે તેને તેડી ગયો હતો અને એકાદ બે દિવસ સારી રીતે રાખી ફરીથી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું હવે તો જમવાનું પણ આપવાનું બંધ કર્યું હતું. આખરે તેના પિતા આવી તેને ફરીથી તેડી ગયા હતા. કંટાળી જઈ તેણે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.