સંતરા જ નહિ સંતરા ની છાલ થી પણ ઉતરે છે વજન, આ રીતે કરો ઉપાય

0
1076

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને ખબર હશે કે સંતરા થી વજન ઘટાડી શકાય છે,મિત્રો તમને જણાવીએ કે શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશન વાળું આ ફળ વિટામિન Cથી ભરપૂર હોય છે. જો તમે વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો.મિત્રો સંતરા છે તે ખુબ ફાયદા કારક હોઈ છે, સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. અહીં જાણો કેવી રીત.

સંતરામાં હોય છે 87 ટકા પાણી

મિત્રો તમને જણાવીએ કે વિટામિન C ઉપરાંત ઘણા પોષકતત્વોથી ભરપૂર સંતરામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને પાણીનું વધારે. મિત્રો તમને જણાવીએ કે તે એક સંતરામાં સામાન્ય રીતે 87 ટકા પાણી હોય છે. જેથી શિયાળામાં સંતરા ખાવાથી શરીર હાઈડ્રેટેડ રહેશે.તમને જનાવીએ કે તે આ જ કારણે સંતારા વજન ઉતારવામાં ઉપયોગી છે.

વજન જાળવવામાં ઉપયોગી

મિત્રો તમને જણાવીએ કે તે સંતરામાં ફાયબરનું પ્રમાણ વધારે છે.અને તે એટલે જ સંતરા ખાધા બાદ પેટ ભરેલું લાગે છે.અને તે સાથે જ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત થતી નથી.તમને જણાવીએ કે 2014ના સ્ટડી પ્રમાણે, સંતરામાં રહેલું વોટર-સોલ્યુબલ સ્થૂળતા સામે લડવામાં અને વજન જાળવવામાં મદદ કરે છે.મિત્રો તમને જણાવીએ કે સાથે જ શરીરને ચરબી બાળવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

સંતરાની છાલ ઘટાડશે વજન

મિત્રો તમને જણાવીએ કે તે માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે.અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

છાલમાં હોય છે સંતરાથી વધુ ફાયબર

મિત્રો તમને જણાવીએ કે તમને જાણીને નવાઈ લાગશે કે સંતરાની તુલનામાં તેની છાલમાં 4 ગણું વધારે ફાયબર હોય છે એટલે જ ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન C ચરબી બાળવામાં મદદ કરે છે.

આ રીતે કરો સંતરાની છાલનો ઉપયોગ

– સંતરાની છાલમાંથી હર્બલ ટી બનાવીને પી શકો છો.
– સંતરાની છાલના નાના-નાના ટુકડા કરીને સલાડ, સૂપ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકાય છે.
– સંતરાની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. બાદમાં તેનો ઉપયોગ મફિન, કેક અથવા યોગર્ટમાં કરી શકાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google