સમાધાન કરાવવાના નામે જીજાજી પંપાળી પંપાળીને સાળીના પડખા ગરમ કરતા રહ્યાં! વાત સામે ત્યારે આવી જ્યારે…

0
399

આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.અત્યાર સુધી તમે સ્ત્રીઓ-છોકરીઓના યૌન શોષણ અને છેડતીની ગુનાહિત ઘટનાઓ વિશે તો સાંભળ્યું જ હશે.રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધ્યા છે. ત્યારે સુરતમાં એક લપંટ જીજાજી દ્વારા સાળીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. પતિ સાથે સમાધાન કરાવવાના નામે બનેવીએ સાળીનું શારીરિક શોષણ કર્યું છે.

આ ઘટનામાં અણબનાવ થતાં પતિથી અલગ રહેતી સાળીને સમાધાન કરાવી આપવાનું કહી સંબંધે બનેવી થતાં શેરદલાલે જ એક વર્ષ સુધી યૌનશોષણ કર્યાની ઘટના મોટા વરછા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી.પોલીસ સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર વરાછા અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ બન્યો હોવાના કારણે બન્ને અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન કરાવી આપીશ તેમ કહીને આ યુવતીની ફોઈની પુત્રીનો પતિ અને મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે એપલ લક્ઝુરિયસમાં રહેતો અરૂણ ભરત કાકડિયા વચ્ચે પડ્યો હતો.

સમાધાનના નામે આ શેરદલાલ આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો. પતિ સાથે સમાધાનના નામે યૌન શોષણનો ભોગ બનેલી આ યુવીતીની બીજી રીતે પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો. પોતાને સમાધાનના નામે ભ્રમમાં રાખી શરીરભૂખનું સાધન બનાવનાર બનેલી વિરુદ્ધ આ મહિલા પતિ સાથે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આ શેરદલાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધતા જ તે ફરાર થઈ ગયો હતો. સબ ઈન્સ્પેક્ટર વી.જી મલાણી વધુ તપાસ કરી રહ્યા છે.

આવોજ એક બીજો કિસ્સો ગુજરાતમાં સગીરો પર અત્યાચાર વધી રહ્યા છે.સાવકા પિતા ક્યારેક દીકરી પર જુલમ કરે છે તો ક્યારેક પરિચિતો ભોગ બને છે.દરમિયાન કપરાડાના એક ગામની એક યુવતી પર સારવારના બહાને કથિત રીતે બળાત્કાર ગુજારનાર તબીબની અરજીને સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી.કપરડા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરા બીમાર પડતાં તેને સારવાર માટે અહીં લાવવામાં આવી હતી.જ્યાં તબીબે દીકરીની ઉંમર સગીરાને જોઈ હતી.તેણીને સારવારની વાત કરવા માટે રૂમમાં લલચાવીને તેણીનો અસલી ચહેરો બતાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.જાણે તે પૂરતું ન હોય તેમ તે સગીરાને વાપીમાં રહેતા તેના વિદેશી મિત્ર સશ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે.જે બાદ બંને યૌન અપરાધીઓએ એક વખત યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.