સચિન તેંડુલકર ની દીકરીના હોટ PHOTOS વાયરલ…જુવો ફોટાઓ અને દેખાવ માં છે ખુબજ સુંદર

0
617

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી તમારા માટે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે થોડ્ડી તસ્વીરો લઇ ને આવિયા છીએ સચિન તેંદુલકર ની છોકરી ના થોડા વાયરલ ફોટાઓ,તમને જણાવીએ કેસચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે ગઈ કાલે જ 12 ઓક્ટોબરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો.તમને જણાવીએ કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સારા નું ફેન ફોલોઈંગ પણ ભારે સંખ્યા છે. સચિન અને અંજલિના બે બાળકો છે સારા અને અર્જૂન. સારા અર્જૂન કરતાં મોટી છે.

મિત્રો તમને જણાવીએ કે સારાએ શરૂઆતનું શિક્ષણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યું.અને વધુ માં આગળનો અભ્યાસ લંડનમાં કરી રહી છે.અને તે સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. કેટલીક તસવીરોમાં તે બોલિવૂડની હિરોઇનોને પણ ટક્કર આપે તેવી હોટ લાગે છે.તમને જણાવીએ કે આ પહેલા એકવાર સારાના બોલિવૂડ ડેબ્યૂને લઇ પણ સમાચાર આવ્યાં હતાં પરંતુ સચિને આ ખબરને પાયા વિહોણી ગણાવી હતી.અને વધુ માં આગળ જાણો.

તમને જણાવીએ કે એકવાર ફરીથી એવી ખબરો હતી કે સારા શાહિદ કપૂર સાથે ફિલ્મ જગતમાં એન્ટ્રી કરવાની છે.અને તે વધુ માં બીજી વખત પણ સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે તે હાલમાં અભ્યાસ કરી રહી છે.અને તે આવી બધી વાતો ફક્ત એક અફવા જ છે.અને વધુ માં થોડા સારા ના થોડા ફોટાઓ વાયરલ થયા છે.

સારા તેંદુલકર

મિત્રો સારા દેખાવ માં ખુબ સુંદર અને ગ્લેમરસ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google