રોજ સ્નાન કરતી સમયે બોલિદો આ શબ્દો, ક્યારેય નહીં આવે ધનની ખોટ…….

0
844

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રીમાં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય.ઘરના વડીલ પણ આ જ સમજાવે છે. કે સૂર્ય નિકળતાના પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ છે. આવું કરવાથી ધન, ઘરમાં સુખ-શાંતિ અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. સવારે સ્નાનને ધર્મ શાસ્ત્રમાં ચાર ઉપનામ આપ્યા છે.

જૂના સમયમાં તેથી બધા સૂર્ય ઉદય થતા પહેલા સ્નાન કરતા હતા તો ચાલો વાહલા મિત્રો જાણીએ આગળ.તેમજ મિત્રો સ્નાન ના કેટલાક પ્રકાર છે તો ચાલો જાણીએ.મુનિ સ્નાન- આ સ્નાન સવારે સૂર્ય નિકળતા પૂર્વ 4 થી 5 ના વચ્ચે કરાય છે.મુનિ સ્નાન સર્વોત્તમ છે. આ સમયે સ્નાન કરતા જાતકના ઘરમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના હમેશા બની રહે છે.દેવ સ્નાન- આ સ્નાન સવારે 5 થી 6 વાગ્યાના વચ્ચે કરાય છે. દેવ સ્નાન ઉત્તમ છે. આ વચ્ચે સ્નાન કરતા જાતકના જીવનમાં યશ, કિર્તી, ધન, વૈભવ, સુખ -શાંતિ,સંતોષનો હમેશા વાસ રહે છે.

માણસ સ્નાન- આ સ્નાન સવારે 6 થી 8 વાગ્યાના વચ્ચે કરાય છે. આ સમયે સ્નાન કરતાને કામમાં સફળતા, સારું ભાગ્ય, સારા કર્મની સ્મજ મળે છે. સાથે જ્જ પરિવારમાં એકતા પણ બની રહે છે.રાક્ષસી સ્નાન- આ સ્નાન સવારે 8 વાગ્યા પછી જ કરાય છે. કોઈ પણ માનવને આઠ વાગ્યા પછી સ્નાન નહી કરવું જોઈએ. આ સ્નાન હિન્દુ ધર્મમાં વર્જિત છે. આ સમયે સ્નાન કરતાના ઘરમાં દરિદ્રતા, હાનિ, ક્લેશ, ધન હાનિ, પરેશાની આપે છે.

શરીરના સારા સ્વાસ્થ્ય માટે અને શરીરની તંદુરસ્તી માટે અને શરીરની સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. જે લોકો દરરોજ સ્નાન કરે છે. તેમને આરોગ્ય અને ધર્મની દ્રષ્ટિ લાભ થાય છે.જો આપણે સૂર્યોદય સમયે સ્નાન કરીએ છીએ. તો ધર્મની દ્રષ્ટિથી તે અત્યંત શુભ છે. આ જ કારણે જૂના સમયમાં વિદ્વાનો બ્રાહ્મણો ઋષિમુનિઓ સૂર્યોદય પહેલા અને ફક્ત સૂર્યોદય સમયે જ સ્નાન કરતા હતા તે પછી સૂર્યને જળ પણ અર્પણ કરતા આજે અમે તમને શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીના કૃપા મેળવવાના ઉપાય તમને જણાવાના છીએ તો ચાલો જાણીએ શું છે ઉપર.

આખો દિવસ દરમિયાન કરવામાં આવેલા પરિશ્રમ અને ભાગદોડ ના કારણે વ્યક્તિ સાવ નિષ્ક્રિય બની જાય છે અને થાકી જાય છે. પોતાના આ થાક અને તણાવ ને દૂર કરવા માટે લોકો રાત્રે ઠંડા પાણી એ સ્નાન કરવાનું પસંદ કરતાં હોય છે.આ વ્યક્તિ ની આવશ્યકતા એટલે કે જરૂરિયાત અને હેબિટ બંને હોય છે. ઠંડા પાણી એ સ્નાન કરવાથી શરીર માં એક અલગ જ પ્રકાર નો એહસાસ થાય છે. વ્યક્તિ એકદમ ફ્રેશ અને તાજગીભર્યું અનુભવે છે.સ્નાન અંગે દરેક વ્યક્તિ અલગ-અલગ આદત ધરાવતો હોય છે.

મુખ્યત્વે મોટાભાગ ના વ્યક્તિઓ પરોઢે વહેલા ઊઠીને સ્નાન કરવાની હેબિટ ધરાવતા હોય છે. પરંતુ , અમુક લોકો એવા પણ હોય છે કે જે રાત્રિ ના સમયે સ્નાન કરવાનું પસંદ કરતાં હોય છે.એવી માન્યતાઓ છે કે જો તમે રાત્રિ ના સમયે સ્નાન કરીને ઊંઘો છો તો તમે એક સારી એવી ઊંઘ લઈ શકો છો. તમે પરોઢે વહેલા ઊઠીને સ્નાન કરવાના અનેકવિધ લાભો વિશે સાંભળ્યુ હશે પરંતુ આજે હું તમને રાત્રિ ના સ્નાન કરવાથી થતાં લાભો વિશે માહિતી આપીશ.નહાતી વખતે તમારે કોઈ એક મંત્ર બોલવો પડે.

તમે વિચારતા હશો કે આ તે કેવો જેનો જાપ કરવાથી તમે નાતી વખતે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો? તો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ કામો માટે અલગ-અલગ મંત્રો સૂચવવામાં આવ્યા છે.આ પરિસ્થિતિમાં સ્નાન કરતી વખતે કેટલાક મંત્રનો પાઠ કરવો જોઈએ તે જ સમયે એવું કહેવાય છે. કે વ્યક્તિ સ્નાન કરતી વખતે પણ આ પાઠ કરી શકે છે.એવું કહેવાય છે કે જો તમે રાત્રિ ના સમયે સ્નાન કર્યા બાદ ઊંઘ લ્યો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ માં અનેકગણો વધારો થાય છે.

આ રાત્રિ ના સમયે સ્નાન કરવાના કારણે તમારું ઇમ્યુનિટી લેવલ બૂસ્ટ અપ થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જેથી તમારા શરીર માં કોઈપણ પ્રકાર નો રોગ ફેલાઈ શકતો નથી. આ ઉપરાંત રાત્રે સ્નાન કરીને સુવા થી આપણાં શરીર માં અનેક પ્રકાર ના હોર્મોનિક બદલાવ આવે છે.જે આપણાં તણાવ ને ઘટાડવા માં સહાયરૂપ બને છે.એટ્લે કે જો તમે રાત્રિ ના સ્નાન કરીને સૂવો તો તમારા શરીર માંથી તણાવ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. આખો દિવસ જે થાક લાગ્યો હોય છે તેના કારણે રાત્રે વ્યક્તિ સાવ નિષ્ક્રિય બની જાય છે.

જો તમે રાત્રિ ના સમયે સ્નાન કરીને ઊંઘો તો તમારા શરીર માં રહેલો તમામ થાકોડો દૂર થઈ જાય છે તથા તમારી ઊંઘ પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય છે જેથી તમે સવારે ઊઠીને ફ્રેશનેસ મહેસૂસ કરો.ત્યારબાદ મિત્રો ભલે તે કીર્તન હોય કે ભજન હોય કે ભગવાનના નામનો જપ પણ કરી શકે છે. હવે તમે વિચારશો કે આપણને શું લાભ થશે. તો ચાલ જણાવી દઈએ કે ઉપાય કોઈપણ વ્યક્તિ માં નવીનીકરણ નો ગુણ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રો પ્રમાણે સમય સાથે વિવિધ પ્રકારના સ્નાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કરવાની પણ એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી સ્નાન કરશો તો તમને અતિ શુભ પરિણામો મળશે.ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને સમગ્ર જગતનાં પિતા કહેવામાં આવ્યા છે, કેમ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને સંપૂર્ણ બ્રહ્મ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી  લિંગનો અર્થ છે સર્જનકર્તા સર્જનહારનાં રૂપમાં અને ઉત્પન્ન કરનાર શક્તિનાં ચિન્હ તરીકે લિંગની પૂજા કરવામાં આવે છે.

લિંગનાં મૂળમાં બ્રહ્માં, મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર મહાદેવ બિરાજે છે. શિવપુરાણમાં ઘણાં મંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રો માનવ કલ્યાણ માટે ઘણા જ ઉપયોગી છે. મંત્રો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે.સ્નાન પછી પશ્ચિમ દિશા તરફ મુખ કરીને કરવામાં આવેલા મંત્ર-જાપ ધન, વૈભવ અને કિર્તી લાવે છે. રુદ્રાક્ષની માળા લઇને પોતાની ઇચ્છા અનુસાર શિવ મંત્રનો જાપ કરવો. મહામૃત્યુંજયનો જાપ કરવાથી આ મુશ્કેલીઓ દૂર થાય છે.

તેને યોગ્ય યોગ્ય રીતે કરવાથી તમને અતિશય સારા પરિણામો મળી શકે છે. સૌપ્રથમ નહાવા પહેલા પાણીની એક ડોલ ભરવાનું રાખો તે પછી પાણીની અંદર આંગળીની મદદથી ત્રિકોણ જેવો આકાર બનાવવો. આ પછી તે જ નિશાની વચ્ચે અક્ષર બીજમંત્ર રીન તેનું પરિણામ તમને શુભ મળશે.આ નાના પગલા થી તમારા ઇષ્ટદેવ ની કૃપા તમારા પર થશે. અને તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. હવે આપણે જાણીએ કે નહાતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ એ મંત્ર છેગંગે ચ યમુને ચાવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલાસ્મિસ્નિધિન્ કુરુ.

ઓમ ત્રયમ્બકં યજામહે, સુગન્ધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મોક્ષિય મામૃતાત.આ મંત્રનાં જાપથી કુંડળીનાં દોષો પર રોક લાગે છે જેમ કે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સ્વપ્ન, લગ્નજીવનમાં સમસ્યાઓ, સંતાન ના થવું વગરે.આ મંત્ર જીવન આપે છે. મૃત્યુનો ડર સમાપ્ત થાય છે અને આયુષ્યમાં વધારો થાય છે. મહામૃત્યુંજય મંત્રને કારણે અસાધ્ય રોગોથી પણ છૂટકારો મળે છે. આ મંત્ર દરેક બીમારીને દૂર કરવાનું શસ્ત્ર છે.

આ મંત્રને કારણે ત્વાચામાં આકર્ષણ ઉત્પન્ન થાય છે. આ મંત્રથી ધન-દૌલતમાં લાભ થાય છે અને જીવન વૈભવી રીતે પસાર થાય છે. સમાજની અંદર મોભો વધે છે. નિ:સંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે.મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.