મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે આપડે સ્વસ્થ વિષે વાત કરીશું, તમને જણાવીએ કે ચેહરા પર ના ખાડા પડવા, કે ચેહરા ખીલ ના ડાઘ પડવા, મિત્રો આજે ઘણા લોકો ને સ્કીન નો પ્રશ્ન છે, તમને જણાવીએ કે ચેહરા પર ના ખાડા ને દુર કરવા માટે, અમે તમને જણાવી એ થોડા ઘરેલું ઉપાય, ચાલો જાણીએ
મિત્રો તમને જણાવીએ કે આપણી ત્વચા કેટલી સ્વસ્થ છે તેની સાથે જ વૃદ્ધાવસ્થાની નિશાની પણ આપણી ત્વચા પર રહેલા ખાડા પરથી ખબર પડી શકે છે.અને તે ખાડા ચેહરા નું સુંદરતા ઘટાડે છે, તમને જણાવીએ કે જો તમારા ચહેરા પર મોટા રોમ છિદ્ર છે તો તમે વૃદ્ધ લાગી રહ્યા છો.વધુ માં જણાવીએ કે જો તમારે સ્વસ્થ ત્વચા જોઇએ છે તો તમારે ચહેરાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.મિત્રો આજ ના સમય માં ચેહરા ના ખાડા ને લીધે ખુબ મોટા પ્રશ્ન થાય છે, તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. જેની મદદથી તમારી આ સમસ્યાને દૂર કરી શકાશે.ચાલો મિત્રો જાણીએ.
ટોનર ન ભૂલો
મિત્રો તમને જણાવીએ કે ચેહરા પર સ્ક્રબિંગ બાદ ચહેરા પર ટોનર લગાવવાનું ન ભૂલવું જોઇએ,તમને જણાવીએ કે કારણ કે સ્ક્રબિંગથી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે અને મોટા થતા જાય છે.અને તેનાથી છીદ્રો સારા થાય છે, જેથી આ ખુલ્લા રોમ છિદ્રને નાના કરવા માટે ટોનિંગ કરો.
સ્ક્રબ કરો
મિત્રો તમને જણાવીએ કે ચેહરા પર રોજ ફેસ વોસ કરી ને અઠવાડિયા માં એક વાર સ્ક્રબ કરવું જોઈએ, તમારે અઠવાડિયામાં 2-3 વખત તમારા ચહેરાને સ્ક્રબ કરવું જોઇએ। તેનાથી કોઇ ફરક પડતો નથી.પરંતુ તમારા ચહેરા પર બ્લેકહેડ્સ છે કે નહીં જેના માટે તમે આ ઉપાયને રુટીનમાં સામેલ કરશો તો ચહેરા પરની ગંદકી દૂર થવાની સાથે બ્લેકહેડ્સ પણ નહીં થાય. અને બ્લેકહેડ્સ દુર થાય છે.
ખાસ રાખો ધ્યાન
મિત્રો તમને જણાવીએ કે જ્યારે તમારી ત્વચા પર વધેલા ખા઼ડા બંધ કરવા માટે તમે કોસ્મેટિકનો ઉપયોગ કરો છો તો એક વાત તમે ભુલી જાઓ છો તમે વધારે પ્રમાણમાં મેકઅપ કરો છો તો તમારી ત્વચા શ્વાસ લઇ શકતી નથી.અને તે ખાડા માં પુરતો શ્વાસ જાતો નથી તેને લીધે ખાડા દુર થતા નથી, પાવડર લગાવવાથી ત્વચા બ્લોક થઇ જાય છે.
બ્લેક હેડ્સ દૂર કરવા
મિત્રો તમને જણાવીએ કે બ્લેક હેડ્સ ને દુર કરવા માટે અમે તમને ઉપાય જણાવી રહયા છીએ, ચહેરા પરની ગંદકીથી બ્લેકહેડ થઇ જાય છે. જો તેને દૂર કરવામાં ન આવે તો ચહેરા પર ડાઘ પડી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તેને દૂર કરવા માટે તમે સ્ટીમ લો અને તે બાદ તેને દબાવીને નીકાળી લો.મિત્રો તમને જણાવીએ કે સ્ટીમ એટલે કે ગરમ પાણી ની વરાળ લેવાની, તે સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
બંધ પોર્સ ખોલો
મિત્રો તમને જણાવીએ કે ધૂળ અને તેલ એક સાથે મળીને તમારી ત્વચામાં બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવા લાગે છે.અને તે વધુ માત્ર માં ન લાગ્ગાવવી જોઈએ, જેથી આ સમસ્યાને દૂર કરવા માટે તમારે દર બે કલાકમાં તમારા ચહેરાને પાણીથી ધોઇ લો.અને તે જેનાથી તેલ અને ગંદકી સાફ થશે અને સ્કિન પોર્સ પણ ખુલી જશે.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google