માત્ર 2 દિવસમાં દૂર કરો હોઠની કાળાશ, જલ્દી થી જાણો આ ઘરેલું ઉપચાર

0
812

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તમેઘણા લોકો નું તમે જોયું હશે કે તેના હોઠ તે કાળા પડી ગયેલા હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે મિત્રો તે હોઠ કાળા પડી જવાના ઘણા કારણો હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે ઘણા લોકો તેમના કાળા હોઠને કારણે પરેશાન રહે છે તેને ગુલાબી કરવા માટે અવનવા ઉપાય છે.તમને જણાવીએ કે તે આજે કે તે તેમજ બજારમાં મળતા લિપબામ અને સ્ક્રબનો ઉપયોગ રકે છે.વધુ માં તો જણાવીએ કે તે જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો.તમને જણાવીએ કે તે તો આવો જોઇએ ઘરગથ્થુ ઉપચારથી કેવી રીતે તમે તમારા હોઠને પિંક બનાવી શકો છો.

ચોખા 

તમને જણાવીએ કે ચોખાની મદદથી પણ હોઠની કાળાશ દૂર કરી શકાય ચે તમે થોડાક ચોખા લો અને તેને પીસી લો.વધુ માં તો જણાવીએ કે તે આજે કે તે બાદ તેમા વેસેલીન ઉમેરીને સ્ક્રબ તૈયાર કરી લો.વધુ માં જણાવીએ કે તે આ સ્ક્રબને તમે હોઠ પર 3 મિનિટ સુધી રગડી લો.અને તે આમ કરવાથી હોઠ પરની કાળાશ દૂર થશે અને તમારા હોઠ ચમકવા લાગશે.

બીટ 

તમને જણાવીએ કે તે આજે કે તે બીટને સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે.અને તે તેને ખાવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી.વધુ મા તો જ્યારે બીટનો રંગ ગુલાબી હોય છે અને તેને હોઠ પર લગાવી હોઠને પ્રાકૃતિક રીતે ગુલાબી કરી શકાય છે.તમને જણાવીએ કે તે આજે બીટને સૂકાવીને તમે તેનું સ્ક્રબ તૈયાર કરી લો અને રોજ તેને હોઠ પર લગાવો આ સ્ક્રબને હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી થઇ જાય છે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે જેના માટે તમે એક બીટ લો તેને ધોઇને કટ કરી લો અને તેને તડકામાં સૂકવી દો. મિત્રો તમને જણાવીએ કે તે આજ એકે તે તે સૂકાઇ જાય એટલે તેને પીસીને એક પાવડર તૈયાર કરી લો. તમને જણાવીએ કે તે આજે કે તે બાદ ખાંડને પીસી લો અને તેમા આ પાવડર ઉમેરો. આ સ્ક્રબને ડબ્બામાં બંધ કરીને રાખો. જ્યારે આ સ્ક્રબ ઉપયોગ કરો તો તેમા ગ્લિસરીન ઉમેરી લો અને તેને હોઠ પર રગડી લો. જેથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google