રસોડાનાં કાડા વાસણ 10 જ મિનિટમાં થઈ જશે એકદમ ચળકતાં, બસ અપનાવિલો આ રીત……

0
347

રસોડામાં વાસણ ચમકતા રહે તે કોને ન પસંદ હોય? પરંતુ અમુક વાર હાઈ ફ્લેમ પર ગેસ હોવાને કારણે અથવા તો તમે કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઓ તો વાસણ કાળા પડી જતા હોય છે. કાળા પડી ગયેલા વાસણની ચમક પાછી મેળવવા માટે તમારે વધારે મહેનત કરવાની કે પછી મોંઘા લિક્વીડ લાવવાની જરુર નથી. તમારા રસોડામાં જ તેનો ઉપાય હાજર છે.અત્યારે કેટલીક વખત જમવાનુ એ બનાવતા સમયે તમારુ ધ્યાન એ નથી રહેતુ કે તમારા વાસણ એ બળી જાય છે. અને બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનુ તમને મન થતુ નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહી કારણ કે તેને વારંવાર બજાર માંથી લેવા એ અશક્ય છે અને આમ પણ સાફ કરવા માટે તમારે મોંઘામાં મોંઘા ડિટર્જન્ટનો એ ઉપયોગ કરે છે.

ટેફલોન, એલ્યુમિનિયમ, સ્ટીલ અને સિરામિક પણ, સમય જતાં, પ્રત્યાવર્તનક્ષમ કાર્બનથી ઢંકાયેલો હોય છે. અરે, તેના અસ્પષ્ટ દેખાવ માત્ર “હિમસ્તરની ટોચ” છે. એશિઝ, આકસ્મિક રીતે શામેલ થઈ શકે છે, તે ગેસ્ટ્રિક કેન્સરના વિકાસને સારી રીતે ઉત્તેજિત કરી શકે છે. સ્કેલ મેટલ, બર્ન ચરબી, આ પર્યાવરણમાં સંવર્ધન હાનિકારક સૂક્ષ્મજંતુઓ સાથે મળીને આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું નથી. પરંતુ ડિપોઝિટમાંથી પેન કેવી રીતે સાફ કરવું, આપણે આ લેખમાં વિગતવાર વર્ણન કરવાનો પ્રયાસ કરીશું.પરંતુ તેનાથી તમને કોઇ ફાયદો થતો નથી. અને એવામા કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમે તમારા બળી ગયેલા વાસણને પહેલાની જેમ જ ચમકીલા બનાવી શકો છો. માટે તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણને ચમકાવી શકાય છે.

1. લીંબુનો રસ નો કરો ઉપયોગ.તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો. માટે તમારે સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણની સાઇડ પર લગાવી લો અને ત્યાર પછી તમે ત્રણ કપ ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ એ સાફ થઇ જશે.વાસણ પર જામેલા મેલને દૂર કરવા માટે પાણીમાં થોડોક સરકો તેમજ લીંબુ ભેળવીને ઉકાળી લો આનાથી મેલ દૂર થઈ જશે પીત્તળના વાસણ સાફ કરવા માટે લીંબુને અડધુ કાપી લો અને આની પર મીઠું ભભરાવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગશે.

2. બેકિંગ સોડા નો ઉપયોગ.તમારા બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને વ્યવસ્થિત મિકસ કરી લો. અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે. એલ્યુમીનિયમના વાસણોને ચમકાવવા માટે વાસણ ધોવાના પાવડરમાં થોડુક મીઠું ભેળવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગી જશે.

3. ટામેટા નો ઉપાય.તમે આ સિવાય ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને વ્યવસ્થિત પહેલા જેવા જ સાફ કરી શકો છો. બસ તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો.

4. મીઠા નો ઉપયોગ.આ સિવાય મીઠાનો ઉપયોગ પણ બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તમે તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા 4 મિનિટ સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ એ સાફ થઇ જશે.

5. ડુંગળી નો ઉપાય.આ રીતે તમે ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા તમે પાણી એ મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન એ ગાયબ થઇ જશે.ડુંગળીનો રસ અને સીરકો બરાબર માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગી જશે.

6. વિનેગર.વાસણને પાણીથી ભરી દો અને તેમાં એક કપ વિનેગર ઉમેરો. હવે આખી રાત વાસણને તેમ રહેવા દો અને સવારે સાબુથી ધોઈ કાઢો.7. વોશિંગ પાઉડર.પ્રેશર કુકરમાં લાગેલા ડાઘને સાફ કરવા માટે કુકરમાં પાણી, 1 ચમચી વોશિંગ પાવડર તેમજ અડધુ લીંબુ નાંખીને ઉકાળી લો, ત્યાર બાદ વાસણ સાફ કરવાના કુચા વડે આને ઘસીને સાફ કરી લો, પ્રેશર કુકર એકદમ નવા જેવું ચમકી ઉઠશે.